हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
244/ 4
(42.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભૂગર્ભ જળ
ભૂગર્ભ જળ News
Gujarat water crisis
આ જ સ્થિતિ રહી તો ગુજરાતમાં ખૂટી જશે ભૂગર્ભજળ! આ જિલ્લો સૌથી વધુ ખેંચે છે પાણી...
ગુજરાતનું ભૂગર્ભજળ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે. ગુજરાતનું ભૂગર્ભજળ હવે પીવાલાયક પણ નથી. આવું તમને કોઈ કહે તો વિશ્વાસ નહીં કરો ને. પરંતુ આ એકદમ હકીકત છે. કેમ કે ગુજરાતના ભૂગર્ભજળમાં ફ્લોરાઈડ, આર્સેનિક, સીસુ, આયર્ન, નાઈટ્રેટ સહિતના જોખમી તત્વોની માત્રા જોવા મળી છે.
Feb 13,2025, 9:41 AM IST
Agriculture
ખેડૂતોની થાળીમાં ઘી-કેળા! ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
Gujarat Government Big Decision : લોકભાગીદારીથી બિન ઉપયોગી બંધ ખાનગી ટ્યુબવેલ રીચાર્જ કરાશે, રૂ.૧૫૦ કરોડની‘ભૂગર્ભ જળ રીચાર્જ’યોજનાને મંજૂરી, રાજ્યમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/ બોરને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે, ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે જયારે ૧૦ ટકા લોક સહયોગ મેળવાશે, ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો થશે
Jul 30,2024, 15:12 PM IST
gujarat
પાદરામાં આગામી દિવસો ખુબ જ જોખમી! ભૂગર્ભમાંથી નીકળ્યું લાલ રંગનું પાણી, વૈજ્ઞાનિકો..
પાદરા તાલુકાના અનેક ગામો જેવા કે દૂધવાળા, કરખડી,લુણા સહિતના અલગ અલગ ગામોમાં કુવામાંથી કે બોરવેલમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે, જે પાણી ખેડૂતો પોતાના પાકમાં ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂતોના પાકને પણ આ પાણીના કારણે ભારે નુકશાન થાય રહ્યું છે.
Jul 23,2023, 20:18 PM IST
gujarat
ભૂગર્ભ જળનું આડેધડ દોહન કયા શહેરોને પડી રહ્યું છે ભારે? ગુજરાતમાં શું છે સ્થિતિ?
ભૂગર્ભ જળના અનિયંત્રિત દોહનને કારણે દેશમાં પાણીનું સ્તર વધુને ઉંડે જઈ રહ્યું છે. દેશમાં કેટલાક શહેરો અને જિલ્લામાં સ્થિતિ સ્ફોટક બની છે. જેમાં ગુજરાતના કેટલાક શહેરો પણ સામેલ છે.
Apr 27,2023, 23:06 PM IST
પાણીપત
પાણીપત કાર્યક્રમમાં જુઓ રાજકોટમાં ભૂગર્ભ જળમાં વધારો કરવા આવી કરાઈ શરૂઆત
ઉનાળો આવે એટલે રાજકોટમા દર વર્ષે પાણીની સમસ્યાઓ સર્જાય છે. એટલે મનપાના કમિશ્નર દ્રારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયા છે, જેના ભાગરૂપે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદુ પાણી ટ્રીટ કરી શુધ્ધ કરવામાં આવી રહ્યું છે જે પાણી ને મોરબીના સિરામિક ઉદ્યોગ, જેતપુરના સાડી ઉદ્યોગ , બિલ્ડર્સને બાંધકામ માટે અને ગાર્ડન માટે આપવામા આવશે.
May 17,2019, 21:35 PM IST
Trending news
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર