हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફાસ્ટ ચાર્જિંગ
ફાસ્ટ ચાર્જિંગ News
Ankur Gupta
New Technology: 1 મિનિટમાં ફોન-લેપટોપ અને 10 મિનિટમાં EV CAR થઇ જશે Full Charge!
Charge Phone In 1 Minute: ભારતીય મૂળના શોધકર્તા અંકુર ગુપ્તા (Ankur Gupta) અને તેમની ટીમે એક નવી ટેક્નોલોજી શોધી કાઢી છે, જેના દ્વારા એક ઇલેક્ટ્રિક કાર (Electric Car) ને 10 મિનિટ અને ખરાબ લેપટોપ અથવા ફોનને 1 મિનિટમાં ચાર્જ કરી શકાય છે.
May 28,2024, 9:18 AM IST
સેમસંગ
Samsung Galaxy A90 નું 5G વેરિએન્ટ હશે ખાસ, જાણો અન્ય ફીચર્સ
પોતાની બેસ્ટ પ્રોડક્ટ માટે દુનિયાભરમાં જાણિતી દક્ષિણ કોરિયાની કંપની Samsung પોતાના Galaxy A90 પર કામ કરી રહી છે. હવે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ ફોનને 5G વેરિએન્ટ પર પણ કામ ચાલી રહ્યું છે. કંપની સ્નૈપડ્રૈગન 855 પ્રોસેસરથી સજ્જ બે સ્માર્ટફોન્સ લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેમાં એક ફોન 5G આધારિત હશે. આ વેરિએન્ટ 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે રજૂ કરવાની આશા છે. તો બીજી તરફ આ પહેલાં સમાચાર આવ્યા હતા કે Galaxy A90 ને કંપનીની R સીરીઝ હેઠળ રજૂ કરવામાં આવી શકે છે. આવો જાણીએ પુરી જાણકારી વિસ્તારપૂર્વક...
Jun 28,2019, 8:10 AM IST
ઓપો
Oppo F11 Pro નો પોપ-અપ સેલ્ફી કેમેરા ફોનનું ટીઝર થયું લોન્ચ
ચાઇનીઝ સ્માર્ટફોન Oppo F11 Pro 5 માર્ચના રોજ ભારતીય બજારમાં લોન્ચ થવા જઇ રહ્યો છે. કંપની દ્વારા ટ્વિટર પર ફોનનું ટીઝર શેર કરવામાં આવ્યું છે. જેના અનુસાર આ સ્માર્ટફોનમાં નોચલેસ ડિસ્પ્લે પોપ અપ સેલ્ફી કેમેરા હશે. તેની ડિસ્પ્લે 6.5 ઇંચની છે. કેમેરાની વાત કરીએ તો 48 મેગાપિક્સલનો શાનદાર કેમેરા જેમાં સુપર નાઇડ મોડ ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. તેની મદદથી અંધારમાં પણ સારી ફોટોગ્રાફી કરી શકાશે. આ ફોનમાં 8જીબી રેમ આપવામાં આવી છે. ટીઝરમાં ગેમિંગને ફીચરને પણ શેર કરવામાં આવ્યો છે.
Mar 4,2019, 11:35 AM IST
સેમસંગ ગેલેક્સી એમ30
Samsung એ લોન્ચ કર્યો વધુ એક ધાંસૂ સ્માર્ટફોન, 7 માર્ચથી મળશે ઓનલાઇન
ફોનમાં ફાસ્ટ ચાર્જિંગની સાથે 5000 mAh નો દમદાર બેટરી બેકઅપ છે. પોતાના સેમસંગના નવા સ્માર્ટફોન તમે એક્સક્લૂસિવલી અમેઝોન અને સેમસંગની ઇ-શોપ પરથી 7 માર્ચથી ખરીદી શકો છો.
Mar 1,2019, 12:50 PM IST
સેમસંગ
સેમસંગ ટક્કર આપશે Oppo નો આ શાનદાર ફોન? 8GB રેમ અને 3 રિયર કેમેરાથી સજ્જ
આ સાથે જ કંપનીએ Oppo R17 પણ લોંચ કર્યો જેની કિંમત 34,990 રૂપિયા રાખવામાં આવી છે. Oppo R17 Pro નું વેચાણ અમેઝોન, ફ્લિપકાર્ટ અને પેટીએમમોલ સહિત ઘણા ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સ પર હશે.
Dec 6,2018, 15:28 PM IST
Trending news
Agriculture
આ સરકારી યોજનાથી અમીર બન્યા ગુજરાતના ખેડૂતો, 66.55 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ
IND vs Pak
શરમજનક : કોહલીની સદી રોકવા પાકિસ્તાને રચ્યું કાવતરું!
Personality Test
તમે કઈ રીતે પકડો છો તમારો ફોન? આ રીત ખોલશે તમારા વ્યક્તિત્વના છુપાયેલા રાઝ
Premanand Maharaj
કોહલીને પ્રેમાનંદ મહારાજે આપ્યો હતો જીતનો આ મંત્ર! PAK ના ભૂક્કા કાઢી નાખ્યા
Team India
પાડોશી દેશમાંથી આવી રહ્યા છે અજીબોગરીબ અવાજ, પાકની હાર પર દિલ્હી પોલીસે લીધી મજા
Relationship Tips
પાર્ટનર સાથે બનાવવું છે વિરાટ-અનુષ્કા જેવું બોન્ડિંગ ? તો અપનાવો આ રિલેશનશીપ ટીપ્સ
Ahmedabad
અમદાવાદની બે સગીર બહેનપણીઓ બોયફ્રેન્ડ સાથે ગોવા ફરવા ગઈ, ને માતાપિતાએ ગામમાં ગોતમગોત
Gold rate
ભાવમાં જોરદાર કડાકો...અમદાવાદ-રાજકોટ, વડોદરા-સુરતમાં આજે શું છે સોના-ચાંદીના ભાવ?
Detox Water
શરીરને અંદરથી સાફ કરી નાખશે આ 5 ડ્રિંક્સ, યુરિન મારફતે નીકળી જશે બીમાર કરતાં ટોક્સિન
heart attack
હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs