हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફરિયાદ દાખલ
ફરિયાદ દાખલ News
complaints filed
ગુજરાતમાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભાવનગરમાં એક સાથે 3 ફરિયાદ દાખલ
ભુમાફિયાઓ તથા જમીન પચાવી પાડનારા તત્વો પર અંકુશ મુકવા રાજ્ય સરકાર દ્વારા હાલમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 અમલમાં મુકવામાં આવેલ છે. જે કાયદા હેઠળ નાગરિકોની જમીન તથા માલિકીનાં હકોને સાચવવા માટે કાયદો લવાયો તેની શરૂઆત ભાવનગરથી થઇ છે. ભાવનગરમાં આજે એક સાથે ત્રણ ફરિયાદ આ કાયદા અનુસાર નોંધાઇ છે. પ્રથમ ફરિયાદ માર્કેટિંગ યાર્ડ ભાવનગરની 161 ચો.મી જમીન પર છત્રપાલસિંહ પરમાર દ્વારા છેલ્લા 20 વર્ષથી પતરાનો શેડ બનાવી હોટલ લાયક માળખુ ઉભુ કરી જમીનનો કબજો ખાલી નહી કરવા અંગેની સેક્રેટરી મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા નોંધાવવામાં આવી છે.
Jan 2,2021, 23:47 PM IST
rajkot police
રાજકોટને મિર્ઝાપુર બનાવનાર એઝાઝ અને તેની ટોળકીની ધરપકડ, લોકો ફરિયાદ કરતા પણ ગભરાતા હ
નાના ગુનેગારોની ટોળકી બનાવીને આપતો હતો મોટા ગુનાઓને અંજામ. આ શખ્સની એવી તો ધાક હતી કે તેની સામે લોકો ફરિયાદ કરતા પણ ડરતા હતા. જો કે પોલીસે આ ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધીને તેને જેલ હવાલે કર્યો છે.
Dec 25,2020, 22:18 PM IST
Vadodara
વડોદરા: ફ્રાંસ વિરોધી પોસ્ટર્સ લગાવવા બદલ ક્રાઇમબ્રાંચ દ્વારા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ
વડોદરામાં ફ્રાન્સ વિરૂદ્ધ પોસ્ટર્સ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જુદાં જુદાં વિસ્તારમાં લાગ્યાં હતાં ફ્રાન્સ વિરૂદ્ધ પોસ્ટર્સ જેના કારણે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોયકોટ ફ્રાન્સ અને ફ્રાન્સનાં પ્રમુખ વિરૂદ્ધ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. કોમી વૈમનસ્ય ફેલાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. મુસ્લિમ કોમને ઉશ્કેરવાનો ગુનો પણ દાખલ થયો છે. શહેરની શાંતિ ડહોળવાનાં પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે.
Nov 5,2020, 22:41 PM IST
DY.SP
Dy.SP ના પુત્રની પરિવાર સહિત આત્મહત્યા કેસમાં નવો વળાંક, સાઢુભાઇ સામે ફરિયાદ દાખલ
શહેરમાં દોઢ માસ પૂર્વે એક જ કુટુંબના ચાર વ્યક્તિઓએ રિવોલ્વર વડે ફાયરિંગ કરી સામૂહિક આપઘાત કરી લીધો હતો. જેમા મૃતક પૃથ્વીરાજસિંહ જાડેજાના પિતા અને પૂર્વ ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાએ તેના દીકરા પૃથ્વીરાજસિંહના સાઢુભાઈ યશવંતસિંહ રાણા સહિત છ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સામુહિક આત્મહત્યા કેસમાં નવેસરથી તપાસ શરૂ કરી છે.
Nov 1,2020, 20:53 PM IST
surat
સુરત: સુર્યા મરાઠી હત્યા કેસમાં આરોપીનું કારસ્તાન, સિવિલ તબીબે ફરિયાદ નોંધાવી
સુર્યા મરાઠી હત્યા કેસમાં લાજપોર જેલમાં રહેલા રાહુલ ઉર્ફે એપાર્ટમેન્ટ હાલમાં જેલમાં છે. અગાઉ પેરોલ જમ્પ કરીને ફરાર થઇ જનારા એપાર્ટમેન્ટે નવુ કારસ્તાન કર્યું છે. તેનું આ કારસ્તાન બદલ સિવિલ હોસ્પિટલના આરએમઓએ રાહુલ અને તેની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં વેડરોડના કુખ્યાત ગણાતા સુર્યા મરાઠીનું તેના જ સાગરિત હાર્દિક રાહુલ એપાર્ટમેન્ટ અને અન્ય સાગરિતોની મદદથી કાળ કાઢી નાખ્યું હતું.
Aug 25,2020, 18:07 PM IST
Tahir hussain
દિલ્હી તોફાનોમાં તાહિર પર ચોથી FIR, પિસ્ટલ મોબાઇલ જપ્ત, શાહરૂખનાં રિમાન્ડ પણ વધ્યા
દિલ્હીમાં તોફાનોમાં તાહિર હુસૈન પર શનિવારે ચોથી ફરિયાદ દાખલ કરવામાં આવી. ચાંદબાગની મીઠાઇ દુકાનદારે તાહિર પર FIR દાખલ કરાવી દિલ્હી પોલીસે તાહિરને ઘરમાં છુપાવવા મેનેજર સહિત 3 સાથીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તાહિરની લાયસન્સી પિસ્ટલ, કારતૂસ અને મોબાઇલ ફોન જપ્ત કરી લીધા છે. પિસ્ટલને ફાયરિંગની તપાસ માટે ફોરેન્સીક લેબ ખાતે મોકલવામાં આવશે.
Mar 7,2020, 23:57 PM IST
Complaint Filed
ACB પી.આઇ ચાવડાની કૌભાંડની કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું! જૂનાગઢમાં ફરિયાદ
તાજેતરમાં અમદાવાદમાંથી ૧૮ લાખની લાંચ લેતા ઝડપાયેલા જૂનાગઢ એસીબીના પીઆઈ ડી.ડી.ચાવડા સામે લાંચ માંગવાની વધુ એક ફરિયાદ જૂનાગઢ એસીબીએ નોંધી તપાસ રાજકોટ એકમને સોપી છે.
Dec 30,2019, 22:06 PM IST
Trending news
heart attack
હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs
Salary Hike
DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે વધારો
Shocking News
ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, મહિલાઓએ પણ બનાવ્યા હતા આવા વીડિયો
icc Champions Trophy 2025
વિરાટ કોહલીની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જાણો શું હતો સમગ્ર મામલો
Provident Fund
ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત
Gujarat IPS
ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Modern Muslim Country
દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ