हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રવાસી શ્રમિકો
પ્રવાસી શ્રમિકો News
supreme court
પ્રવાસી મજૂરોની સમસ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું?
પ્રવાસી મજૂરોના મામલે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો આદેશ આપતા કહ્યું કે જે મજૂરો પાછા ફરવા માંગતા હોય તેમને 15 દિવસમાં વતન પાછા મોકલો. કોર્ટે રાજ્યો પાસેથી સોગંદનામું માંગ્યું છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે રાજ્ય 15 દિવસમાં બાકીના શ્રમિકોને તેમના ગામ પાછા મોકલે. શ્રમિક ટ્રેન વધુ દોડાવવામાં આવે જેથી કરીને તેમને મુસાફરી માટે અપ્લાય કર્યાના 24 કલાકમાં જ ટ્રેન મળી જાય.
Jun 9,2020, 11:34 AM IST
Sonu sood
મજૂરો માટે 'મસીહા' બની ગયેલા સોનુ સૂદ વિશે જાણો કેટલીક અજાણી વાતો
મોડલ કમ એક્ટર સોનુ સૂદને આજે દેશ મજૂરોના મસીહા તરીકે ઓળખવા લાગ્યો છે. મજૂરોની મદદની સાથે તેનો વ્યવહારિક પહેલુ પણ લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. માઈગ્રન્ટ્સની સાથે વન ટુ વન કનેક્શનની સાથે જ તેનો મજાકિયા અંદાજ લોકોના હ્રદયને સ્પર્શી રહ્યો ઓછે. ફિલ્મોમાં પોતાના વિલનની ભૂમિકાઓથી લોકોના લોહી ઉકળાવી દેનાર સોનુ સૂદ અસલ જિંદગીમાં લોકોના પગના છાલા અને દર્દ પર મલમ લગાડવાનું કામ કરે છે પરંતુ શું તમને ખબર છે કે બોલિવૂડમાં તે કેવી રીતે આવ્યો અને તેની આ સ્ટ્રગલ કેવી હતી?
May 28,2020, 18:27 PM IST
supreme court
પ્રવાસી મજૂરોની દુર્દશા મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, સરકાર પાસે માંગ્યો જવાબ
કોરોના વાયરસ (Coronavirus) ના કારણે દેશભરમાં સૌથી વધુ સમસ્યા પ્રવાસી મજૂરો (Migrant Workers) એ ઉઠાવવી પડી છે. કોરોના લોકડાઉને (Lockdown)તેમને રસ્તાઓ પર લાવીને મૂકી દીધા છે. રોજગારી છીનવાઈ જવાના કારણે હજારોની સંખ્યામાં શ્રમિકો પગપાળા ઘરે જવા માટે મજબુર છે. જેના કારણે અનેક શ્રમિકોએ પોતાના જીવ સુદ્ધા ગુમાવવા પડ્યા છે. આવામાં સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરો સંબંધિત એક અરજીને ગંભીરતાથી લેતા કેન્દ્ર સહિત તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવી છે.
May 27,2020, 15:42 PM IST
Migrant Worker
કોરોનાકાળમાં તન, મન અને ધનથી મજૂરોની મદદ કરી રહ્યો છે સોનુ, શ્રમિકે ટ્વીટ કરીને જાણો
કોરોના વાયરસના કારણે દેશભરમાં જ્યાં લોકડાઉનના કરાણે કામકાજ ઠપ્પ છે ત્યાં પ્રવાસી શ્રમિકોની હાલત તો ખુબ ખરાબ જોવા મળી રહી છે. પોતાના ઘરે જવા માટે કોઈ પગપાળા તો કોઈ ટ્રક કે ટ્રેનથી ઘરે પહોંચી રહ્યાં છે. સરકાર જ્યાં આ મજૂરોને મદદ કરી રહી છે તો ત્યાં બોલિવૂડ સિતારા પણ ગરીબ અને મજૂરોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. સોનુ સૂદ (Sonu Sood) પણ મોકળા મને લોકોની મદદ કરી રહ્યો છે. સોનુ સૂદને આ કામ કરતા જોઈને તમને પણ તેના પર 'ગર્વ થશે અને કહેશો ગર્વ છે તમારા પર સોનુ સૂદ'.
May 24,2020, 13:20 PM IST
Muzaffarnagar
UP: મુઝફ્ફરનગરમાં રોડવેઝની બસે પગપાળા માદરે વતન જઈ રહેલા મજૂરોને કચડ્યા, 6ના મોત
લોકડાઉનના કારણે મજૂરોનું સતત પલાયન ચાલુ છે. કોઈ પગપાળા તો કોઈ શ્રમિક ટ્રેન દ્વારા પોતાના ઘરે પાછા ફરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પગપાળા જ પોતાના ઘરે જઈ રહેલા મજૂરોને રોડવેઝની બસે કચડી નાખ્યા છે. ગુરુવારે વહેલી સવારે ઘટેલી આ ઘટનામાં 6 મજૂરોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
May 14,2020, 7:37 AM IST
Trending news
Agriculture
આ સરકારી યોજનાથી અમીર બન્યા ગુજરાતના ખેડૂતો, 66.55 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ
IND vs Pak
શરમજનક : કોહલીની સદી રોકવા પાકિસ્તાને રચ્યું કાવતરું!
Personality Test
તમે કઈ રીતે પકડો છો તમારો ફોન? આ રીત ખોલશે તમારા વ્યક્તિત્વના છુપાયેલા રાઝ
Premanand Maharaj
કોહલીને પ્રેમાનંદ મહારાજે આપ્યો હતો જીતનો આ મંત્ર! PAK ના ભૂક્કા કાઢી નાખ્યા
Team India
પાડોશી દેશમાંથી આવી રહ્યા છે અજીબોગરીબ અવાજ, પાકની હાર પર દિલ્હી પોલીસે લીધી મજા
Relationship Tips
પાર્ટનર સાથે બનાવવું છે વિરાટ-અનુષ્કા જેવું બોન્ડિંગ ? તો અપનાવો આ રિલેશનશીપ ટીપ્સ
Ahmedabad
અમદાવાદની બે સગીર બહેનપણીઓ બોયફ્રેન્ડ સાથે ગોવા ફરવા ગઈ, ને માતાપિતાએ ગામમાં ગોતમગોત
Gold rate
ભાવમાં જોરદાર કડાકો...અમદાવાદ-રાજકોટ, વડોદરા-સુરતમાં આજે શું છે સોના-ચાંદીના ભાવ?
Detox Water
શરીરને અંદરથી સાફ કરી નાખશે આ 5 ડ્રિંક્સ, યુરિન મારફતે નીકળી જશે બીમાર કરતાં ટોક્સિન
heart attack
હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs