हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમ્ફાન વાવાઝોડું
અમ્ફાન વાવાઝોડું News
Cyclone update
દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકે તો 500 કરોડનુ નુકસાન થવાની ભીતિ
આગામી 3 અને 4 જુનના રોજ દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. વાવાઝોડાની આગાહીના પગલે ખેતરોમાં કાપણી માટે પડેલો ડાંગર નો ૭૦ ટકા પાક અને બાગાયતી પાકોને પણ નુકશાન થવાની ભીતિ ખેડૂત આલમમાં સેવાઈ છે. જો દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકે તો આશરે 500 કરોડનું નુકશાન ખેડૂતોને સહન કરવાનો વારો આવી શકે છે. જ્યાં વાવાઝોડા ની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
May 28,2020, 11:37 AM IST
Cyclone update
આગામી ચાર-પાંચ દિવસમાં સુરતમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના
વાવાઝોડું ફરી ગુજરાતના કાંઠા વિસ્તારોને ધમરોળે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આગામી ચાર-પાંચ દિવસોમાં વાવાઝોડું સુરતમાં ટકરાય તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં બની રહેલી સાઈક્લોનિક સિસ્ટમને કારણે 4 જુનની આસપાસ ટકરાય સુરતમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. સુરત જિલ્લાના અનેક વિસ્તારો વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાને કારણે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
May 27,2020, 8:38 AM IST
lockdown
57 દિવસ બાદ શુક્રવારે દિલ્હીથી બહાર જશે પીએમ, લૉકડાઉનમાં કર્યું આ કામ
દેશવ્યાપી લૉકડાઉન લાગૂ થયા બાદ પ્રથમવાર દિલ્હીથી બહાર જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચક્રવાતી તોફાન અમ્ફાનની અસરનું હવાઈ સર્વેક્ષણ કરશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારે પત્રકાર પરિષદ યોજી રાજ્યના પ્રભાવિત વિસ્તારમાં થયેલા નુકસાનની જાણકારી આપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેનું નિરીક્ષણ કરવા પ્રવાસ પર આવવાની અપીલ કરી હતી.
May 21,2020, 23:26 PM IST
Super Cyclone amphan
અમ્ફાને પશ્ચિમ બંગાળમાં વેર્યો વિનાશ, રાજ્યપાલે શેર કર્યો VIDEO
સુપર સાયક્લોન અમ્ફાને (Amphan Cyclone) ઓડિશા અને પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. વાવાઝોડાના કારણે બંને રાજ્યોમાં 10થી 12 લોકોના મોત થયા છે. તોફાનની સ્થિતિ પર કેન્દ્ર સતત નજર રાખી રહ્યું છે. હાલાતની સમીક્ષા માટે દિલ્હીમાં હાઈ લેવલની બેઠક ચાલુ છે. પશ્ચિમ બંગાલના રાજ્યપાલ જગદીપ ધનખડે પોતાના ટ્વીટર હેન્ડલથી એક વીડિયો શેર કર્યો છે.
May 21,2020, 10:38 AM IST
Super Cyclone amphan
સુપર સાયક્લોન 'અમ્ફાન'થી મચી તબાહી, પ.બંગાળમાં અનેકના મોત, કેન્દ્ર પાસે માંગી મદદ
સુપર સાયક્લોન અમ્ફાન દીઘા તટે ત્રાટકી ચૂક્યું છે. ત્રાટકતાની સાથે જ ભીષણ વાવાઝોડા અમ્ફાનનું વિકરાળ સ્વરૂપ પણ જોવા મળ્યું છે. જેણે અનેક વિસ્તારોમા તબાહી મચાવી છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અનેક લોકોના મોત થયા છે. આ બાજુ હાલાતની સમીક્ષા કરવા માટે દિલ્હીમાં એક હાઈલેવલની બેઠક બોલાવવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ વાવાઝોડું આગામી 3 કલાકમાં નબળું પડે તેવી શક્યતા છે.
May 21,2020, 8:11 AM IST
Super Cyclone
Cyclone Amphan: બંગાળ-ઓડિશાના દરિયાકાંઠાની નજીક અમ્ફાન, સાંજે 4 વાગે લેન્ડફોલ
21 વર્ષ બાદ ભયાનક તોફાનથી તબાહીનું જોખમ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ઉઠેલું આ અમ્ફાન તોફાન ઝડપથી ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. અમ્ફાનનો પહેલો પ્રહાર પારાદીપ પર થશે જ્યાં અત્યારથી જ આંધી તોફાન જોવા મળી રહ્યાં છે. ભારે વરસાદ પડી રહ્યો છે. અમ્ફાન તોફાન બપોર બાદ દીઘા કાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. લગભગ 12.30 વાગે ભારતીય હવામાન ખાતા તરફથી મળેલી માહિતી મુજબ અમ્ફાન બંગાળની ખાડીમાં નોર્થવેસ્ટમાં દિઘાના સાઉથ ઈસ્ટથી 95 કિમી દૂર હતું.
May 20,2020, 15:18 PM IST
Amphan Cyclone
સાવધાન! બંગાળ અને ઓડિશાની નજીક પહોંચ્યું સુપર સાયક્લોન AMPHAN, તબાહી મચાવી શકે છે
સુપર સાયક્લોન બની ગયેલું અમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારતીય કાંઠા વિસ્તારો તરફ આગળ વધવાની સાથે જ પશ્ચિમી-મધ્ય બંગાળ ખાડી ઉપર મંગળવારે નબળું પડીને અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું.
May 20,2020, 7:58 AM IST
Trending news
Shocking News
ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, મહિલાઓએ પણ બનાવ્યા હતા આવા વીડિયો
icc Champions Trophy 2025
વિરાટ કોહલીની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જાણો શું હતો સમગ્ર મામલો
Provident Fund
ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત
Gujarat IPS
ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Modern Muslim Country
દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત