हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
244/ 4
(42.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
true love
True love News
Love At First Sight
પહેલી નજરનો પ્રેમ કેટલી સેકન્ડમાં થાય છે? આ રહ્યો રોમાંચક જવાબ...
આજકાલ યંગ સ્ટર્સમાં એક અલગ રિલેશનનો ક્રેઝ જોવા મળે છે... જેમાં ઘણા કપલ એવા છે એમનો પ્રેમ પહેલી નજરનો હોય છે.. પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરા કે, પહેલી નજરનો પ્રેમ કેટલી વારમાં થાય છે અને એ સમયે જે-તે વ્યક્તિને શું ફીલ થતું હશે... આજે આ પ્રશ્નનો જવાબ અમે તમને જણાવીશું.
Sep 24,2024, 19:01 PM IST
Relationship Tips
Relationship Tips: તમારી સાથે આવું થતું હોય તો સમજી લેજો તમારો થઈ રહ્યો છે ઉપયોગ
Relationship Tips: ઘણીવાર અજાણતા એવા સંબંધની શરુઆત થઈ જાય છે જેમાં ફક્ત લાગે છે કે સાચો પ્રેમ છે. પરંતુ હકીકતમાં પાર્ટનર ફક્ત પોતાના ફાયદા માટે બીજી વ્યક્તિનો ઉપયોગ કરે છે. આવા સંબંધોને કેવી રીતે ઓળખવા ચાલો તમને જણાવીએ.
Sep 18,2024, 8:44 AM IST
true love
અમર પ્રેમ જેવો કિસ્સો : પ્રેમિકાએ લકવાગ્રસ્ત પ્રેમીનો સાથ ન છોડ્યો
True Love : 2008માં પ્રેમ કપલ પ્રેમમાં પડ્યું, 2017 માં એકાએક પ્રેમી લકવાગ્રસ્ત થયો... પ્રેમિકાએ હિંમત આપી... 2022 માં લગ્ન કર્યા... આજે સુખેથી જીવે છે જીવન
May 2,2023, 10:44 AM IST
Weird relationship
19 વર્ષના છોકરાએ 76 વર્ષની દાદીને કરી દીધી પ્રેગનન્ટ, હકિકત જાણશો તો ચોંકી જશો
72 year Grandmother: આ મામલો ઇટાલીનો છે, જ્યાં 19 વર્ષીય જોસેફે ટિક-ટોક પર દાવો કર્યો હતો કે તેની 76 વર્ષની ગર્લફ્રેન્ડ મિલેના ગટ્ટા ટૂંક સમયમાં તેના બાળકને જન્મ આપવા જઈ રહી છે. બંનેની ઉંમરમાં 57 વર્ષનું અંતર છે અને જ્યારે તેઓએ સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
Feb 9,2023, 20:38 PM IST
Valentine Special
સાચા પ્રેમની મિસાલ બન્યા આ સિતારા, બાળપણના પ્રેમને જ બનાવ્યો જીવન
આ અઠવાડિયું પ્રેમ કરનારા લોકો માટે અત્યંત ખાસ હોય છે. સાથે જ અનેક યુવક-યુવતીઓ એકબીજાને પોતાના પ્રેમનો એકરાર પણ કરે છે. 7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. આ અઠવાડિયાને પ્રેમનું અઠવાડિયું કહેવામાં આવે છે. આ અઠવાડિયું પ્રેમ કરનારા લોકો માટે અત્યંત ખાસ હોય છે.
Feb 12,2021, 11:10 AM IST
દંપતીનું મોત
સપ્તપદીના ફેરા ફરતા જેઓએ આજીવન સાથ નિભાવવાના વચન આપ્યા હતા, તેઓએ સાથે દેહ
ગાંધીનગરમાં શહેરના સેક્ટર-24માં રહેતા દંપતીનો એક જ દિવસે સ્વર્ગવાસ થયો છે. સપ્તપદીના સાત ફેરા ફરતા સમય આપેલા જીવનભર એકબીજાનો સાથ આપ્યાના વચનો આખરે આ દંપતીએ નિભાવ્યા હતા. અંતિમ સમયે પણ પતિ-પત્નીએ સાથે રહેવાનુ વચન પૂરુ કર્યું હતું અને એકસાથે દુનિયામાંથી વિદાય લીધી હતી. પતિએ છેલ્લી ઘડીએ પત્નીનો હાથ પકડીને કહ્યું, ‘હું નહી હોઉં તો શું કરીશ...’ ત્યારે જવાબમાં પત્નીએ કહ્યું હતું કે, ‘તમારી પાછળ-પાછળ આવીશ.’ આમ, પહેલા પતિનું લાંબી માંદગી બાદ અવસાન થયા બાદ પત્ની પણ આઘાતમાં સરી પડી હતી અને તેઓએ એ જ દિવસે શ્વાસ છોડી દીધા હતા.
Dec 1,2019, 14:09 PM IST
Trending news
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક