हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
227/ 4
(41.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ST Employees
St employees News
big breaking
ST કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થું અને એરિયર્સની જાહેરાત
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લીધો છે. હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Sep 20,2024, 15:44 PM IST
એસટી કર્મચારી
એસટી અને શિક્ષણના કર્મચારીઓ માટે નિતીન પટેલે કરી મહત્વની જાહેરાત, ગ્રેડ પે
એસટીના કર્માચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આગામી 1 એપ્રિલથી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. તથા શિક્ષકોની સમસ્યાઓ લઇને પણ રાજ્ય સરાકારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં એસટી કર્મચારીઓને 300 કરોડનું એરિયર ચૂકવામાં આવશે. જે કર્માચરીઓને ત્રણ હપ્તામાં આપવામાં આવશે. શિક્ષકોના અને એસ.ટી.યુનિયન ના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.
Mar 6,2019, 21:34 PM IST
એસટી
રાજ્યમાં એસ.ટી. કર્મચારીઓની હડતાલનો બે દિવસમાં અંત, મુસાફરોમાં આનંદ
સંકલન સમિતિના આગેવાનો અને સરકાર વચ્ચેની બેઠક બાદ વિવિધ પડતર માંગણીઓ સંતોષાશે એવી ખાત્રી મળ્યા બાદ હડતાલ પૂર્ણ જાહેર કરવામાં આવતા એસ.ટી.ની સેવાઓ રાબેતા મુજબ શરૂ થઈ હતી.
Feb 23,2019, 15:06 PM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલ પહોંચ્યો સુરતમાં એસટીના કર્મચારીઓ વચ્ચે, આપ્યું મોટું નિવેદન
હાર્દિકે સુરતમાં જણાવ્યું કે, ગુજરાત સરકાર એસટી નિગમનું ખાનગીકરણ કરવાનું કાવતરૂં રચી રહી છે, તમારી સાથે વાટાઘાટો નહીં કરીને સરકાર ઈચ્છે છે કે તમે નોકરી છોડીને જતા રહો
Feb 22,2019, 19:32 PM IST
એસટી કર્મચારીઓ
હાર્દિક પટેલે ST કર્મચારીઓને આપી ટીપ્સ, શું કહ્યું? જુઓ VIDEO
પગાર પંચ સહિતની વિવિધ પડતર માંગણીઓને લઇને છેલ્લા બે દિવસથી હડતાલ પર ઉતરેલા એસટી કર્મચારીઓ સાથે હાર્દિક પટેલ સુરત ખાતે મુલાકાત કરી હતી. અહીં કર્મચારીઓને સંબોધન કરતાં હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કર્યા હતા અને આંદોલનને લઇને કર્મચારીઓને ટીપ્સ આપી હતી. શું કહ્યું? જુઓ વીડિયો
Feb 22,2019, 18:50 PM IST
ગુજરાત એસ.ટી
ST કર્મચારીઓની હડતાળ, ખાનગી બસના નિર્ણયથી ભડકો, જુઓ વીડિયો
ગુજરાત એસટી કર્મચારીઓની હડતાળ સામે સરકાર આકરા પાણીએ છે. કર્મચારીઓની હડતાળને પગલે રાજ્યમાં એસટી બસોના પૈડાં થંભી ગયા હોવાથી અટવાઇ રહેલા મુસાફરો માટે સરકારે ખાનગી બસો દોડાવા તરફ કાર્યવાહી આગળ વધારતાં બળતામાં ઘી હોમાયા જેવી સ્થિતિ સર્જાઇ છે. જુઓ વીડિયો
Feb 21,2019, 18:35 PM IST
ગુજરાત એસ.ટી
ગુજરાત ST કર્મચારીઓની હડતાળ સામે સરકાર આકરા પાણીએ, કલેકટરોને કરાયા આદેશ
ગુજરાત એસટી કર્મચારીઓની હડતાળ સામે ગુજરાત સરકાર આકરા પાણીએ આવી છે. કર્મચારીઓ પોતાની માંગણીઓને લઇને મક્કમ છે ત્યારે સરકારે મુસાફરોની સુવિધા સાચવવા માટે ખાનગી બસ ટ્રાન્સપોર્ટરો સાથે બેઠક કરવાનો દોર આગળ વધાર્યો છે. આ અંગે જિલ્લા કલેકટરોને પણ આદેશ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Feb 21,2019, 18:31 PM IST
Trending news
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન