हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sleeper coach
Sleeper coach News
vande bharat
વંદે ભારત સ્લીપર કોચની અંદરની તસવીરો! જેની આગળ રાજધાની પણ 'ફેલ'
થોડા સમય પહેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વંદે ભારત સ્લીપરનો પહેલો પ્રોટોટાઈપ તૈયાર છે અને જલદી ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. લાંબા રૂટ પર ચાલનારી નવી ટ્રેન મુસાફરોને રાજધાની એક્સપ્રેસની સરખામણીમાં ઝડપ, સેફ્ટી, પેસેન્જર સુવિધા અને અનેક રીતે સારા અનુભવ કરાવશે. ટ્રેન હાલ આઈસીએફ ચેન્નાઈ પાસે છે જ્યાં તેની ક્વોલિટી ચેક થઈ રહી છે. આઈસીએફની મંજૂરી બાદ પહેલી વંદે ભારત સ્લીપર આરડીએસઓ તરફથી ફીલ્ડ ટ્રાયલથી પસાર થશે. ત્યારબાદ તેને લીલી ઝંડી આપીને રવાના કરાશે. વંદે ભારત સ્લીપર ટ્રેનના ફીચર્સ જાણો...
Dec 13,2024, 14:34 PM IST
Indian railways
જનરલ ડબ્બામાં જગ્યા ન મળવા પર શું તમે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકો?
Can travel in sleeper coach if seat is not available in general coach: પ્રવાસમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે લોકો લગભગ 4 મહિના પહેલા પોતાની સીટ બુક કરાવે છે. ઘણી વખત ઈમરજન્સીમાં પણ મુસાફરી કરવી પડે છે, જેના માટે લોકો તત્કાલ ટિકિટ બુક કરાવીએ છીએ. પરંતુ જો તત્કાલ ટિકિટ ઉપલબ્ધ ના હોય, તો જનરલ ડબ્બામાં બેસીને મુસાફરી કરવાનો એકમાત્ર વિકલ્પ બાકી રહે છે.
Feb 20,2023, 11:45 AM IST
trains
શું ટ્રેનોમાં બંધ કરવામાં આવશે સ્લીપર કોચ, જાણો આ સમાચાર પર રેલવેએ શું કર્યો ખુલાસો
ભારતીય રેલવે (Indian railways)એ આ સમાચારને ખોટા ગણાવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રેલવે હવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ (Sleeper class) બંધ કરી રહી છે. રેલવે એ કહ્યું કે, થ્રી-ટાયર કોચ (3-Tier coach)ને લાવવાનો ઉદેશ્ય મુસાફરીને વધુ સસ્તી અને આરામદાયક બનાવવી છે
Oct 17,2020, 13:31 PM IST
Trending news
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત