हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
204/ 2
(37.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shraddha
Shraddha News
Shradh
શ્રાદ્ધમાં આ વસ્તુનો ઉપયોગ કરવાનું ભૂલતા નહી, મળશે પિતૃઓના આર્શિવાદ
Shradh: કેસરના ઉપયોગથી માન-સન્માન, લોકપ્રિયતા, નોકરી અને વેપારમાં સફળતા તથા દાંપત્ય જીવનને સુખદ બનાવી શકાય છે. તાંબાના લોટામાં જળ અને કેસરના સાત તાંતણા નાખીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી પિતૃદોષમાં શાંતિ મળે છે.
Oct 2,2023, 8:05 AM IST
Garuda Puran
મહિલાઓ શ્રાદ્ધ, તર્પણ કે પિંડદાન કરી શકે ? જાણો શું કહેવાયું છે ગરુડ પુરાણમાં
Garuda Puran: આ વિધિઓ પાછળ એક એવી માન્યતા પણ જોડાયેલી છે કે શ્રાદ્ધ સહિતના કાર્યો માત્ર પુરુષો દ્વારા જ કરવામાં આવે. આ ધારણા સંપૂર્ણ રીતે સત્ય નથી. ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે મહિલાઓ પણ શ્રાદ્ધ કર્મ, તર્પણ અને પિંડદાન કરી શકે છે. ગરુડ પુરાણમાં કેટલીક એવી પરિસ્થિતિઓ વિશે જણાવ્યું છે જેમાં મહિલાઓ પિંડદાન અને શ્રાદ્ધ કરી શકે છે.
Jun 18,2023, 10:43 AM IST
Shraddha Murder Case
આફતાબે મેદાનગઢી તળાવમાં ફેંક્યું હતું શ્રદ્ધાનું માથુ? પોલીસ ખાલી કરાવી રહી છે પાણી
Delhi Crime: શું આરોપી આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કર્યાં બાદ તેના માથાને દિલ્હીના મેદાનગઢીમાં ડંપ કરી દીધું? સૂત્રો પ્રમાણે આફતાબે પોલીસ પૂછપરછમાં આ વિશે ક્લૂ આપી છે, ત્યારબાદ પોલીસ ટીમ કોર્પોરેશનના કર્મચારીઓની મદદથી તળાવમાંથી પાણી ખાલી કરાવી રહી છે.
Nov 20,2022, 19:34 PM IST
Shraddha Murder Case
શ્રદ્ધાની હત્યા બાદ Google પર શું સર્ચ કરી રહ્યો હતો આફતાબ, પોલીસે જણાવ્યું
દિલ્હી પોલીસે જણાવ્યું કે આરોપી આફતાબ આરિફ પૂનાવાલા તે રૂમમાં સુતો હતો જે રૂમમાં તેણે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કર્યાં હતા. ફ્રીઝમાં રાખ્યા બાદ તે હંમેશા શ્રદ્ધાનો ચહેરો જોતો હતો.
Nov 14,2022, 21:30 PM IST
Shraddha Murder Case
ડેટિંગ એપ પર મિત્રતા, પ્રેમ બાદ વિવાદ, આ રીતે આફતાબે કરી શ્રદ્ધાની હત્યા
Shraddha Murder in Mehrauli: મુંબઈમાં નોકરી કરતી શ્રદ્ધાને પોતાના પ્રેમમાં ફસાવ્યા બાદ તેની હત્યા કરી અને મૃતદેહના 35 ટુકડા કરનાર આરોપી આફતાબને 5 દિવસની દિલ્હી પોલીસની રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
Nov 14,2022, 17:01 PM IST
Pitru Paksha 2022
સપનામાં રડતા દેખાય છે પૂર્વજો? જાણો આવું સપનું આવવા પાછળ શું હોય છે કારણ
એવી માન્યતા છે કે, મૃત્યુ બાદ જ્યારે કોઈ માણસની ઈચ્છા અધૂરી રહી જાય છે, ત્યારે તેઓ પોતાના વંશજોના સપનામાં આવે છે. એવુ કહેવાય છે કે, પિતૃઓ તેમના જ સપનામાં આવે છે, જેઓ તેમની ઈચ્છા પૂરી કરવામાં સમર્થ હોય છે. જ્યાં સુધી તેમની ઈચ્છા પૂરી નથી થતી ત્યાં સુધી તેમની આત્માને શાંતિ નથી મળતી.
Sep 12,2022, 15:01 PM IST
સુશાંત સિંહ રાજપૂત કેસ
ડ્રગ્સ કેસઃ દીપિકા-સારા-શ્રદ્ધાની NCBએ કરી મેરાથોન પૂછપરછ, જાણો કોણે શું કહ્યું
શનિવારના દિવસે એનસીબીએ એક્શન મોડમાં કામ કરતા બોલીવુડની ત્રણ ટોપ અભિનેત્રીઓની મેરાથોન પૂછપરછ કરી હતી. ત્રણેય અભિનેત્રીઓની કલાકો સુધી પૂછપરછ ચાલી અને ઘણા પ્રકારના સવાલ કરવામાં આવ્યા હતા.
Sep 26,2020, 22:45 PM IST
ગાંધીનગર
આ ગામમાં હોળીકા દહન કર્યા બાદ ઉઘાડા પગે અંગારા પર ચાલે છે લોકો
રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં હોળીકા દહન કરવામાં આવે છે. હોળી પર્વની ઉજવણી રાજ્ય હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી છે. ગાંધીનગરના પાલજ ગામ ખાતે વિશાળ હોળી પ્રગટાવીને લોકોએ પર્વની ઉજવણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
Mar 20,2019, 20:07 PM IST
Trending news
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો