हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
193/ 6
(42)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Road Safety Week
Road safety week News
Road Safety Week
અમદાવાદમાં આજથી રોડ સેફટી સપ્તાહનું આયોજન
Road safety week organized in Ahmedabad from today
Jan 11,2023, 15:20 PM IST
traffic police
સુરતીઓની સલામતી માટે ટ્રાફીક પોલીસનો માર્ગ સલામતી સપ્તાહનો કાર્યક્રમ
દેશભરમાં બનતી અકસ્માતની ઘટનામાં એક લાખથી વધુ લોકો પોતાના જીવ ગુમાવે છે. જેમાં વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગેનો અભાવ મૂળભૂત કારણ હોવાનું જાણવા મળે છે. દર વર્ષે બનતી અકસ્માતની ઘટનાઓને લઇ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરી લોકોને અવેરનેસ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આજથી ટ્રાફિક માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી સાત દિવસ માટે વિવિધ કાર્યક્રમો થકી ચાલશે.
Jan 11,2020, 19:48 PM IST
અમદાવાદ
દેશની રક્ષા કાજે શહીદ થાય તેના કરતાં વધુ યુવાઓ અકસ્માતમાં મોતને ભેટે છે
રાજ્યમાં વર્ષે 200થી વધુ લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે. અને જીવ ગુમાવવા પાછળનું કારણ છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન...અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે શહેરીજનોને ટ્રાફિક અવેરનેસ અંગે અંનેક કાર્યક્રમો કર્યા પણ પોલીસ કમિશ્નરએ શહેરીજનોની ટ્રાફિક સેન્સ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
Feb 10,2019, 0:04 AM IST
અકસ્માત
ગુજરાતના આ રસ્તાઓ છે સૌથી જોખમી, થાય છે સૌથી વધુ અકસ્માતો
રાજ્યમાં 4 ફેબ્રુઆરીથી એક સપ્તાહ માટે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અકસ્માતના ચોંકાવનારા આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં જાન્યુઆરી 2018થી સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 13910 અકસ્માત થયા હોવાના આંકડા કહે છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં દરરોજ વાહન અકસ્માતમાં આશરે 22 લોકોના મૃત્યુ થાય છે. જ્યારે રોજ 52 જેટલા અકસ્માત થાય છે. જેમાં રોજ 22 લોકોના મૃત્યુ થયા છે.
Feb 5,2019, 14:00 PM IST
Trending news
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?
Vadodara
ગુજરાતમાં ક્રાંતિનું રણશીંગુ ફૂંકાયું! દેશમાં પહેલીવાર ડ્રોનથી મોકલાયું લોહી
Horror Movies
રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ
Champions Trophy
Champions Trophy વચ્ચે પાકિસ્તાનમાં સક્રિય થયા આતંકીઓ, બનાવ્યો ખતરનાક પ્લાન
Sanjeev Kumar
ગુજરાતી બ્રાહ્મણ પરિવારના આ કુમારે જીવતેજીવ કરી હતી પોતાના મોતની ભવિષ્યવાણી