हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
244/ 4
(42.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rain Showers
Rain showers News
Meteorologist
અંબાલાલ કાકાના આ શબ્દો સાચા પડ્યા તો..., ગુજરાતમાં આગામી 6 દિવસ છે આ ખતરો!
Gujarat HeavyRains: ગુજરાતમાં ફરી ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ઠેર-ઠેર વરસાદ પડવાની આગાહી છે.
May 11,2024, 17:06 PM IST
breaking news
ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં, જાણો કઈ જગ્યાએ છવાયું વાદળછાયું વાતાવરણ?
રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખુલ્લામાં પડેલા માલ પહેલા નિકાલ કરવામાં આવશે. રાજકોટ યાર્ડમાં નવી આવકો બંધ કરવામાં આવી છે.
Apr 20,2022, 13:31 PM IST
Rain Showers
જુઓ અમદાવાદના કયા વિસ્તારોમાં થઈ મેઘ મહેર
અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, જુઓ કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ.
Aug 9,2019, 13:48 PM IST
RMC Commissioner
આજી-2 ડેમમાંથી પાણી છોડાયું, રાજકોટ શહેર થયું પાણી પાણી
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ,અનેક નીચાણ વાળા વિસ્તારમાં ભરાયા પાણી. પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા જોવા મળી.
Aug 2,2019, 20:53 PM IST
RMC Commissioner
રાજકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયું પાણી, જુઓ મ્યુનિ. કમિશનર અને મેયરે શું કહ્યું
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ,અનેક નીચાણ વાળા વિસ્તારમાં ભરાયા પાણી. પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા જોવા મળી.
Aug 2,2019, 18:35 PM IST
Rajkot
રાજકોટ શહેરમાં ખાબક્યો 4 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ,અનેક નીચાણ વાળા વિસ્તારમાં ભરાયા પાણી. પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા જોવા મળી.
Aug 2,2019, 19:25 PM IST
Rajkot
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ, જુઓ શું કહે છે સ્થાનિકો
રાજકોટ: ગોંડલની વસાવડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ. અરજણસુખ,સજાડયાળી,માંડલકુંડલા ગામોમાં વરસાદ પડ્યો છે. ગોંડલ પંથકમાં ભારે વરસાદથી વસાવડી નદી ગાંડીતુર બની છે. કેસવાળાના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે.
Aug 2,2019, 17:30 PM IST
Rajkot
ગોંડલમાં ધીમીધારે વરસ્યો મેઘ, જુઓ વીડિયો
રાજકોટ: ગોંડલની વસાવડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ. અરજણસુખ,સજાડયાળી,માંડલકુંડલા ગામોમાં વરસાદ પડ્યો છે. ગોંડલ પંથકમાં ભારે વરસાદથી વસાવડી નદી ગાંડીતુર બની છે. કેસવાળાના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે.
Aug 2,2019, 13:56 PM IST
Rajkot
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ, જુઓ કયા વિસ્તારોમાં થઈ મેઘમહેર
રાજકોટ: ગોંડલની વસાવડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ. અરજણસુખ,સજાડયાળી,માંડલકુંડલા ગામોમાં વરસાદ પડ્યો છે. ગોંડલ પંથકમાં ભારે વરસાદથી વસાવડી નદી ગાંડીતુર બની છે. કેસવાળાના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે.
Aug 2,2019, 13:56 PM IST
surat
જુઓ સુરત સહિત કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ
સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ચોક બજાર, અઠવાગેટ, નાનપુરામાં વરસાદ ખાબક્યો. વરાછા, ઉધના, પાંડેસરામાં પણ થઇ મેઘ મહેર. કોસંબા, પલસાણા અને અઠવાલાઈન્સમાં વરસાદ પડ્યો. ઉમરપાડાથી દિવતણ જવાનો રસ્તો ધોવાયો.
Jul 29,2019, 18:15 PM IST
prediction
આગામી દિવસોમાં રાજ્યમાં કેવો રહેશે વરસાદ, જુઓ વિગત
હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં 2 સાયક્લોનીક સિસ્ટમ સક્રીય થયા છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી.માછીમારોને દરિયો ન ખેડવા સૂચન.
Jul 29,2019, 18:10 PM IST
સુરત
જુઓ અમદાવાદ અને સુરતના કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ
સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ચોક બજાર, અઠવાગેટ, નાનપુરામાં વરસાદ ખાબક્યો. વરાછા, ઉધના, પાંડેસરામાં પણ થઇ મેઘ મહેર. કોસંબા, પલસાણા અને અઠવાલાઈન્સમાં વરસાદ પડ્યો. ઉમરપાડાથી દિવતણ જવાનો રસ્તો ધોવાયો.
Jul 29,2019, 15:45 PM IST
Rain Showers
જુઓ અમદાવાદ રિવરફ્રન્ટ સહિત કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ
અમદાવાદમાં પાલડી, વાસણા અને શ્યામાલમાં પડ્યો વરસાદ. ઇસ્કોન, ઘુમા, જમાલપુરમાં પણ વરસાદ ખાબક્યો.
Jul 29,2019, 14:28 PM IST
gujarat
રાજ્યના 25 જિલ્લના 104 તાલુકામાં મેઘરાજાની મહેર, જુઓ વીડિયો
લીલીયામાં અઢી ઈંચ, લાઠીમાં 2 ઈંચ, વલભીપુરમાં 2 ઈંચ અને ઉમરાળામાં 2 ઈંચ વરસાદ. અમરેલી અને જેસરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો. બગસરા અને કવાંટમાં પણ દોઢ ઈંચ વરસાદ. સાવરકુંડલા, ગઢડા અને તિલકવાડામાં 1-1 ઈંચ વરસાદ.
Jul 21,2019, 18:59 PM IST
gujarat
વરસાદના પગલે રાજ્યભરમાં ઠંડકનો માહોલ, જુઓ ક્યાં પડ્યો વરસાદ
રાજ્યમાં લાંબા સમયથી વરસાદના કોઈ એંધાણ નથી. આ સંજોગોમાં અમીછાંટણા થતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.
Jul 21,2019, 15:12 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠાઃ ભારે વરસાદના પગલે બજારોમાં ભરાયા પાણી
બનાસકાંઠાઃ અંબાજીમાં ભારે વરસાદના પગલે બજારોમાં પાણી ભરાયા.વરસાદ થતા જ લોકોને ગરમીમાંથી મળી રાહત.
Jun 18,2019, 14:34 PM IST
Ahmedabad
અમદાવાદમાં અનેક જગ્યાએ વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો. પ્રહલાદનગર, શ્યામલ, શિવરંજની, એસજી હાઇવે, વેજલપુર વિસ્તારમાં વરસાદ પડ્યો.
Jun 18,2019, 14:34 PM IST
Trending news
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર