हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
3/ 0
(0.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Narendra Modi Gujarat Visit
Narendra modi gujarat visit News
PM in Gujarat
ભાજપે 156 સીટ જીતી તો ગુજરાતના કલાકારે PM Modiની 156 ગ્રામની સોનાની મૂર્તિ બનાવી
સુરતના આ કારીગરો સાત મહિના જેટલા સમયથી આ મૂર્તિ પર કામ કરી રહ્યા હતા. અને જ્યારે ડિસેમ્બરમાં સામે આવેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે 156 બેઠકો જીતી ત્યારે, આ મૂર્તિને 156 ગ્રામની બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. એટલે આ મૂર્તિ 156 ગ્રામ સોનાની બનાવવામાં આવી છે. સુરતનો ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ તેની કારીગરી માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. ત્યારે સુરતની કંપનીએ બનાવેલી પીએમ મોદીની મૂર્તિ અનોખી છે.
Jan 19,2023, 15:20 PM IST
Amit Shah
પીએમ મોદીએ કહ્યું, 'શિક્ષણ ક્ષેત્રે કંઇક નવું કરવું એ ગુજરાતના DNA માં છે'
PM Narendra Modi in Gujarat Visit: આજે સવારે વડાપ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સ્પો-22નું ઉદ્ઘાટન કરીને અડાલજના ત્રિમંદિરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું પણ ઉદ્ઘાટન કરશે.
Oct 19,2022, 16:16 PM IST
Amit Shah
PM મોદીએ ડિફેન્સ એક્સપોમાં કહ્યું, 'બનાસકાંઠા દેશ માટે વાયુ શક્તિનું કેન્દ્ર બનશે'
PM Narendra Modi in Gujarat Visit: આજે પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે. તો બપોરે સવા ત્રણ વાગ્યે જૂનાગઢમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ પ્રધાનમંત્રી કરશે.
Oct 19,2022, 13:03 PM IST
narendra modi
બે દિવસની ગુજરાત મુલાકાતે PM મોદી, 29 હજાર કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેવાના છે. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે.
Sep 29,2022, 9:06 AM IST
Ahmedabad
PM મોદીએ માતૃશ્રી હીરાબાના ચરણ પખાળ્યા, ચરણ ધોઈ જળને માથે ચડાવ્યું, જુઓ તસવીરો
પીએમ નરેન્દ્ર મોદી પોતાના માતા હીરા બાના આજે શતાયુ જન્મ દિવસ નિમિત્તે ગાંધીનગરના તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા અને હીરાબાને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ હીરાબાના ચરણમાં પુત્ર સહજ ભાવે બેસીને માતૃશ્રીના ચરણ પખાલ્યા હતા. તેમજ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા.
Jun 18,2022, 8:51 AM IST
Trending news
Agriculture
આ સરકારી યોજનાથી અમીર બન્યા ગુજરાતના ખેડૂતો, 66.55 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ
IND vs Pak
શરમજનક : કોહલીની સદી રોકવા પાકિસ્તાને રચ્યું કાવતરું!
Personality Test
તમે કઈ રીતે પકડો છો તમારો ફોન? આ રીત ખોલશે તમારા વ્યક્તિત્વના છુપાયેલા રાઝ
Premanand Maharaj
કોહલીને પ્રેમાનંદ મહારાજે આપ્યો હતો જીતનો આ મંત્ર! PAK ના ભૂક્કા કાઢી નાખ્યા
Team India
પાડોશી દેશમાંથી આવી રહ્યા છે અજીબોગરીબ અવાજ, પાકની હાર પર દિલ્હી પોલીસે લીધી મજા
Relationship Tips
પાર્ટનર સાથે બનાવવું છે વિરાટ-અનુષ્કા જેવું બોન્ડિંગ ? તો અપનાવો આ રિલેશનશીપ ટીપ્સ
Ahmedabad
અમદાવાદની બે સગીર બહેનપણીઓ બોયફ્રેન્ડ સાથે ગોવા ફરવા ગઈ, ને માતાપિતાએ ગામમાં ગોતમગોત
Gold rate
ભાવમાં જોરદાર કડાકો...અમદાવાદ-રાજકોટ, વડોદરા-સુરતમાં આજે શું છે સોના-ચાંદીના ભાવ?
Detox Water
શરીરને અંદરથી સાફ કરી નાખશે આ 5 ડ્રિંક્સ, યુરિન મારફતે નીકળી જશે બીમાર કરતાં ટોક્સિન
heart attack
હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs