हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MLA Gujarat
Mla gujarat News
bjp
કોંગ્રેસ-ભાજપનું સેટિંગ! કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપના MLAના છોકરા સામે FIR નહીં
The Dirty Picture of Gujarat: કોંગ્રેસ-ભાજપનું સેટિંગ! કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપના MLAના છોકરા સામે FIR નહીં, કાર્યકરોને ધરી દીધાં. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારના ઈશારે ભાજપના MLA અને શહેર પ્રમુખ અમિત શાહના પુત્રનું નામ પથ્થરમારાની FIRમાં ન નોંધાયું, ઉશ્કેરણી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ ફરિયાદમાં નથી.
Jul 10,2024, 16:56 PM IST
MLA Gujarat
ધારાસભ્યોને દર મહિને 1 લાખથી વધુ પગારની સાથે અનેક ફ્રી સુવિધાનો લાભ...
MLAs get more than 1 lakh salary per month along with many free facilities...
Dec 19,2022, 12:35 PM IST
Madhu Srivastava
મધુ શ્રીવાસ્તવનો વાણી વિલાસ: ધારે તે કરે તે ધારાસભ્ય, કલેક્ટરને બધા તો *** છે
જિલ્લાના વાઘોડિયા સહિત તાલુકામાં આવતા દબાણો દૂર કરવાની તાલુકા પંચાયત દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાન પાલિકા અને પંચાયત દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી. તેવામાં વાઘોડિયા તાલુકાના જરોદ ગ્રામ પંચાયતમા આવતા દબાણો દૂર કરવામાં ન આવે તે માટે વાઘોડિયાના ધારાસભ્ય મેદાને પડ્યા છે. તેઓએ જરોદમાં વેપારીઓને સંબોધતા વાણીવિલાસ કર્યો હતો. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, ધારાસભ્ય ધારે તે કરી શકે છે, બાકી બધા તો *** છે. મધુ શ્રીવાસ્તવ જે બોલે છે અને જે શબ્દનો પ્રયોગ કર્યો છે એ અમે પ્રતિષ્ઠિત મીડિયા ગૃહ તરીકે છાપી શકીએ તેમ નથી. જેથી અમે અહીં આ શબ્દનો ઉલ્લેખ કર્યો નથી.
Feb 5,2022, 22:14 PM IST
4-lane highway
પાદરામાં જો 4 લેન હાઇવે નહી બને તો આખો વિધાનસભા વિસ્તાર આંદોલન કરશે, ધારાસભ્યની ચીમક
પાદરા - જંબુસર હાઇવે ને ફોર લેન કરવાની માંગ પૂનઃ એક વાર પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર દ્વારા કરવામાં આવી હતી. ફરી એકવાર પાદરા જંબુસર હાઇવેને ફોરલેન બનાવની માંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી. રાજ્ય સરકારને 1 મહિનાનું અલ્ટીમેટમઆપ્યું ત્વરિત ફોરલેન નો નિર્ણય કરો નહિતર તાલુકાની જનતા દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
Jan 22,2022, 21:06 PM IST
bjp
ભાજપના ભુવાજી: ધારાસભ્યને મતદારે સ્વપ્નમાં આવીને કહ્યું મારૂ મરણ થવાનું છે તમે આવીને
અગાઉ આપના નેતાઓ દ્વારા માતાજીઓનાં સોગંદ ખાવામાં આવ્યા અને તેમના નેતાઓ નિર્દોષ હોવાનું માતાજીના હવાલાથી કહેવામાં આવ્યું ત્યારે પણ ZEE 24 Kalak દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો કે આ નેતાઓ છે કે ભુવાઓ છે. ત્યારે ભાજપનાં એક નેતાનો કિસ્સો પણ હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ધારાસભ્ય પોતે દાવો કરી રહ્યા છે કે, તેમને સ્વપ્નમાં તેમનો એક મતદાર આવ્યો અને કહ્યું કે, હવે હું સ્વામીનારાયણ ભગવાનનાં શરણમાં જઇ રહ્યો છું તો આપ મને આવીનો મળો.
Jan 10,2022, 17:57 PM IST
Trending news
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત