हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
244/ 4
(42.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
harassed
Harassed News
woman
બસની અંદર મુસાફરી દરમિયાન નશામાં ધૂત વ્યક્તિએ હેરાન કરતા મહિલા ફરી વળી
A woman was slapped 25 times by a drunk man who harassed her while she was travelling inside a bus...!
Dec 20,2024, 14:54 PM IST
gujarat
વનવિભાગના મહિલા RFOએ લાજશરમ નેવે મૂકી, અશોભનીય વર્તનથી વનકર્મીઓ હેરાન પરેશાન
ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સહવિશેષ મહત્વ હોય છે. નારી તું નારાયણી જેવા શબ્દ પ્રયોગ મહિલા માટે પ્રયોગ થયા છે. પરંતુ નેત્રંગ વનવિભાગ RFO જશુબેન સરવૈયાની ધાકધમકીના કારણે વનવિભાગના કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરવા મજબુર બન્યા છે.
Jun 29,2024, 15:29 PM IST
Ahmedabad
વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલથી હવે પોલીસ પણ ત્રાસી ગઈ, જાણો શું કર્યો નવો કાંડ?
અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં પણ એક મહિલાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હતો. કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી.
May 3,2022, 16:51 PM IST
Kavita Yadav
લો બોલો! કોર્પોરેશનની ચૂંટણી લડી ચુકેલી મહિલાને સાસરીયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ
AMCની ચૂંટણી લડેલા કોંગ્રેસના મહિલા ઉમેદવારે પોતાના જ સાસરીયાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. કવિતા યાદવે સાસરિયા વિરુદ્ધ દહેજની માગણીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. બાપુનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી. કવિતા યાદવ ઠક્કરબાપા નગર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર હતા. ફરિયાદમાં સાસુ, જેઠ, નણંદ સહિત 5 શખ્સો દ્વારા દહેજ માટે ટોર્ચર કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાઇ.
Mar 14,2021, 20:27 PM IST
police officer
સાચા બાપની હોય તો એસિડ પી જા અને પોલીસ કોન્સ્ટેબલની પત્ની એસિડ પી ગઇ પછી...
સામાન્ય રીતે ઘરેલુ ઝગડાઓમાં પોલીસ વચ્ચે રહીને બંને પક્ષે સમાધાન કરાવતી હોય છે. બંને પક્ષના લોકો ન સમજે તો બાદમાં કાયદેસર કાર્યવાહી કરાતી હોય છે. પણ હવે પોલીસકર્મી પતિ સામે જ પત્નીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસ કોન્સ્ટેબલ પતિ વિરુધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેના પતિએ ચણિયાચોળી બાબતે માર માર્યો હતો અને એસિડ પીવા પણ કહેતા મહિલાએ એસિડ પી લીધું હતું.
Dec 26,2020, 22:30 PM IST
Greedy
લાલચી સાસરિયા પુત્રવધુને દહેજ માટે કરી પરેશાન, સાસુ તમામ વસ્ત્રો ઉતારીને કહેતી...
Dec 17,2020, 17:23 PM IST
farmers
કપાસમાં ગુલાબી અને લીલી ઇયળોથી ખેડૂતો ત્રાહીમામ, પાક નિષ્ફળ જવાની ભીતી
જિલ્લાના મોટા ભાગના ખેડૂતો તેમની વાડી ખેતરોમાં કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે. પહેલીવાર બીટી બિયારણ આવ્યું ત્યારે એક વીઘા જમીનમાં 50 મણ કપાસનો ઉતારો થતો હતો. સારુ ઉત્પાદન થવાના કારણે આવક વધવા લાગતા મોટા ભાગના ખેડૂતો વાડી ખેતરોમાં બીટી કપાસનું વાવેતર કરવા લાગ્યા હતા. સમય જતા ઉત્પાદન ઘટ્યું અને દવાનો છંટકાવ કરવા છતા ઇયળનો ઉપદ્રવ વધવાના કારણે એક વિઘો જમીનમાં 15થી 20 મણ કપાસ થવા લાગ્યો. છેલ્લા પાંચ વર્ષથી સતત ઉત્પાદન ઘટવા લાગ્યું છે.
Nov 16,2020, 18:11 PM IST
gujarat
Zee 24 Kalak પર જાણો ભરૂચના ખેડૂતોની શું છે પરિસ્થિતિ, જુઓ વીડિયો
ભરૂચના શુક્લતીર્થના ગામના ખેડૂતો પાસેથી જાણીશું કે તેઓને કિશાન સન્માન નિધિના ૨૦૦૦, પાકની નુકશાનીનું વળતર અથવા પાક વિમાન નાના કે પછી સમયસર ખાતર મળે છે કે કેમ. તો અહીં સૌથી મોટી સમસ્યા છે કે આ ગામ નર્મદા નદીના કિનારે આવેલ હોવાથી પૂર્ણ પાણી કિનારાના ખેતરોમાંના પાકને ભારે નુકશાન કરે છે.
Jan 5,2020, 22:20 PM IST
gujarat
ગુજરાતના ખેડૂતો અત્યારે ત્રણ મોટા કારણોથી પરેશાન, જુઓ Video
સમગ્ર રાજ્યમાં કુદરતી આફત એવી અતિવૃષ્ટિ માવઠું જેવી આફતોમાં જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જેને લઇ રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી હતી અને તે સહાયની રકમ શું વાસ્તવિકતામાં ખેડૂતો સુધી પોહચી કે નઈ તેનું રીયાલીટી ચેક કરવા ઝી 24 કલાકની ટીમ સરકાર દ્વારા જાહેર કરાયેલ તમામ સહાય ખેડૂતો સુધી સીધી પોહચી કે નહીં તે જાણવા માટે પહોંચી હતી. તો બીજી તરફ પાક વીમાની રકમ ખેડૂતો સુધી પોહચી કે નહીં. તેમજ વીમા કંપનીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો સર્વે પણ કરવા આવ્યો કે નહીં તે જાણવા માટે ખેડૂતો પાસે પહોંચી હતી. શું કહે છે ખેડૂતો આવો જોઈએ...
Jan 5,2020, 19:55 PM IST
Peanuts Purchase
મગફળી ખરીદી: જામનગરમાં મગફળી ખરીદીની ધીમી ગતી, ખેડૂતોને હેરાનગતિ
મગફળી ખરીદી: જામનગરમાં મગફળી ખરીદીની ધીમી ગતી, ખેડૂતોને હેરાનગતિ
Dec 12,2019, 16:26 PM IST
farmers
તસ્કરો એવી વસ્તું ચોરી ગયા કે ખેડૂતોને થયું કરોડો રૂપિયાનું નુકસાન !
તસ્કરોના પાપે જગતના તાતને નુકસાન થઇ રહ્યું છે. છેલ્લા ત્રણ વરસથી તસ્કરો વીજપોલ પરથી જીવંત વાયરોની ચોરી કરી જતા માંગરોળ તાલુકાના પાંચ ગામોની સીમમાં વીજળી ડુલ થઇ ગઇ છે. જેના કારણે ખેડૂતોની ૨૦૦ હેક્ટર જમીનમાં ભારે નુકશાન થવા પામ્યું છે. જ્યારે વિજ કંપનીઓને આ અંગે રજુઆત કરે છે તો વિજ કંપની ખેડૂતોને ચોરોને પકડવા માટે કહે છે.
Nov 19,2019, 0:05 AM IST
Trending news
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક