हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
223/ 4
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Happy Janmashtami
Happy janmashtami News
Kutch
જન્માષ્ટમીએ માંડવીના દરિયામાં ન્હાવા પડેલા 20 યુવાનો ડૂબ્યા, સ્થાનિકો વેપા
ઉત્સવોમાં હંમેશા પ્રવાસન સ્થળો પર ભીડ જામતી હોય છે. આવામાં ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે, જેમાં જીવનુ જોખમ થઈ જાય છે. ત્યારે કચ્છના માંડવીમાં દરિયામાં જન્માષ્ટમી પર્વની સાંજે મોટી ઘટના બની હતી. દરિયામાં નહાવા પડેલા 20 જેટલા યુવાનો ડૂબ્યા હતા, જેમાંથી 15 યુવાનોનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 2 યુવાનો હજી પણ લાપતા છે.
Aug 25,2019, 9:35 AM IST
Happy Janmashtami
મધ્ય રાત્રિએ ડાકોરના ઠાકોરને સોનાના પારણે ઝૂલાવાયા, હીરાજડિત મુગટ પહેરાવાય
‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના નાદ સાથે રાત્રે 12ના ટકોરે દ્વારકા, ડાકોર, શામળાજી, મથુરામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. ગુજરાત અને દેશ દુનિયાના ઈસ્કોન મંદિરોમા પણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નાથદ્વારામાં 21 તોપની સલામી આપવામાં આવી હતી. ભગવાનનાં દર્શન માટે ભક્તોનું મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જય રણછોડ, માખણ ચોર તથા હાથીઘોડા પાલખી, જય કનૈયા લાલ કીના નાદ સાથે ભક્તા ઝૂમી ઉઠ્યા હતાં. ત્યારે ડોકારના ઠાકોરને સવા લાખનો મુકુટ અર્પણ કરાયો હતો, તો દ્વારકામાં એક ભક્ત દ્વારા ચાંદીની ધ્વજા અર્પણ કરવામાં આવી હતી.
Aug 25,2019, 7:48 AM IST
Happy Janmashtami
દ્વારકા-મથુરા કરતા પણ વિશેષ ભારતનું આ સ્થળ, જ્યાં શ્રીકૃષ્ણએ વેદો-પુરાણોનુ
દેશભરમાં જ્યા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ધૂમ રહે છે, ત્યાં શ્રીકૃષ્ણના શિક્ષણ સ્થળ ઉજ્જૈનમાં આ તહેવારનો એક અલગ આનદ અને ઉમંગ જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની સંપૂર્ણ શિક્ષા અને જ્ઞાન સંદીપની આશ્રમમાં ગુરુ સંદીપની પાસેથી પ્રાપ્ત કર્યું હતું. ઉજ્જૈન સ્થિત મહર્ષિ સંદીપની આશ્રમ ઋષિ સંદીપનીની તપભૂમિ છે. અહીં મહર્ષિએ ઘોર તપસ્ય કરી હતી. આ સ્થાન પર મહર્ષિ સંદપનીએ વેદ-પુરાણ શસ્ત્રાદિના શિક્ષા માટે આશ્રમનું નિર્માણ કરાવ્યું હતું. શ્રીકૃષ્ણ જન્મ અષ્ટમીના મધ્ય રાત્રિએ સંદપની આશ્રમમાં મોડી રાત્રે 12 વાગ્યે આરતી કરવામાં આવે છે. હકીકતમાં, દુનિયાભરમાંથી સંદપની આશ્રમમાં શ્રદ્ધાળુઓ આવે છે અને શ્રીકૃષ્ણના શિક્ષા સ્થળના રૂપમાં તેના દર્શન કરે છે.
Aug 24,2019, 13:30 PM IST
Happy Janmashtami
આખરે કેમ કાનુડાનો જન્મદિવસ બે દિવસ ઉજવવામાં આવે છે, શાસ્ત્રોમાં આ કારણ બતા
માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ એટલે કે ભાદો મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ રોહિણી નક્ષત્રમાં થયો હતો. કેટલાક લોકો માટે અષ્ટમી તિથિ વધુ મહત્વ ધરાવે છે
Aug 24,2019, 11:09 AM IST
Happy Janmashtami
Video : ડાકોર મંદિરના દરવાજા ખૂલતા જ ભક્તોએ પહેલા દર્શન માટે દોડ લગાવી
ગુજરાતભરમાં જન્માષ્ટમીના સેલિબ્રેશનનો માહોલ બરાબર જામ્યો છે. ગુજરાતમાં જન્માષ્ટમી પર ડાકોરના મંદિરનું અનેરુ મહત્વ હોય છે. આ દિવસની ભક્તો આખુ વર્ષ રાહ જોઈને બેસ્યા હોય છે. ત્યારે આજે જન્માષ્ટમીના અવસર પર ડાકોરના દ્વાર ખોલ્યાની રાહ જોઈ રહેલા લોકોએ દરવાજો ખૂલતા જ મંદિરમાં દર્શન માટે દોડ લગાવી હતી.
Aug 24,2019, 10:31 AM IST
Happy Janmashtami
જન્માષ્ટમીનું કાઉન્ટડાઉન શરૂ : ગુજરાતના મંદિરો કૃષ્ણમય બન્યા, જુઓ મંદિરોમા
આજે દેશભરમાં ‘નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ’ સાથે દેશભરના કૃષ્ણ મંદિરો ગૂંજી ઉઠશે. ભાવિક ભક્તો કૃષ્ણ જન્મમાં કાનુડાને ઝૂલો ઝૂલાવીને તેમજ માખણ મીસરી ખવડાવીની ઉજવતા હોય છે. જેને લઈને ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના કૃષ્ણ મંદિરોમાં મોટી સંખ્યામાં ઉમટી પડશે.
Aug 24,2019, 9:39 AM IST
Trending news
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન