हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Free Food
Free food News
announcement
ગુજરાતના 74 લાખ પરિવારો માટે મોટી જાહેરાત, દિવાળીએ સરકારની ભેટ
Diwali 2024 : દિવાળીના તહેવાર દરમ્યાન રાજ્યના ૭૪ લાખથી વધુ રેશન કાર્ડધારક કુટુંબોને ખાદ્યતેલ-સીંગતેલ તથા ૩૨ લાખ રેશન કાર્ડધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ
Oct 31,2024, 18:24 PM IST
gujarat
આવ્યો અવસર...રૂડો અવસર! દાદાના ધામમાં બની રહ્યું છે સૌથી મોટું રસોડું! 1 લાખથી વધુ..
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા આયોજીત 175 માં શતામૃત મહોત્સવ યોજાનાર છે. ત્યારે આ મહોત્સવમાં દરરોજ 1 લાખથી વધુ ભક્તો નિશુલ્ક જમી શકે તેવું વિશાળ ભોજનાલય તૈયાર કરાયું છે અને ભોજન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
Nov 10,2023, 18:32 PM IST
Wedding Party Plates
આમંત્રણ વગર લગ્ન સમારોહમાં પહોંચી ગયો MBA સ્ટૂડન્ટ, ઝડપાઈ ગયો તો વાસણ સાફ કરાવ્યા
Punishment In Wedding: લગ્ન સમારોહમાં ક્યારેક વિચિત્ર ઘટનાઓ જોવા મળી છે. એક વિદ્યાર્થી આમંત્રણ વગર લગ્ન સમારોહમાં પહોંચી ગયો હતો. ત્યારબાદ તે ઝડપાઈ ગયો તો તેની ખાસ સજા આપવામાં આવી.
Nov 30,2022, 23:16 PM IST
gujarat
ગોલ્ડન ટેમ્પલ બાદ સૌથી મોટું રસોડું બની રહ્યું છે ગુજરાતના સાળંગપુર ધામમાં
સુપ્રસિદ્ધ સાળંગપુર (salangpur) શ્રી કષ્ટભજન હનુમાનજી મંદિર (shree kashtabhanjan dev hanumanji mandir) માં 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું રસોડું બની રહ્યું છે. ભોજનાલયમાં એક સાથે પાંચ હજાર જેટલા લોકો પ્રસાદનો લાભ લઈ શકશે. હાલ ભોજનાલય બનાવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મહેલને પણ પાછળ રાખી દે તેવું હાઈટેક ભોજનાલય બનાવવા રોજના ૩૦૦ જેટલા મજુરો દિવસ રાત કામ કરી રહ્યા છે. પંજાબના ગોલ્ડન ટેમ્પલ જેવું મોટું આ રસોડું બનશે.
Dec 1,2021, 16:39 PM IST
Somnath temple
સોમનાથમાં દિવાળીની ભવ્ય ઉજવણી, શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે પિરસાશે ભોજન
Nov 4,2021, 16:46 PM IST
annapurna yojana
અન્નપૂર્ણા યોજના બંધ થતા ભૂખ્યા રહે છે શ્રમિકો, યોજના ફરી કરવા વડોદરામાં ઉઠી માંગ
વડોદરા કોંગ્રેસે અભિલાષા ચાર રસ્તા પાસે શ્રીમિકો સાથે અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માટે બેનર પોસ્ટર સાથે દેખાવો કર્યા, સાથે જ સરકાર પાસે વહેલીતકે અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માંગ કરી
Nov 7,2020, 15:40 PM IST
free rashan
રોજનું કમાઈને રોજ ખાનારા ગરીબ પરિવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત
શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મિની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવાનો સરકારનો અભિગમ
Oct 4,2020, 9:28 AM IST
Free Food
સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે મળશે ભોજન પ્રસાદી
સોમનાથ મંદિર એક આઇકોન પ્લેસ બન્યા બાદ વિકાસના અનેક કામો સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારના સહયોગથી થઈ રહ્યા છે. આ સમયે સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોજનાલય શરૂ કરવામાં આવશે.
Mar 3,2020, 11:20 AM IST
Somnath temple
સોમનાથ મંદિરથી કોઈ યાત્રાળુ ભૂખ્યો પાછો નહિ જાય, ટ્રસ્ટ દ્વારા નવી સુવિધા ઉમેરાઈ
સોમનાથ મંદિર (Somnath Temple) વિશ્વભરમાં આઈકોન પ્લેસ બન્યા બાદ હવે અનેક વિકાસ કામો સોમનાથ ટ્રસ્ટ (Somnath trust) અને ભારત સરકારના સહયોગથી થઈ રહ્યા છે. ત્યારે સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોજનાલય શરૂ કરવામાં આવશે. ત્યારે હવે સોમનાથ મહાદેવના દ્વારે આવતો કોઈ પણ યાત્રિક ભૂખ્યો પાછો નહિ જઈ શકે.
Mar 2,2020, 15:01 PM IST
Hope Kitchen
આ સેવાભાવી ગ્રૂપને કારણે અમદાવાદમાં અનેક ગરીબોને ભૂખ્યા સૂવાનો વારો નથી આવ
અમદાવાદના બોપલ વિસ્તારનું એક ગ્રુપ ભૂખ્યાને ભોજન પહોંચાડવાની અનોખી સેવા પૂરી પાડે છે. આ ગ્રુપ મેમ્બર્સનું માનવું છે કે, મધર ટેરેસા તેમના માટે ઈન્સ્પિરેશન છે. દરરોજ એક વ્યક્તિને પૌષ્ટીક આહાર ખવડાવે તેનાથી તેમને સુખદ અનુભવ થાય છે. તો મળીએ આવા સેવાભાવી ગ્રૂપને....
Jul 17,2019, 20:34 PM IST
Trending news
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત