हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
244/ 4
(42.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
file
File News
breaking news
સાવધાન! હવે ભૂલથી પણ મંજૂરી વિના સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યો તો ખેર નહીં...
અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલ PIL મામલે હાઈકોર્ટે જવાબ માંગ્યો હતો. અમદાવાદ CP વતી સ્પે. બ્રાંચના આસિ. કમિશ્નરે જવાબ ફાઈલ કર્યો હતો. પોલીસ દ્વારા જણાવ્યું હતું કે, જાહેરનામાના ઉલ્લંઘન બદલ 5 ગુના નોંધવામાં આવ્યા છે.
Jan 26,2023, 17:22 PM IST
file
વડોદરાના કસ્ટોડિયલ ડેથ મુદ્દે હાઇકોર્ટના આદેશ બાદ PI-PSI સહિત 6 સામે ગુનો દાખલ
7 મહિના અગાઉ ચોરીની શંકામાં ઝડપાયેલા આધેડનું ફતેહગંજ પોલીસ મથકના તત્કાલિન PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને PSI દશરથ રબારી સહિત સર્વેલન્સ સ્કવોર્ડ 6 પોલીસ જવાનોએ માર મારતા મોત નિપજ્યું હતું. આ ચકચારી બનાવમાં હાઇકોર્ટનાં આદેશ અનુસાર તમામ 6 આરોપીઓ સામે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, આ કેસમાં હજી સુધી એક પણ આરોપી ઝડપાયો નથી.
Jul 21,2020, 17:58 PM IST
gujarat government
અમદાવાદ: સરકારનું સોગંદનામું કલમ 144 હાલની સ્થિતીમાં ખુબ જ જરૂરી
શહેરમાં ચારથી વધારે લોકોનાં એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવતી CRPC ની કલમ 144 સામે હાઇકોર્ટમાં થયેલી અરજી મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું છે. આ સોગંદનામામાં જણાવ્યું કે, જો કલમ 144 લાગુ ન હોય તો શહેરમાં અંધાધૂધ અને અરાજકતાની સ્થિતી પેદા થઇ શકે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવા માટે 144ની કલમ સતત લાગુ કરી રાખવી અનિવાર્ય છે. તેમજ રાજ્ય સરકારે 2002નાં રમખાણો, પાટીદાર અનામત આંદોલન, NRC અને CAA વિરોધમાં નિકળતી રેલીઓ અને ધરણા પ્રદર્શનોનાં કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વણસી શકે છે.
Feb 6,2020, 23:53 PM IST
Vadodara
વડોદરામાં PSIએ કરેલા ફાયરિંગ મામલે ત્રણ દિવસ બાદ નોંધાઈ ફરીયાદ
વડોદરામાં PSIએ કરેલા ફાયરિંગ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે, બનાવના ત્રણ દિવસ બાદ આખરે પોલીસે ઈજાગ્રસ્ત સુમિત પ્રજાપતિની ફરિયાદ નોંધી છે અગાઉ PSIએ ઈજાગ્રસ્ત સુમિત સામે ફરિયાદ નોંધાવી છે જો કે મીડીયાના પ્રેસર બાદ પોલીસને ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે
Jun 6,2019, 18:25 PM IST
bihar
જુઓ કોણે કર્યો રાહુલ ગાંધી સામે વધુ એક માનહાનીનો દાવો
બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ વિધાનની ધારા 500 અંતર્ગત પટનાના મુખ્ય ન્યાયિક દંડાધિકારી ન્યાયાલયમાં માનહાનીની અરજી દાખલ કરી
Apr 18,2019, 14:45 PM IST
gandhinagar
ગાંધીનગર શાળાઓની મનમાની સામે બાળ આયોગ એક્શનમાં, જુઓ વિગત
ગાંધીનગરની હિલવુડ અને ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલના વાલીઓ દ્વારા ફી ના મુદ્દા પર વિદ્યાર્થીઓ સાથે ઓરમાયુ વર્તન કરતી શાળા સામે પિટિશન કરવામાં આવી
Apr 12,2019, 17:50 PM IST
Trending news
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર