हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
244/ 4
(42.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cancer Patients
Cancer patients News
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ. રોબોટિક્સથી રેડિએશન આપી કૅન્સર રીમૂવ કરાય છે. ૩૮ કરોડની માતબર રકમના ખર્ચે વસાવેલ સાઇબર નાઇફ રોબોટિક થેરાપી દ્વારા સચોટ અને ન્યુનતમ આડઅસર રહિત રેડિએશન થેરાપી અપાય છે. અંદાજે ₹.૯૫ કરોડથી વધુ રકમના ખર્ચે વસાવેલ સાઇબર નાઇફ, ટ્રુબીમ લિનિયર એસેલરેટર અને ટોમોથેરાપી થકી કેન્સરના દર્દીઓને મળી રહી છે ઝડપી, સચોટ અને ઓછી આડઅસર સાથેની સારવાર
Jan 18,2025, 15:41 PM IST
Bottle Gourd
ડાયાબિટીસ અને કેન્સરના દર્દી માટે દુધી છે હાનિકારક. જાણો તેના ફાયદા અને નુકસાન વિશે
Benefits And Side Effects Of Bottle Gourd: દુધી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ દુધી ખાવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે. જો તમે નિયમિત રીતે દુધીનો જ્યુસ પીતા હોય તો તમારે તેના ફાયદા તેમજ નુકસાન બંને વિશે જાણવું જરૂરી છે. દુધીમાં પ્રોટીન, વિટામિન જેવા પોષક તત્વો હોય છે. પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં દુધી ખાવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે.
Mar 30,2023, 16:24 PM IST
cancer
કોરોના બાદ વધુ એક જોખમ, આ રોગના દર્દીઓની સંખ્યામાં કૂદકેને ભૂસકે થઈ રહ્યો છે વધારો!
Cancer Patients In India: ભારતમાં આગામી દિવસોમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં થઈ શકે છે વધારો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આપી ચેતવણી. ICMR અનુસાર વર્ષ 2025 સુધીમાં કેન્સરમાં કેસના 12.7 ટકાનો વધારો થઈ શકે છે.
Mar 4,2023, 11:32 AM IST
gujarat
ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ મોત તો ખાલી ભ્રમ, આ રોગથી રોજ સરેરાશ 100થી વધુ મોત
Gujarat In Cancer Death: ગુજરાતમાં દારૂબંધી તેમજ તમાકુ જેવાં વ્યસનો પર કડક કાયદા બનાવવામાં આવ્યા છે. એમ છતાં ગુજરાતમાં મોટી માત્રામાં દારૂ તેમજ તમાકુ સેવન કરવામાં આવે છે, સાથે જ ગુજરાતમાં સતત બદલાતા વાતાવરણને કારણે પણ મોઢાના કેન્સરના દર્દીઓ પણ વધી રહ્યા છે.
Feb 12,2022, 8:27 AM IST
#cancer
જેણે પોતાના વાળને કાતર પણ અડાડી ન હતી, તે બાળકીએ કેન્સરપીડિતો માટે બધા વાળ દાન કર્યા
કેન્સર પીડિત મહિલાઓ માટે સુરતની 10 વર્ષની નાની દેવાના દવેએ પોતાના વાળ ડોનેટ કરીને મોટું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. સાથે જ અન્ય યુવતીઓ અને મહિલાઓને પણ પ્રેરણા આપી
Sep 22,2020, 12:21 PM IST
કેરળ
સલામઃ કેરળનાં મહિલા પોલીસ અધિકારીએ કેન્સરના દર્દીઓ માટે કર્યું વાળનું દાન
પોતાના પોલીસ અધિકારી દ્વારા આટલું ઉત્તમ કાર્ય કરવાનું જાણ્યા પછી કેરળ પોલીસે પણ ટ્વીટર હેન્ડલ પર અપર્ણાને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ તેમણે અપર્ણાનો 'પહેલા અને પછી'નો ફોટો પણ શેર કર્યો છે. જેમાં એક ફોટામાં અપર્ણાના લાંબા વાળ છે અને બીજા ફોટામાં એ લાંબા વાળ કપાવ્યા પછી પોલીસ ડ્રેસમાં અપર્ણાએ પડાવેલો ફોટો છે.
Oct 3,2019, 21:48 PM IST
Trending news
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર