हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
198/ 2
(35.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Budget 2023 News
Budget 2023 news News
Employees
હવે ખાનગી કર્મચારીઓ રજાઓ બચાવીને 21,000 રૂપિયા સુધીની રોકડ મેળવી શકશે
ખરેખર, પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓ તેમના કર્મચારીઓને આખા વર્ષ દરમિયાન આવી કેટલીક રજાઓ આપે છે. જે કેશ કરી શકાય છે. જોકે, અલગ-અલગ કંપનીઓમાં તેમને રોકડ કરવાની પદ્ધતિ અલગ-અલગ હોય છે.
Feb 10,2023, 20:40 PM IST
Nirmala Sitharaman
What is Amrit Kaal:અમૃત કાળ શું છે, જેનો ઉલ્લેખ નાણામંત્રીએ ભાષણમાં વારંવાર કર્યો
What Is Amrit Kaal: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2023-24નું બજેટ રજૂ કરતી વખતે ઘણી વખત અમૃત કાળનો ઉલ્લેખ કર્યો હતો. ચાલો જાણીએ અમૃત કાળ શું છે?
Feb 1,2023, 13:16 PM IST
Budget 2023
મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, 7 લાખ સુધી ટેક્સ નહી, અહીં સમજો ટેક્સનું ગણિત
કરદાતાઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. હવે સાત લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં, જે અત્યાર સુધી 5 લાખ રૂપિયા હતી.
Feb 1,2023, 13:07 PM IST
Budget 2023
લોકોએ બજેટ પર બનાવ્યા ફની મીમ્સ, આ 10 ફોટા જોયા વગર તમે હસવાનું રોકી શકશો નહીં
Budget 2023 Funny Memes : આજકાલ ફની મીમ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. આ સ્થિતિમાં, ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર એક મીમનું એક અલગ સંસ્કરણ ચાલી રહ્યું છે. આજે અમે તમને આવા જ 10 ફની વાયરલ મીમ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને જોઈને તમે ખૂબ હસવા જશો, તો ચાલો જોઈએ આ 10 તસવીરો.
Feb 1,2023, 12:44 PM IST
Nirmala Sitharaman
Budget 2023: મોદી સરકારને ક્યાંથી થાય છે કમાણી અને ક્યાં ખર્ચાય છે રૂપિયા
આજે 1 ફેબ્રુઆરી 2023ના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે સતત પાંચમું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. બજેટ દરમિયાન સરકાર દ્વારા ઘણી નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે અને તેની સાથે લગભગ દરેક ક્ષેત્ર માટે મોટા બજેટની ફાળવણી કરવામાં આવે છે.
Feb 1,2023, 11:55 AM IST
Nirmala Sitharaman
Agriculture Budget 2023: નાણામંત્રીએ કરી દીધી જાહેરાત, અન્ન યોજનાની શરૂઆત થશે
કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ખેડૂતો માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ બજેટમાં ખેડૂતોને ઘણી ભેટ આપવામાં આવી છે. નિર્મલા સીતારમણ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતો માટે ડિજિટલ તાલીમ શરૂ કરવામાં આવશે.
Feb 1,2023, 12:20 PM IST
Nirmala Sitharaman
Budget 2023: દેશની કરોડો મહિલાઓને નાણામંત્રીએ આપી ખુશખબરી, બજેટ થઇ ગઇ આ જાહેરાત!
FM Nirmala Sitharaman Announcement: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. સામાન્ય ચૂંટણી પહેલા સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આ બજેટમાં નાણામંત્રીએ દેશની મહિલાઓ માટે ખાસ જાહેરાત કરી છે.
Feb 1,2023, 11:41 AM IST
Budget 2023
Budget 2023: મોદી સરકારે ખતમ કર્યો ગુલામાનો આ રિવાજ, જાણો તૂટી કેટલી પરંપરાઓ?
Budget 2023-24: અંગ્રજોના સમયથી બજેટ 28મી ફેબ્રુઆરીએ રજૂ થતું હતું પરંતુ આ પરંપરાને 2017માં અરુણ જેટલીએ તોડી. 2017માં જેટલીએ પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. જેના કારણે મંત્રાલયોને સમયથી બેજટ મળવા લાગ્યું અને એપ્રિલ મહિનાથી યોજનાઓ લાગૂ થવા લાગી.
Feb 1,2023, 11:32 AM IST
Budget 2023
રિયલ એસ્ટેટ સેક્ટરમાં આશાઓ વધી, નિયમો અને ટેક્સમાં ફેરફારની આશા, જાણો શું છે માંગ
Budget 2023-24: રિયલ એસ્ટેટ સેક્ટર સરકાર તરફથી બજેટમાં કેટલાક નિયમો અને ટેક્સ નાબૂદ કરે તેવી અપેક્ષા છે. જેમાં ગ્રાહકોને હોમ લોન માટે વ્યાજમાં છૂટ મળવાની અપેક્ષા છે. તો બીજી તરફ બિલ્ડરને વ્યાજબી ઘરો માટે સસ્તા બિલ્ડીંગ મટીરિયલ અને પોતાના પર લાગનાર ટેક્સને ઘટાડવાની આશા રાખે છે.
Feb 1,2023, 11:15 AM IST
Nirmala Sitharaman
કરદાતાને ભેટ! ઇનકમ ટેક્સમાં છૂટની મર્યાદા વધારીને 5 લાખ કરી શકે છે નાણામંત્રી
Union Budget 2023: 2014 બાદથી મોદી સરકાર પોતાનું 10મું પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે. પરંતુ આવકવેરામાં છૂટછાટની મર્યાદા જે 2014માં હતી તે 2023માં પણ યથાવત છે.
Jan 18,2023, 13:43 PM IST
Trending news
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો