हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
148/ 2
(28.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Barabanki
Barabanki News
india
વરસાદમાં મોકો મળે તો જરૂર જજો, અહીં છે 5 હજાર વર્ષ જુનું દુર્લભ પારિજાતનું ઝાડ!
Barabanki Beautiful Places: બારાબંકી ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે અહીં ઘણા નવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. આટલું જ નહીં, બારાબંકીમાં ઘણી નાની જગ્યાઓ છે, જેને જોઈને તમારો દિવસ બની જશે. ઘણા ઐતિહાસિક સ્થળો પણ ત્યાં હાજર છે.
Jul 15,2024, 10:11 AM IST
Upendra Singh Rawat
લોકસભાની ટિકિટ મળતાં જ ભાજપના નેતાજીથી સોશિયલ મીડિયા ઉભરાયું, ટિકિટ પરત કરવી પડી
બારાબંકીના બીજેપી સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતનો કથિત અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો બીજેપી સાંસદનો છે. વીડિયોમાં વિદેશી મહિલાઓ જોવા મળી રહી છે.
Mar 4,2024, 19:33 PM IST
innovation
ગરીબની પુત્રીએ કર્યો જબરદસ્ત કમાલ, પહેલીવારમાં બનાવ્યું એવું મશીન..વૈજ્ઞાનિકો અચંબિત
Barabanki School Girl Innovation: યુપીના બારાબંકી જિલ્લામાં એક મજૂર માતા પિતાનું સંતાન અને ઝૂંપડીમાં રહીને અભ્યાસ કરનારી બાળકીએ પોતાના માતા પિતા અને શિક્ષકોનું નામ રોશન કર્યું છે. ગામડાની એક સરકારી શાળામાં આઠમા ધોરણમાં ભણતી પૂજાએ કમાલ કરી નાખ્યો છે.
Dec 31,2022, 12:42 PM IST
road accident
UP: બારાબંકીમાં ટ્રક અને બસની ભીષણ ટક્કરમાં 11 લોકોના જીવ ગયા, અનેક ઘાયલ
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આજે વહેલી સવારે એક ટ્રક અને મુસાફર બસની ભીષણ ટક્કરમાં 11 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા. મળતી માહિતી મુજબ આ ડબલ ડેકર બસ દિલ્હીથી બહરાઈચ જઈ રહી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે અને દરેક શક્ય મદદનો ભરોસો વ્યક્ત કર્યો છે.
Oct 7,2021, 10:08 AM IST
UTTAR PRADESH
બારાબંકીમાં ગમખ્વાર રોડ અકસ્માત, બગડેલી બસમાં ટ્રક ઘૂસી જતા 18 લોકોના ઘટનાસ્થળે મોત
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ભીષણ રોડ અકસ્માત થયો જેમાં 18 લોકોના મોત થયા છે.
Jul 28,2021, 7:06 AM IST
લોકસભા ચૂંટણી 2019
ચાના કપ પછી હવે રેલવે ટિકિટ પર જોવા મળી પીએમ મોદીની તસવીર, થઇ કડક કાર્યવાહ
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019)માં ચૂંટણી આચાર સંહિતા ઉલ્લઘંનની કાર્યવાહી રેલવેના બે કર્મચારીઓ સુધી પહોંચી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ મામલો યૂપીના બારાબંકી રેલવે સ્ટેશનનો છે.
Apr 16,2019, 12:03 PM IST
લખનૌ
પ્રિયંકાના કાફલાએ જોશમાં ગુમાવ્યા હોંશ, તોડી નાખ્યો મોટો કાયદો
કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી પોતાના પક્ષમાં નવચેતનાનો સંચાર કરવા દિવસ-રાત એક કરી રહી છે. હાલમાં તે પ્રચાર માટે ત્રણ દિવસ માટે ઉત્તર પ્રદેશના પ્રવાસ પર ગઈ હતી. આ પ્રવાસ પછી તે લખનૌ પરત ફરી રહી હતી ત્યારે પ્રિયંકાના કાફલામાં રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ મોટા કાયદાનો ભંગ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન ટોલ પ્લાઝમાંથી પસાર થતી વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓની અનેક ગાડીઓ ટોલ ટેક્સ આપ્યા વગર નીકળી ગઈ હતી.
Mar 30,2019, 12:59 PM IST
અપર્ણા યાદવ
અપર્ણા યાદવે આપ્યું નિવેદન, કહ્યું- અયોધ્યામાં બને રામ મંદિર
રામ મંદિર નિર્માણને લઇને ચાલી રહેલા રાજકીય સંગ્રામની વચ્ચે સમાજવાદી પાર્ટીએ સંરક્ષક મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધુ અપર્ણા યાદવે મોટું નિવેદન આપ્યું છે
Nov 1,2018, 14:01 PM IST
પૂર્વાંચલ એક્સપ્રેસ-વે
PM મોદી કરશે દેશના સૌથી લાંબા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ, જાણો ખાસિયતો
પીએમ નરેંદ્ર મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે. આ એક્સપ્રેસ-વે પૂર્વાચલ માટે લાઇફલાઇન સાબિત થશે, કારણ કે આ એક્સપ્રેસ-વે દ્વારા ઘણા જિલ્લા પરસ્પર જોડાઇ જશે. સાથે જ આ એક્સપ્રેસ વેના કિનારે ઔદ્યોગિક ક્ષેત્ર વિકસાવવામાં આવશે જે બેરોજગારીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.
Jul 14,2018, 11:23 AM IST
Trending news
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું