हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
172/ 2
(31.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AUS vs WI
Aus vs wi News
AUS vs WI
એક સમયે કરતો હતો ગાર્ડની નોકરી, હવે કરિયરના પ્રથમ બોલ પર સ્મિથને કર્યો આઉટ
Australia vs West Indies: વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શમર જોસેફે ડેબ્યૂ ટેસ્ટના પ્રથમ બોલ પર કમાલ કર્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કરિયરના પ્રથમ બોલ પર સ્ટીવ સ્મિથને આઉટ કરી દીધો છે. શમર એક સમયે પરિવારના ભરણ પોષણ માટે ગાર્ડની નોકરી કરતો હતો.
Jan 17,2024, 15:41 PM IST
AUS vs WI
વેસ્ટ ઈન્ડિઝને મળી પોતાના ઈતિહાસની સૌથી શરમજનક હાર, ઓસ્ટ્રેલિયાએ 419 રનથી હરાવ્યું
AUS vs WI 2nd Test Match: ઓસ્ટ્રેલિયાએ જબરદસ્ત પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝને બીજી ટેસ્ટમાં ધૂળ ચટાડી દીધી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ એકતરફી જીત મેળવતા વેસ્ટ ઈન્ડિઝને ક્યારેય ન ભૂલી શકાય તેવી હારનો સામનો કરાવ્યો. ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 419 રનના મોટા અંતરથી હરાવ્યું અને સિરીઝ પણ 2-0થી જીતી લીધી.
Dec 11,2022, 15:31 PM IST
AUS vs WI
AUS vs WI: ટેસ્ટ મેચ દરમિયાન રિકી પોટિંગના હાર્ટમાં સમસ્યા, લઇ જવામાં આવ્યા હોસ્પિટલ
AUS vs WI: ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇંડીઝ વચ્ચે રમાઇ રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોટિંગને છાતીમાં દુખાવાની સમસ્યા થઇ. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઇ જવાયા.
Dec 2,2022, 16:42 PM IST
AUS vs WI
શું બ્રાવોની સાથે ગેલની પણ હતી અંતિમ મેચ? કાંગારૂ ટીમે બંને દિગ્ગજોને આપી વિદાય
Chris Gayle and Dwayne Bravo: આઈસીસી ટી20 વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝના નિરાશાજનક અભિયાનનો અંત આવ્યો છે. પોતાની અંતિમ લીગ મેચમાં પણ ઓસ્ટ્રેલિયા સામે હાર સાથે વેસ્ટ ઈન્ડિઝની વિદાય થઈ છે.
Nov 6,2021, 20:28 PM IST
AUS vs WI
AUS WI: વોર્નરની દમદાર ઈનિંગ, ઓસ્ટ્રેલિયાએ વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
ઓસ્ટ્રેલિયાએ ટી20 વિશ્વકપના પોતાના અંતિમ લીગ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવી દીધું છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલમાં પહોંચવાની દાવેદારી મજબૂત થઈ ગઈ છે.
Nov 6,2021, 19:15 PM IST
Tanveer Sangha
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, ભારતીય મૂળના આ ખેલાડીને મળી તક
ઓસ્ટ્રેલિયાની ટીમમાં 19 વર્ષીય ભારતીય મૂળનો લેગ બ્રેક બોલર તનવીર સંઘા (Tanveer Sangha) પણ જગ્યા મેળવવામાં સફળ રહ્યો છે.
May 17,2021, 22:42 PM IST
World Cup 2019
World Cup 2019: ખરાબ અમ્પાયરિંગ, બ્રેથવેટ અને હોલ્ડિંગે ઉઠાવ્યા સવાલ
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની મેચમાં ખરાબ અમ્પાયરિંગને કારણે ટીમ અને ફેન્સમાં નિરાશા જોવા મળી હતી.
Jun 7,2019, 17:36 PM IST
Chris Gayle
ક્રિસ ગેલે વિશ્વકપમાં રચ્યો ઈતિહાસ, તોડ્યો વિવ રિચર્ડ્સનો રેકોર્ડ
આઈસીસી વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલે ટૂર્નામેન્ટમાં 1000 રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી.
Jun 6,2019, 21:01 PM IST
Chris Gayle
World Cup 2019: ગેલ એક ઓવરમાં બે વાર આઉટ, રિવ્યૂએ આપ્યું જીવનદાન
ગેલ આ મેચમાં 21 રન બનાવી આઉટ થયો હતો. આ સાથે તેણે વિશ્વકપમાં 1000 રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી.
Jun 6,2019, 20:18 PM IST
નાથન કૂલ્ટર નાઇલ
World Cup: કૂલ્ટર નાઇલની વિન્ડીઝને ચેતવણી, કહ્યું- બાઉન્સર માટે તૈયાર રહો
ઓસ્ટ્રેલિયાએ ક્રિસ ગેલ એન્ડ કંપનીને ચેતવણી આપતા કહ્યું કે, વિશ્વકપની બીજી મેચમાં બાઉન્સરનો સામનો કરવા તૈયાર રહે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નાથન કૂલ્ટર નાઇલે કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝને તેની ભાષામાં જવાબ આપવા તૈયાર છે.
Jun 2,2019, 15:37 PM IST
Trending news
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું