हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
140/ 2
(28)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Abandoned
Abandoned News
Baby girl
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના હરીપર ગામેથી મળી ખાડામાં ત્યજી દેવાયેલી બાળકી
Baby girl found abandoned in a ditch at Haripar village of Dhrangadhra | Surendranagar
Sep 30,2024, 16:05 PM IST
Mothers Day
મધર્સ ડે પર કાળજું કંપાવતી ઘટના બની, બાળકીને મૂકીને પારણું હલાવનારી ગાયબ થઈ ગઈ
Mothers Day 2023 : મધર્સ ડે પર રાજકોટમાં કાળજું કંપાવતી ઘટના...સિવિલ હોસ્પિટલમાં 3 દિવસની બાળકીને ત્યજી નિષ્ઠુર માતા થઈ ફરાર..માતૃત્વને લાંછન લગાવતી ઘટનાથી લોકોમાં ભારે રોષ...
May 14,2023, 13:34 PM IST
Kutch
જનેતાએ જન્મતાની સાથે જ માસૂમને તરછોડ્યો,નસીબ ખૂલતા USની નાસાના એન્જિનિયરે લીધો દત્તક
એક દિવસના બાળકને ભુજના મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે સરેન્ડર કરતાં કેન્દ્ર દ્વારા બાળકને 12 દિવસ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ કરમસદ ખાતે હૃદયના કાણાની સારવાર કરવામાં આવી હતી.
Apr 6,2023, 18:25 PM IST
Ahmedabad
અમરાઈવાડીમાં નવજાતને ત્યજનાર માતાની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો, બાળકીને કેમ તરછોડી?
અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાંથી મહાલક્ષ્મીનગરની પહેલા માળની સીડી પરથી કપડાની થેલીના વિટેલી નવજાત બાળકી મળી આવી હતી. સ્થાનિકોએ પોલીસની ધ્યાન દોરતાં પોલીસે બાળકીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી હતી.
Dec 20,2022, 18:07 PM IST
Surendranagar
માતા બની કુમાતા: એક પંથકમાંથી મળી આવ્યા બે મૃત નવજાત શિશુ, લોકોમાં ફિટકારની લાગણી
રાજ્યમાં નવજાત શિશુને ત્યજી દેવાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં હૃદયકંપી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં એક જ દિવસમાં નવજાત બાળકોને ઉકરડામાં ત્યજી દેવાની ઘટનાથી સમગ્ર પંથકમાં જન્મ દેનાર માતા સામે ફિટકારની લાગણી પ્રસરી ગઈ છે
Mar 22,2022, 11:08 AM IST
gujarat
કળિયુગી જનેતામાં મમતા મરી પરવારી; કચરાના ઢગલામાં તરછોડી દીધેલી મૃત બાળકી મળતાં ચકચાર
બીજી બાજુ સ્થાનિકો જણાવી રહ્યા છે કે કડકડતી ઠંડીના કારણે ઠુંઠવાઈ જતાં બાળકી મોતને ભેટી પણ હોઈ શકે છે. મૃત બાળકી અંગેની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં જોવા ઉમટી પડ્યા હતાં.
Jan 29,2022, 22:48 PM IST
Bhavnagar
ભાવનગરમાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળ્યું, બાળકના કરુણ રુદનથી વાતાવરણ ગમગીન
ભાવનગરના જેસર તાલુકાના બેડા ગામના વાડી વિસ્તારમાંથી એક નવજાત બાળક મળી આવતા તેણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બીજી બાજુ પોલીસે આ ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Nov 9,2021, 15:12 PM IST
surat
સુરતમાં અજીબો ગરીબ કિસ્સો, પુત્રનો જન્મ થતાં તરછોડાયો
સીંગણપોરના વણઝારા વાસ તાપી નદીના કિનારે કડકડતી ઠંડીમાં ઝાડીમાંથી રડતી હાલતમાં મળી આવેલા નવજાત શિશુને ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતાને શોધી કાઢવામાં ચોકબજાર પોલીસે સફળતા મેળવી છે. ચોક બજાર પોલીસે બંનેની ધરપકડ કરી. અઠવાડિયા અગાઉ સીંગણપોર ગામના ટેકરા ફળિયામાં વણઝારા વાસમાં ઘોર અંધકારમાં કડકડતી ઠંડી વચ્ચે માસુમના રડવાનો અવાજ સંભળાયો હતો. જે દિશામાંથી અવાજ આવતો હતો તે તરફ જઇ તપાસ કરતા એક દિવસનું તાજુ જન્મેલું માસુમ બાળક ઝાડી-ઝાંખરામાં ત્યજી દેવાયેલી હાલતમાં જોઇ ચોંકી ગયા હતા.
Jan 13,2020, 19:10 PM IST
couple
અહો આશ્ચર્યમ! પુત્રીની ઘેલછાને કારણે દંપત્તીએ પુત્રને ઠંડીમાં તરછોડ્યો
સીંગણપોરના વણઝારા વાસ તાપી નદીના કિનારે કડકડતી ઠંડીમાં ઝાડીમાંથી રડતી હાલતમાં મળી આવેલા નવજાત શિશુને ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતાને શોધી કાઢવામાં ચોકબજાર પોલીસે સફળતા મેળવી છે.
Jan 13,2020, 18:54 PM IST
વડોદરા
વડોદરામાં ઉદ્યોગપતિના પુત્રએ પોતાની પત્નીને તરછોડી, કરી દહેજની માગ
વડોદરામાં ઉધોગપતિના પુત્રએ પોતાની પત્નીને તરછોડી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ઉધોગપતિના પુત્રએ પત્ની પાસેથી 54 લાખની દહેજની માગ કરી હતી. પત્ની અક્ષરા જોયે પતિ વર્ગીસ જોય સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પતિએ અક્ષરાનું લગ્ન પછી ક્રિશ્ચન ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. અક્ષરાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પતિ વર્ગીસ જોય સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વર્ગીસ જોયની ધરપકડ કરી છે.
Oct 19,2019, 11:20 AM IST
Trending news
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું