हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
3rd Test
3rd test News
india vs australia 2023 3rd test
ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં આખું સ્ટેડિયમ ભાજપ સમર્થકોથી ભરાયેલું રહેશે? ઉઠ્યા આક્ષેપો
India vs Australia : જીસીએ પર ગંભીર આક્ષેપ ઉઠ્યો છે કે ભાજપ દ્વારા ક્રિકેટના રસિયાઓ નહી સમર્થકો માટે મોટાભાગનું સ્ટેડિયમ બુક કરાયું છે અને ખુબ ઓછા પ્રમાણમાં ટિકિટો ઓનલાઇન વેચાણ માટે રાખવામાં આવી છે
Mar 5,2023, 8:32 AM IST
Ind vs Aus
IND vs AUS: ઈન્દોર ટેસ્ટ પહેલાં ઓસ્ટ્રેલિયાનો મોટો નિર્ણય, આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
IND vs AUS 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમે પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. હવે ઈન્દોરમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે.
Feb 24,2023, 16:54 PM IST
India vs England
Ind vs Eng: ઋષભ પંતના ગ્લોવ્સ પર હંગામો, એમ્પાયર્સ સાથે વાત કરતો જોવા મળ્યો કોહલી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં વિવાદોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ખરેખર, લીડ્ઝમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના વિકેટકીપર ઋષભ પંતના વિકેટકીપિંગ ગ્લોવ્સને લઈને હંગામો થયો હતો
Aug 27,2021, 16:06 PM IST
Ind vs Eng
અમદાવાદ: માત્ર 2 દિવસમાં ટેસ્ટ મેચ પૂરી, વિરાટે આ લોકોને ગણાવ્યા જવાબદાર
Ahmedabad: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં બે જ દિવસમાં ટેસ્ટ મેચ ખતમ થઈ ગઈ. પિચને લઈને ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ત્યારે વિરાટ અને ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે આ પિચ વિશે મોટું નિવેદન આપ્યું.
Feb 26,2021, 9:41 AM IST
AUS vs IND
મેન્સ ટેસ્ટમાં અમ્પાયરિંગ કરનારી પહેલી મહિલા અધિકારી બની ક્લેયર પોલોસાક
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆતની સાથે જ ક્લેયર પોલોસાક ઈતિહાસ બનાવી દીધો છે. તે પુરુષ ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરનારી પહેલી મહિલા બની ગઈ છે.
Jan 7,2021, 9:11 AM IST
ભારત
ટીમ ઇન્ડીયાનો દિવાળી પહેલાં ધમાકો, સાઉથ આફ્રીકાનો 3-0થી સફાયો
ભારતમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. દિવાળી પહેલાં ટીમ ઇન્ડીયાએ દેશવાસીઓને મહાજીતની ભેટ આપી છે. ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલીની સેના સાઉથ કોહલીની સેનાએ સાઉથ આફ્રીકાના 3-0થી સૂપડા સાફ કરી દીધા છે. મંગળવારે રાંચી ટેસ્ટના ચોથા દિવસે ભારતે સાઉથ આફ્રીકાને ઇનિંગ અને 202 રનથી માત આપી છે. ભારતે ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ ફ્રીડમ ટ્રોફી સોંપવામાં આવી છે.
Oct 22,2019, 10:00 AM IST
ભારત
IND vs SA 3rd Test: પ્રથમ દિવસે રોહિતની સદી સાથે મજબૂત સ્થિતિ, 224/3
આ મેચમાં રોહિતે વનડેના અંદાજમાં પોતાની બેટિંગ કરી અને છગ્ગા સાથે પોતાની સદી પુરી કરી હતી. રોહિતની આ છઠ્ઠી ટેસ્ટ સદી હતી અને શ્રેણીમાં ત્રીજી સદી હતી. આ શ્રેણી રોહિત માટે શાનદાર રહી. વિશાખાપટ્ટનમમમાં રોહિતે પ્રથમ વખત ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કર્યું હતું અને પ્રથમ ઈનિંગ્સમાં જ 176 રન ફટકાર્યા હતા. ત્યાર પછી મેચની બીજી ઈનિંગ્સમાં પણ રોહિતે 127 રન બનાવ્યા હતા. પુણેમાં રોહિત સફળ રહ્યો નહીં, પરંતુ રાંચીમાં સદી ફટકારીને રોહિતે ચાર ઈનિંગ્સમાં જ ત્રીજી સદી ફટકારી દીધી છે.
Oct 19,2019, 17:17 PM IST
Ben Stokes
ઓલરાઉન્ટર બેન સ્ટોક્સની વાપસીથી વધુ મજબૂત થઈ ઈંગ્લેન્ડ ટીમ
ઈંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સને બ્રિસ્ટલ ક્રાઉન કોર્ટમાંથી મંગળવારે ઝગડાના આરોપમાંથી મુક્તિ મળ્યા બાદ 18 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Aug 15,2018, 15:51 PM IST
Trending news
Salary Hike
DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે વધારો
Shocking News
ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, મહિલાઓએ પણ બનાવ્યા હતા આવા વીડિયો
icc Champions Trophy 2025
વિરાટ કોહલીની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જાણો શું હતો સમગ્ર મામલો
Provident Fund
ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત
Gujarat IPS
ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Modern Muslim Country
દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે