हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વન ડે
વન ડે News
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
India vs Pakistan: દિગ્ગજ ક્રિકેટરોથી સજ્જ ભારતીય ટીમ ફરી પાકિસ્તાની ટીમને હરાવવા માટે તૈયાર છે. જો ભારત પાકિસ્તાન સામેની આ મેચ જીતી જાય છે, તો તે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લેશે. આ સાથે જ વર્તમાન ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમની સફરનો અંત આવશે.
Feb 23,2025, 8:28 AM IST
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Ind vs Pak : રવિવારે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત જંગ ખેલાશે. બંને દેશો વચ્ચેની આ શાનદાર મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે. ODI ફોર્મેટની વાત કરીએ તો પાકિસ્તાનની ટીમ ટીમ ઈન્ડિયા સામે ટકી શકે તેમ નથી. ત્યારે આ લેખમાં બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 10 વન ડે મેચોના રેકોર્ડ વિશે જાણીશું, જેનાથી ખ્યાલ આવશે કઈ ટીમનું પલડું ભારે છે.
Feb 22,2025, 12:30 PM IST
sports news
રિંકુને પછાડીને વન ડેમાં આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ, ફ્સ્ટક્લાસ ક્રિકેટમાં પડાવી બૂમ!
IND vs SA, 1st ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં રિંકુ સિંહ નહીં પરંતુ અન્ય એક યુવા બેટ્સમેને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું છે.
Dec 17,2023, 15:44 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
યુજવેન્દ્ર ચહલના બચાવમાં આવ્યો દુનિયાનો બેસ્ટ બોલર
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી વન ડે મેચમાં ખરાબ દેખાવને લઇને ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલ ટીકાઓનો ભોગ બન્યો છે. યુજવેન્દ્ર ચહલે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ચોથી વન ડેમાં 10 ઓવરમાં 80 રન આપ્યા હતા. આટલો ખરાબ દેખાવ અગાઉ ચહલે ક્યારેય કર્યો નથી. કારકિર્દીની આ સૌથી ખરાબ બોલિંગ છે.
Mar 12,2019, 12:36 PM IST
Mithali Raj
મિતાલી રાજ બની 200 વન ડે રમનારી પહેલી મહિલા ક્રિકેટર
ભારત અને ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ હેમિલ્ટનના સડન પાર્ક ક્રિકેટ ગ્રાઉંડમાં રમાઈ હતી
Feb 1,2019, 12:40 PM IST
ભારત
IND vs NZ : નેપિયરમાં વિચિત્ર કારણે રોકાઈ રમત
ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની પ્રથમ વન ડેમાં એક એવી ઘટના બની જે ક્રિકેટના ઈતિહાસમાં અગાઉ ક્યારેય બની હોય એવું કોઈને પણ યાદ નથી
Jan 23,2019, 22:46 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
'ધોનીનું સોફ્ટવેર તો ઠીક છે, પરંતુ હાર્ડવેરમાં છે ગરબડ'
તાજેતરમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સારું પ્રદર્શન કરતાં પહેલી ટેસ્ટ સીરીઝ અને ત્યારબાદ વનડે જીતી લીધી. વનડે સીરીઝ ટીમ ઈન્ડિયા માટે ખાસ એટલા માટે પણ રહી કારણ કે આ સીરીઝમાં ટીમ ઈન્ડીયના પૂર્વ કેપ્ટન મહેંદ્વ સિંહ ધોનીએ ના ફક્ત પોતાની બેટીંગ લય ફરીથી પ્રાપ્ત કરી, પરંતુ લાંબા સમય બાદ તે ફિનિશરની ભૂમિકામાં જોવા મળ્યા. ધોનીએ આ સીરીઝમાં પ્રદર્શનનું વિશ્લેષણ કરતાં ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન અને કોમેન્ટર સંજય માંજરેકરે કહ્યું કે તેમનું સોફ્ટવેર તો ઠીક છે, પરંતુ લાગે છે કે તેમના હાર્ડવેરમાં સમસ્યા છે.
Jan 20,2019, 19:56 PM IST
ટીમ ઈન્ડિયા
INDvsAUS: હાર્દિક પંડ્યા કેએલ રાહુલ વિવાદ અંગે વિરાટ કોહલીએ કર્યો ઘટસ્ફોટક
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝ પહેલા હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ વિવાદ અંગે ચોંકાવનારો ઘટસ્ફોટક કર્યો છે.
Jan 11,2019, 10:46 AM IST
અંબાતી રાયડુ
અંબાતી રાયડુનો 'પદાર્પણ' પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ, વન ડે-ટી20 રમત
33 વર્ષના અંબાતી રાયડુએ 45 વન ડે રમી છે અને આગામી વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમનો તે મહત્વનો સભ્ય માનવામાં આવે છે
Nov 3,2018, 21:09 PM IST
ભારત
INDvsWI : આજના આખરી જંગમાં ત્રણ ખેલાડીઓ બનાવી શકે છે મોટો રેકોર્ડ
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ચાલી રહેલી વનડે ક્રિકેટ શ્રેણીની આજે રમાનાર પાંચમી અને આખરી વન ડે મેચમાં ધોની સહિત ત્રણ ખેલાડીઓ અનોખો રેકોર્ડ બનાવે એવી પ્રબળ શક્યતા છે.
Nov 1,2018, 13:10 PM IST
ટીમ ઇન્ડિયા
પહેલવનોનાં પરિવારમાંથી આવેલા મેરઠનાં ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર લેશે સંન્યાસ
પ્રવીણ કુમારને ટીમ ઇન્ડિયાના વર્ષ 2011માં ઇંગ્લેન્ડ ટૂર માટે યાદ કરવામાં આવે છે, જ્યાં તેઓ બેસ્ટ બોલર રહ્યાં હતા
Oct 20,2018, 14:45 PM IST
Trending news
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?