हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રોપ વે
રોપ વે 0 News
Ambaji
અંબાજી જવાનો પ્લાન બનાવતા હોય તો ખાસ વાંચી લેજો, ગબ્બર રોપ-વે આ 6 દિવસ રહેશે બંધ
જો વીકએન્ડમાં પરિવાર સાથે તમે અંબાજી જવાના છો અને રોપ-વેમાં વડીલોને દર્શન કરાવવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર ખુબ કામના છે, કારણ કે 6 દિવસ અંબાજી ગબ્બરની રોપ-વે સેવા બંધ રહેવાની છે. જી હા...વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ અંબાજી રોપ વે સેવા બંધ રહેશે.
Mar 8,2024, 18:42 PM IST
Ropeway
જૂનાગઢમાં રોપ-વે બાદ હવે આંદોલન, ભાડુ નહી ઘટે તો સામાજીક સંસ્થાઓ કરશે બહિષ્કાર
એશિયાનો સૌથી ઉંચો ગિરનાર રોપવે શરૂ થઇ ચુક્યો છે. જો કે તેના ભાડાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે અનેક સંસ્થાઓ અને સમાજો દ્વારા પ્રદર્શન અને રજુઆતો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે હાલ જૂનાગઢમાં એક જન આંદોલન બની ચુક્યું છે. સંતોથી માંડીને અલગ અલગ સંગઠનો દ્વારા રોપવેના ભાવ મુદ્દે વિરોધ અને રજુઆતો કરવામાં આવી રહ્યા છે. જો કે ઉષા બ્રેકો કંપની દ્વારા હજી સુધી કોઇ ભાવ ઘટાડવા તરફી પગલા ઉઠાવાયા નથી. ઉલ્ટું કંપનીએ કહ્યું કે, 14 નવેમ્બર બાદ GST પણ વસુલવામાં આવશે એટલે રોપવેની ટિકિટમાં ઘટાડો થશે. ત્યારે નાગરિકો હવે લડી લેવાના મુડમાં છે.
Nov 12,2020, 17:32 PM IST
Junagadh
ગિરનાર રોપ-વેના ભાવમાં ઘટાડાની જાહેરાત, આ લોકોને મળી શકે છે સ્પેશિયલ ઓફર
ગિરનાર રોપ-વે યોજના અમલી બનાવવામાં જુનાગઢવાસીઓએ આપેલા સહયોગની કદર કરીને મંદિર સુધી જતા વિશ્વના સૌથી લાંબા આ રોપ-વે માટે ઉષા બ્રેકો લિમિટેડે તેમના માટે વિશેષ ઓફરની જાહેરાત કરી છે. આ વિશેષ ઓફર હેઠળ જૂનાગઢવાસીઓ ગિરનાર રોપ-વે ઉપર આવવા-જવાની રાઈડનો લાભ રૂપિયા 500+ જીએસટીના રાહત દરે લઈ શકશે.
Oct 28,2020, 22:24 PM IST
હનીફ ખોખર
ગિરનારના રોપ-વેમાં પ્રોજેક્ટ વિશે આવ્યા સમાચાર
હાલમાં રોપવે ના વિકાસ નું નિરીક્ષણ કરવા પદાધિકારીઓ ગિરનાર પર પહોંચ્યા હતા. હાલમાં પરિસ્થિતિનું ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટી શૈલેષ દવે તેમજ પ્રદીપભાઈ ખીમાણી સહિત અગ્રણીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Jan 10,2020, 10:24 AM IST
Junagadh
જૂનાગઢમાં એશિયાના સૌથી મોટા રોપ-વેનું કામ ચડ્યું ખોરંભે
જૂનાગઢમાં એશિયાના સૌથી મોટા રોપ-વેનું કામ ખોરંભે ચડ્યું છે. હકીકતમાં ગિરનારમાં એશિયાનો સૌથી મોટો રોપ-વે બનવાનો છે. જોકે છેલ્લા દસેક દિવસથી ટેકનિકલ ખામીને કારણે હંગામી રોપ-વે બંધ થયો છે. આ સંજોગોમાં રોપ-વે શરૂ થવામાં મોડું થાય તેવી શક્યતા છે.
Oct 9,2019, 11:25 AM IST
panchmahal
પાવાગઢ ખાતે ગુડ્સ રોપ વેનું ફાઉન્ડેશન ધરાશાયી,જુઓ વીડિયો
પાવાગઢ ખાતે ગુડ્સ રોપ વેનું ફાઉન્ડેશન ધરાશાયી, પાવાગઢ નિજ મંદિરના વિકાસકાર્ય માટે સામાન લઈ જવા માટે બનાવવામાં આવ્યો હતો ગુડ્સ રોપ વે, મહાકાય ફાઉન્ડેશન તૂટતા રોપ વે થયો ધરાશાયી
Jun 8,2019, 18:30 PM IST
Trending news
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી