हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
49/ 1
(7.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રેરા
રેરા News
new rule
બિલ્ડરોના લોચા સામે આવતા રેરાએ લાગુ કર્યો નવો નિયમ, હવેથી સ્કીમમાં આટલું કરવું પડશે
Rera New Rule For Builders : ગુજરાતમાં સતત વધી રહેલા પ્રોપર્ટી માર્કેટ સામે હવે નાગરિકોને યોગ્ય સુવિધા મળી રહે તે માટે રેરાએ બિલ્ડરો માટે નવો નિયમ લાગુ કર્યો છે... જે જાન્યુઆરી 2025 થી લાગુ થઈ જશે
Dec 31,2024, 10:30 AM IST
new rule
ઘર ખરીદનારાઓને RERA પર નથી ભરોસો : હવે ગ્રાહક મંત્રાલયને ફરિયાદ
Regulation and Development : પ્રોપર્ટીમાં હવે જાગૃત ગ્રાહકો એટલે કે ઘર ખરીદનારાઓએ રેરાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને ગ્રાહક મંત્રાલયને તેમના હિતોના રક્ષણ માટે નવી માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી
Oct 24,2024, 14:37 PM IST
new rule
બિલ્ડરો નહી કરી શકે મનમાની! ચૂકવવા પડશે ફ્લેટના પૂરા રૂપિયા,સરકાર લઈ શકે છે આ નિર્ણય
મકાન ખરીદનારાઓએ કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં બિલ્ડરો પર મનમાનીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે જો બિલ્ડરોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય તો તેમને NCLT જેવા પ્લેટફોર્મનો સંપર્ક કરવાનો અધિકાર છે પરંતુ ખરીદનાર પાસે તેમના પૈસા બચાવવાનો કોઈ રસ્તો નથી. જો ઘર ખરીદનારાઓને કોઈ સમસ્યાને કારણે તેમનો ફ્લેટ કેન્સલ કરવો પડે તો તેમને આર્થિક નુકસાન ન થવું જોઈએ.
Oct 12,2024, 17:45 PM IST
new rule
રેરાએ બિલ્ડરો માટે લાગુ કર્યો નવો નિયમ, ઓક્ટોબરથી અમલ થઈ જશે
Rera New Rule For Builders : રેરાએ પ્રોજેક્ટની જાહેરાત, બ્રોશર અને પ્રોસ્પેક્ટમાં ક્યુઆર કોડ ફરજિયાત મૂકવાનો આદેશ કર્યો, જેથી લોકોને પ્રોજેક્ટની તમામ માહિતી મળી રહે
Oct 12,2024, 11:59 AM IST
Non-compliance
નિયમોની ઐસીતૈસી કરતા 1000થી વધુ બિલ્ડરો પર તવાઈ, ખાતા ફ્રીજ કરાતા ખળભળાટ
RERA ACT: ગુજરાતમાં બેફામ બનેલાં બિલ્ડર્સ પર લાગશે કાયદાની લગામ! આડેધડ નિયમોની ઐસીતૈસી કરીને બિલ્ડિંગો ઉભી કરી દેતા ડેવલપર્સ અને બિલ્ડરોનું આવી બન્યું સમજો. જાણો આ સમાચાર વિગતવાર...
Jul 5,2024, 10:36 AM IST
housing
બિલ્ડરે વચન આપ્યું હશે તો પાળવું પડશે! ગાર્ડન અને ક્રિકેટ પીચ બનાવી આપવા રેરાનો આદેશ
RERA: રેરાનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: વડોદરામાં બિલ્ડરને રહેણાંક પ્રોજેકટમાં લેન્ડસ્કેપ ગાર્ડન તથા ક્રિકેટ પીચ બનાવી આપવા આદેશ કરવામાં આવ્યો. શું બધી સ્કીમોમાં હવે લાગુ પડશે આ નિયમ?
Jun 28,2024, 16:13 PM IST
Business
RERA તો શું AUDA, AMC કોઈને નથી ગણતા બિલ્ડરો! હવે રેલો લાવશે રેરાના આ નવા નિયમો
RERA New Rules:તાજેતરમાં 'રેરા' એ એક સુઓમોટો એકશન હાથ પર લીધું છે. કોઈ પણ રહેણાંક અથવા કોમર્શિયલ મિલ્કતનું 'રેરા' માં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવ્યા વગર જ, ઘણાં બધાં બિલ્ડર્સ અને ડેવલપર આવી મિલ્કતો એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ નામના લેટરના આધારે સેલ કરી નાંખતા હોય છે. હવે, આ પ્રવૃતિઓ પર બ્રેક આવશે.
Apr 10,2024, 11:42 AM IST
sbi
SBIની નવી સ્કિમ, હોમ લોનથી નવું ઘર ખરીદવાનું વિચારતા હોવ તો ખાસ વાંચો
ઘર ખરીદતી વખતે સૌથી મોટી ચિંતા એ હોય છે કે જો પ્રોજેક્ટ ફસાયો તો કારણ વગર હોમ લોન(Home Loan)નો બોજો વધી જશે. દિલ્હી (Delhi) એનસીઆરમાં એવા અનેક પ્રોજેક્ટ અટક્યા બાદ લોકો ફક્ત હોમ લોન જ ચૂકવી રહ્યાં છે.
Jan 9,2020, 12:53 PM IST
રીયલ એસ્ટેટ
આ 7 શહેરોમાં ઘર-ફ્લેટના વેચાણમાં થયો ભારે ઘટાડો, આ મામલે આવી સામાન્ય તેજી
Mar 25,2019, 12:04 PM IST
Trending news
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ