हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મેરેથોન
મેરેથોન News
gujarat
મેરોથોનમાં જુવાનીઓને હંફાવે છે 70 વર્ષના 'પટેલ', માળીયામાં પડ્યો છે મેડલનો ઢગલો!
વલસાડ તાલુકાના ડુંગળી ગામ નજીક આવેલા રોલા ગામ ખાતે રહેતા રમેશભાઈ પટેલ 67 વર્ષની ઉંમરે પણ યુવાનોને મેરેથોનમાં હંફાવે છે 42 km ની મેરેથોન હોય કે 10 km ની તમામ મેરેથોનમાં રમેશભાઈ ભાગ લઈ જીતે છે.
Jan 13,2023, 17:45 PM IST
આણંદ
લોકડાઉન: દાદાએ ઘરમાં જ પુરી કરી 21 કિલોમીટરની દોડ, યુવાનને પણ શરમાવે તેવી છે ફિટનેસ
ભાગ્યે કોઇ ને માનવામાં આવે કે લોકડાઉનના સમયમાં મેરોથન એ પણ એકવીસ કિલોમીટરની હા આ વાત એકદમ સાચી છે, ઘરમાં રહીને પણ એકવીસ કિલોમીટરની દોડ પૂરી કરનાર મહેન્દ્રભાઇ સેઠ સીતેર વર્ષની ઉમરે પણ એક યુવાને શરમાવે તેવી ફીટનેસ ધરાવે છે.
Apr 29,2020, 19:20 PM IST
Vadodara
વડોદરામાં આજે ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન
વડોદરા શહેરમાં આજે ફિટ ઇન્ડિયાના મેસેજ સાથે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે કડકડતી ઠંડીમાં 11 દેશના દોડવીરો, દિવ્યાંગો સહિત 1 લાખ વડોદરાવાસી દોડ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને નવલખી મેદાન ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.
Jan 5,2020, 13:15 PM IST
Rajkot
રાજકોટમાં યોજાઇ મેરેથોન, 35000થી વધુ દોડવીરો લગાવી દોડ
રંગીલા રાજકોટમાં મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન અને રાજકોટ મહાનગરપાલિકા સહિત પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને સવન મેરેથોન નામ આપવામાં આવ્યું છે. 5, 10 અને 21 કિલોમીટર એમ ત્રણ અલગ અલગ રૂટમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમામ દોડવીરોને સવારે પાંચ વાગ્યા સુધીમાં એન્ટ્રી મેળવી લેવા જણાવવામાં આવ્યું છે.
Dec 29,2019, 9:55 AM IST
Eliud Kipchoge
Photos : આ દોડવીરે રચ્યો ઈતિહાસ, 2 કલાકથી ઓછા સમયમાં પૂરી કરી મેરેથોન
કેન્યાના દોડવીર ઈલિયુદ કિપચોગે (Eliud Kipchoge)એ એથ્લેટિક્સમાં ઈતિહાસ રચ્યો છે. તે બે કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂરી કરનાર દુનિયાના સૌથી પહેલા રનર બન્યા છે. 34 વર્ષના કિપચોગેએ 42.2 કિલોમીટરનું અંતર 59 મિનીટ અને 40 સેકન્ડમાં પૂરું કર્યું. ઓલમ્પિક મેરેથોન ચેમ્પિયન રહી ચૂકેલ કિપચોગેએ વિનયાના પ્રેટર પાર્કમાં આ સિદ્ધી મેળવી છે. આ મેરેથોનનું આયોજન બ્રિટિશ કેમિકલ કંપની આઈએનઈઓએસએ કર્યું હતું.
Oct 13,2019, 16:06 PM IST
વર્લ્ડ રેકોર્ડ
માત્ર 7 વર્ષના જુનિયર મિલખાસિંગે 2.27 કલાકમાં પૂર્મ કરી હતી કારગીલ મેરેથોન
સોલાપુરના સાત વર્ષીય બાળકે કારગીલ ખાતે યોજાયેલ મેરેથોનને 2.27 કલાકમાં પુરી કર્યા બાદ વડોદરા ખાતે યોજાયેલ મેરેથોનમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. જો કે વડોદરા ખાતે યોજાયેલ મેરેથોનમાં નિયમ પ્રમાણે આ બાળકને સ્પર્ધક તરીકે ભાગ લેવા દીધો ન હતો. પરંતુ આયોજકો દ્વારા આ બાળકનું સન્માન કરવામાં આવ્યું હતું..
Jan 6,2019, 18:28 PM IST
Trending news
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો