हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મીઠાઇ
મીઠાઇ News
Bone Health
હાડકાંને મજબૂત રાખવા હોય તો આજે છોડી દો આ વસ્તુઓ, ફાયદામાં રહેશો
Food habit: હાડકાંને નબળા પડતા અટકાવવા હોય તો કેટલાક ફેરફાર આહારમાં કરવા જોઈએ. આજના સમયમાં લોકો જંક ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે. આવી સ્થિતિમાં શરીરને પોષણ મળતું નથી અને નુકસાન થાય છે. આ સિવાય કેટલીક વસ્તુઓ એવી છે જેને ખાવાથી હાડકાં નબળા પડવા લાગે છે.
Jun 17,2023, 20:06 PM IST
Rebel MLA
કોંગ્રેસી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી-મીઠાઇ ખવડાવી દ્રોહી ધારાસભ્ય મેરજાને વિદાય આપી
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ આપ્યા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલીત કગથરા અને કોંગ્રેસી હોદ્દેદારો એકત્ર થયા હતા. તમામ હોદ્દેદારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મેરજાએ કરેલા દ્રોહ સામે કોંગ્રેસી કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસી કાર્યકર્તાઓ અને આગેવાનોનો આરોપ છે કે અમારી મહેનત પર મેરજાએ પાણી ફેરવી દીધું છે.
Jun 6,2020, 19:36 PM IST
અમદાવાદ
અમદાવાદ: દિવાળી પહેલા મીઠાઇ માર્કેટમાં લાગી લોકોની લાઇનો
અમદાવાદ: દિવાળી પહેલા મીઠાઇ માર્કેટમાં લાગી લોકોની લાઇનો
Oct 26,2019, 22:20 PM IST
દિવાળી
અમદાવાદ: તહેવારોમાં નકલી મીઠાઇ ઓળખવા માટે જુઓ ખાસ વીડિયો
તહેવારની આ મોસમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ સક્રીય થઇ ગયુ છે. અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફરસાણ અને મીઠાઇ સહીત જુદી-જુદી ખાદ્યચીજોના નમૂના લઇ રહ્યુ છે. નમૂના લેવાની આ કામગીરી સુધી જ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ટીમનો રોલ હોય છે. પરંતુ નમૂના લીધા બાદ તેના પૃથ્થકરણ અને ઘનિષ્ઠ તપાસ માટેની મુખ્ય જવાબદારી આવે છે. એએમસી સંચાલીત પબ્લીક હેલ્થ લેબોરેટરીની. અને તેના આધારે જ શહેરીજનોને ખબર પડે છે કે, તેઓ કેવા પ્રકારનો ભેળસેળીયો ખોરાક આરોગે છે. તો આવો જોઇએ કે એએમસીની આ પબ્લીક હેલ્થ લેબોરેટરી કેટલી આધુનિક છે અને તેમાં કેવી રીતે થાય છે સમગ્ર કામગીરી.....
Oct 26,2019, 19:30 PM IST
તહેવાર
બોર્ડર પર પાકિસ્તાને ભારતે આપેલી મીઠાઇ પાછી આપી
તહેવાર પર ભારતીય સેના અને પાકિસ્તાની સેના વચ્ચે મીઠાઇની આપલે કરવામાં આવે છે. ત્યારે આ વખતે ભારત તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલી મીઠાઇનો પાકે અસ્વિકાર કર્યો છે.
Oct 23,2019, 17:25 PM IST
સુરત
સુરતીઓનો અલગ અંદાજ, સોનાથી મઢ્યું જમ્મુ કાશ્મીર !!
સુરત : તહેવાર હોય ત્યારે દરેકને મીઠાઇ ખાવાનું મન થતું હોય છે. દરેક જિલ્લા અને રાજ્યની અલગ અલગ પ્રકારની મીઠાઇઓ ફેમસ હોય છે. ત્યારે સ્વાદના શોખીનોની નગરી ગણાતા સુરત શહેરની ઘારી દેશ અને દુનિયામાં ખુબ જ જાણીતી છે
Aug 14,2019, 12:33 PM IST
surat
સુરતના મીઠાઇના વેપારીની અનોખી ઉજવણી, સોનાથી શણગાર્યું કાશ્મીર
તહેવાર હોય ત્યારે દરેકને મીઠાઈ ખાવાનું મન થતું હોય છે, દરેક જીલ્લા અને રાજ્યની અલગ અલગ મીઠાઈઓ હોય છે, ત્યારે સ્વાદના શોખીનોની નગરી ગણાતા સુરત શહેરની ધારી દેશ અને દુનિયામાં જાણીતી છે. જોકે આ સિવાય પણ અનેક વાનગીઓ સુરતની દુનિયા ભરમાં જાણીતી છે. તહેવાર હોય કે પછી કોઈ પ્રસંગ દરેક પ્રસંગમાં મીઠાઈની હાજરી તો અવશ્ય જોવા મળે છે. મીઠાઈ વડે જ્યાં સુધી મોઢું મીઠું ના કરે, ત્યાં સુધી પ્રસંગનો સ્વાદ પણ ફિક્કો પડે છે. પેંડા, કાજુકતરી સહિતની મીઠાઈઓ 150 થી 1000 રૂપિયા સુધીની કિંમતમાં મળતી હોય છે, ત્યારે સુરતમાં સોનાની મીઠાઈ માર્કેટમાં મુકવામાં આવી છે. જેની કિંમત સાંભળશો તો ચક્કર આવી જશે, જીહાં અલગ અલગ ચાર વેરાયટી વાળી મીઠાઈ નો ભાવ 9000 રૂપિયે કિલોનો છે. હમણાં સુધી અન્ય મીઠાઈઓ પર ચાંદીની વરખ ચઢાવેલવામાં આવતી હોય છે. સુરતની 24 કેરેટ મીઠાઈના દુકાનદાર દ્વારા મીઠાઈઓ પર સંપૂર્ણ સોનાની વરખ ચઢાવવામાં આવી છે. અને આ સોનાની આરોગ્યપ્રદ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
Aug 14,2019, 10:55 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા