हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માર્કશીટ
માર્કશીટ News
ગુજરાત બોર્ડ
GSEB Class 10th Result Live: જાહેર થયું ધો. 10નું પરિણામ, વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો
GSEB Class 10th Result Live Updates: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 નું સવારે 8 વાગતા પહેલા જ આવી ગયુ છે.... પરિણામ જોવા માટે gseb.org વેબસાઇટ પર આ રિઝલ્ટ જોઈ શકશો.
May 25,2023, 13:20 PM IST
GSEB SSC 10
Board Result: આવતીકાલે ગુજરાત બોર્ડનું 10માનું પરિણામ, જાણો કેવી રીતે કરશો ચેક
GSEB Board 10th Result 2023: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10નું આવતીકાલે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. પરિણામ જોવા માટે gseb.org વેબસાઇટ પર આ રિઝલ્ટ જોઈ શકશો.
May 24,2023, 18:47 PM IST
bogus degree scam
વડોદરામાં આંતર રાજ્ય બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ
આરોપીઓ પૈસા લઈને જે યુનિવર્સિટીની ડિગ્રી જોઈએ તે બનાવી આપતા હતા. આ સાથે ધોરણ 10 અને 12ની પણ નકલી માર્કશીટ બનાવી આપતા હતા.
Nov 26,2020, 16:32 PM IST
ધોરણ 10નું પરિણામ
ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 21 સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું કરાશે વિતરણ
આજે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10માં બે વિષયમાં અનુઉત્તીર્ણ વિદ્યાર્થીઓની ઓગસ્ટમાં પરીક્ષા યોજાઇ હતી. જેમાં 1,08,869 વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ 8.17 ટકા જાહેર થયું.
Sep 18,2020, 13:16 PM IST
Coronavirus
આજથી ગુજરાતમાં ધોરણ-12 સાયન્સની માર્કશીટનું વિતરણ શરૂ
આજથી ધોરણ 12 સાયન્સની માર્કશીટ સહિત તમામ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની શાળામાંથી માર્કશીટ, કેરેક્ટર સર્ટિફિકેટ, બોનાફાઈટ સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી મેળવી શકશે. શિક્ષણ વિભાગના દિશા-નિર્દેશો મુજબ તકેદારી રાખવા શાળાઓએ તૈયારીઓ કરી લીધી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, વિદ્યાર્થીઓ ફરજીયાત માસ્ક પહેરે અને શાળા પર સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા તેવી કડક સૂચનાઓ તમામ શાળાઓને શિક્ષણ વિભાગે આપી છે. માર્કશીટ આપવા માટે 10-10 ના ગ્રુપમાં વિદ્યાર્થીઓને બોલાવવા માટે સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે. અડધા અડધા કલાકના અંતરે વિદ્યાર્થીઓને ફોન કરીને શાળાઓએ બોલાવવાના રહેશે. વિદ્યાર્થીઓના ગ્રુપ ફોટો, રાસ ગરબાનું આયોજન શાળામાં ન થાય તેવી સ્પષ્ટ સૂચના અપાઈ છે.
May 28,2020, 9:07 AM IST
Std-12 Science
આવતીકાલથી ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ-પ્રમાણપત્રો એનાયત કરાશે
સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય, વિદ્યાર્થીઓ ફરજીયાત માસ્ક પહેરે અને શાળા પર સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા તમામ શાળાઓને શિક્ષણ વિભાગે કડક સૂચના આપી છે.
May 27,2020, 15:36 PM IST
આરોપી
ગુજરાતના ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડના છેડા અડ્યા નવસારીને
વિદ્યાનગર-બાકરોલ રોડ પરથી સ. પ. યુનિવર્સિટી સહિત ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યની બોગસ માર્કશીટ બનાવવાનું આંતરરાજ્ય કૌભાંડ પકડાયું છે. પોલીસે 4 શખ્સની ધરપકડ કરી દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ વગેરે મળી કુલ રૂ. 81 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. કૌભાંડીઓ રૂ. 85 હજારમાં બનાવટી શૈક્ષણિક દસ્તાવેજો બનાવી આપતા હતા. આરોપીઓએ ગુજરાત બહારની શૈક્ષણિક સંસ્થાની માર્કશીટ નવસારીના હિરેન મૈસુરીયા પાસે બનાવતા હોવાની કબૂલાત કરી હતી.
Jan 8,2020, 12:30 PM IST
Vadodara
વડોદરામાંથી ઝડપાઈ કોથળો ભરી નકલી માર્કશીટ, જુઓ પછી શું થયું
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું, દેશભરની યુનિવર્સીટી સહિત શાળાઓની નકલી માર્કશીટ ઝડપાઇ, ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કોથળો ભરી નકલી માર્કશીટ ઝડપી
May 29,2019, 17:45 PM IST
Trending news
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય