हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહારાષ્ટ્ર Maharashtra
મહારાષ્ટ્ર maharashtra News
મહારાષ્ટ્ર Maharashtra
કંઇક આવું હશે ઉદ્ધવ ઠાકરેનું મંત્રિમંડળ, આ લોકોને મળશે મંત્રીપદ
શિવસેના (Shiv Sena), કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP)એ મંત્રીમંડળને લઇને રૂપરેખા નક્કી થઇ ગઇ છે. મહારાષ્ટ્રના નવા મંત્રીમંડળમાં શિવસેના અને એનસીપી કોટામાંથી 15-15 અને કોંગ્રેસના કોટામાંથી 12 મંત્રી હશે. સૂત્રોના અનુસાર એનસીપી અને શિવસેનાએ 10-10 મંત્રીઓના નામ નક્કી કરી દીધા છે. જ્યારે કોંગ્રેસના 8 મંત્રીઓના નામ નક્કી કરી દીધા છે.
Nov 27,2019, 14:05 PM IST
મહારાષ્ટ્ર Maharashtra
શરદ પવારે બોલાવી NCP ની બેઠક, અજિત પવારને ઉપમુખ્યમંત્રી બનાવવાની તૈયારી
મહારાષ્ટ્રમાં લાંબા રાજકીય ગતિરોધ પછીહવે ત્રણેય પક્ષોના ગઠબંધનની સરકાર બનવા જઇ રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ એનસીપી અને કોંગ્રેસ તથા કેટલીક નાની પાર્ટીઓના સહયોગથી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (Maha Vikas Aghadi)ની સરકાર બનવા જઇ રહી છે. એકતરફ વિધાનસભામાં નવા ધારાસભ્યો શપથ ગ્રહણ કરી રહ્યા છે.
Nov 27,2019, 13:38 PM IST
મહારાષ્ટ્ર Maharashtra
શરદ પવારે અજિત પવાર રૂપી તીર વડે કર્યા 4 શિકાર! શું BJP સમજી ન શકી
શિવસેના નેતાઓની બંધ રૂમમાં શરદ પવાર (Sharad Pawar) સાથે મુલાકાત થઇ. શિવસેનાએ પોતાની ચિંતા તો વ્યક્ત કરી અને સાથે જ ભાજપને સત્તાથી બહાર રાખવા માટે કુરબાની આપવાની પણ ઓફર કરી. શિવસેનાએ પોતાના દ્વારા કહ્યું કે પોતાની પાંચ વર્ષની મુખ્યમંત્રી પદની માંગ છોડવા માટે તૈયાર છે.
Nov 27,2019, 11:59 AM IST
મહારાષ્ટ્ર Maharashtra
શિવસેનાનો તીખો હુમલો,પવારે અંતિમ ક્ષણોમાં તેમનું વસ્ત્રહરણ રોકી લીધું
મહારાષ્ટ્ર (Maharashtra)માં અજિત પવાર (Ajit Pawar) ના સમર્થનથી બનેલી ભાજપ (BJP) સરકાર ઢળી પડતાં હવે શિવસેના (Shiv Sena)-એનસીપી (NCP)-કોંગ્રેસ (Congress) ગઠબંધનની સરકાર બનાવવાનું ફાઇનલ થઇ ગયું છે આ દરમિયાન શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા ભાજપ પર આકરો પ્રહાર કર્યો છે. સામનામાં લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સાથે અમારો વ્યક્તિગત ઝઘડો નથી, પરંતુ જતાં-જતાં ફડણવીસે અમારા પર આરોપ લગાવ્યો છે. તેમણે શિવસેનાના સત્તા હેતુ લાચાર થવાની વાત કહી છે. આમ કહેવું તે ચોર ઉલ્ટા કોટવાલ કો ડાંટે જેવું છે. શિવસેના સત્તા હેતુ લાચાર કહેનાર પહેલા પોતાના પર જામેલી ધૂળ જુએ.
Nov 27,2019, 10:44 AM IST
મહારાષ્ટ્ર Maharashtra
ઉદ્ધવ નહી આ નેતાના હાથમાં હશે મહારાષ્ટ્રની 'કમાન',વાંચો જાણકારો શું કહે છે
મહારાષ્ટ્ર (Maharashtra)માં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ મુખ્યમંત્રીની ખુરશી પ્રાપ્ત કરી લીધી છે. પરંતુ અત્યાર સુધી રિમોટ કંટ્રોલ હાથમાં રાખનાર ઉદ્ધવ ઠાકરેની સરકારનું રિમોટ કંટ્રોલ તેમના હાથમાં રહેશે નહી. મહા વિકાસ અઘાડી સરકારનું કેંદ્વ માતોશ્રી નહી પરંતુ એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)ના ઘરે સિલ્વર ઓક હશે અને શરદ પવાર આ સરકારના મોટા નિર્ણયો પર પોતાની અસર પાડશે.
Nov 27,2019, 10:50 AM IST
મહારાષ્ટ્ર Maharashtra
શિવસેના ધારાસભ્યોનો દાવો, પહેલાં જ કેબિનેટ બેઠકમાં માફ થશે ખેડૂતોનું દેવું
શિવસેના (Shiv Sena)ના ધારાસભ્ય વિનાયક રાઉત (Vinayak Raut) એ કહ્યું કે અમે મહારાષ્ટ્ર (Maharashtra)ના ખેડૂતોના માટે કામ કરીશું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પહેલાં જ કેબિનેટ બેઠકમાં ખેડૂતોની લોન માફ કરી દેશે. ઠાકરે મહારાષ્ટ્રની જનતા માટે કામ કરશે.
Nov 27,2019, 9:09 AM IST
Trending news
heart attack
હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs
Salary Hike
DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે વધારો
Shocking News
ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, મહિલાઓએ પણ બનાવ્યા હતા આવા વીડિયો
icc Champions Trophy 2025
વિરાટ કોહલીની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જાણો શું હતો સમગ્ર મામલો
Provident Fund
ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત
Gujarat IPS
ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Modern Muslim Country
દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ