हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બાલાસિનોર
બાલાસિનોર News
ગુજરાત એટીએસ
સુખી સંપન્ન પરિવારનો દિકરો મોજશોખ માટે બની ગયો સિરિયલ કિલર
ગુનાની દુનિયા છોડ્યા બાદ અસ્લમે હિદું બનીને 11 વર્ષ થી રહેતો હતો. જેમા લાલાભાઈ કમલેશભાઈ પટેલના નામથી સુરતના વેસુ વિસ્તારમાં રહેતો હતો અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો.
Jun 26,2020, 15:02 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર: મહિસાગરના બાલાસિનોર વિસ્તારમાં નથી પીવાનું પાણી
મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં આવેલ જેલ વિસ્તાર ની જો વાત કરીએ પાલિકા દવારા તમામ પ્રકાર નો વેરો ઉઘરાવવામાં આવે છે પણ લોકો ને અહીંયા કોઈ પણ પ્રકાર ની સુવિધા આ વિસ્તાર માં મળતી નથી અહીંયા આવેલ રોડ પણ બિસમાર હાલત માં છે અને દરેક મકાન આગળ ગંદકી ખદબદી રહી છે અને રસ્તા પર ગટરોના પાણી વહી રહ્યા છે રસ્તો ક્યાં છે એ દેખાતું જ નથી બાળકો પણ જેને લઈને વારંવાર બીમાર પડે છે અને રોગચાળા નો ભોગ બનતા હોય છે પીવાનું પાણી પણ છેલ્લા કેટલાય સમય થી સમયસાર આવતું નથી.
Jan 9,2020, 18:33 PM IST
શેરી મહોલ્લાની ખબર
શેરી મહોલ્લાની ખબર: જાણો બાલાસિનોરના રહિશોની સમસ્યા
ZEE 24 Kalakના ખાસ કાર્યક્રમ શેરી મહોલ્લાની ખબરમાં આજે જુઓ બાલાસિનોરના મહોમ્મદીનગર કોલોની વિસ્તારના રહિશોની સમસ્યા વિશે...
Nov 21,2019, 17:10 PM IST
શેરી મહોલ્લાની ખબર
શેરી મહોલ્લાની ખબર: જાણો બાલાસિનોરના રહિશોની સમસ્યા વિશે
મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં આવેલ કાલુપુર જુના પ્લોટ વિસ્તારની જો વાત કરીએ તો રસ્તો ઉબડ ખાબડ છે. સ્ટ્રીટ લાઈટ નથી ચાલતી અને લોકોને અંધારામાં રહેવું પડે છે અને ફળીયામાં દરેક મકાન આગળ ગંદકી ખદબદી રહી છે. રસ્તા પર ગટરોના પાણી વહી રહ્યા છે. જેને લઈને સ્થાનિકો વારંવાર બીમાર પડે છે અને કચરો લેવા પણ સમય સર આવતા નથી. તેમજ અહીંયા કાદવ કીચડ હોવાથી સ્થાનિકો વારંવાર બીમારીનો સામનો કરી રહ્યા છે. આવી અનેક સમસ્યાઓથી સ્થાનિક લોકો પીડાઈ રહ્યા છે. અનેક વાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાલિકા તંત્રની આંખ ઉઘડતી નથી. આખરે સ્થાનિક લોકોએ જો પ્રાથમિક સુવિધાઓ નહીં મળે તો આગામી ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે.
Oct 23,2019, 15:44 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર : બાલાસિનોરના લોકોને સતાવી રહ્યા છે અનેક સમસ્યા, જાણો
શેરી મહોલ્લાની ખબરમાં જાણો બાલાસિનોરના લોકોને સતાવી રહ્યા છે અનેક સમસ્યા
Oct 17,2019, 17:25 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર : બાલાસિનોરના લોકોની વ્યથા તેમના જ શબ્દોમાં
શેરી મહોલ્લાની ખબરમાં બાલાસિનોરના લોકોની વ્યથા તેમના જ શબ્દોમાં
Oct 9,2019, 17:32 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર: મોડાસા ડુંગરવાળા રોડ-સહારા સોસાયટીની સમસ્યા
શેરી મહોલ્લાની ખબર: મોડાસા ડુંગરવાળા રોડ-સહારા સોસાયટીની સમસ્યા
Oct 5,2019, 18:15 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબરમાં જાણો બાલાસિનોરની સમસ્યા
શેરી મહોલ્લાની ખબરમાં જાણો બાલાસિનોરની સમસ્યા
Oct 5,2019, 18:00 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર : જાણો બાલાસિનોરની હાલત
શેરી મહોલ્લાની ખબરમાં જાણો બાલાસિનોરની હાલત
Sep 26,2019, 17:35 PM IST
vijay rupani
CM રૂપાણી કરશે મહીસાગરના ડાયનોસોર પાર્કનું ઉદઘાટન
મહીસાગર: જિલ્લાના બાલાસિનોરમાં આવેલ રૈયોલી ગામે 72 એકરનો પાર્ક અને અત્યાધુનિક મ્યુઝિયમને જાહેર જનતા માટે ખુલ્લું મુકશે. અહીંથી મોટી માત્રામાં ડાયનાસોરના અવષેશો મળી આવ્યા બાદ હવે આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
Jun 7,2019, 14:21 PM IST
મહીસાગર
જુઓ કેવું હશે મહીસાગરનું ડાયનોસોર પાર્ક
મહીસાગર: જિલ્લાના બાલાસિનોરમાં આવેલ રૈયોલી ગામે 72 એકરનો પાર્ક અને અત્યાધુનિક મ્યુઝિયમને જાહેર જનતા માટે ખુલ્લું મુકશે. અહીંથી મોટી માત્રામાં ડાયનાસોરના અવષેશો મળી આવ્યા બાદ હવે આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
Jun 7,2019, 13:05 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા