हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
14/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પુલવામા એટેક
પુલવામા એટેક News
પુલવામા એટેક
પુલવામા હુમલો: અમેઝોન પરથી ખરીદ્યું હતું 4 કિલો એલ્યુમિનિયમ
પુલવામા હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું. આ હુમલાના કાવતરામાં સામેલ જૈશના આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં અલકાયદા અને તાલિબાનથી ટ્રેનિંગ લીધી હતી.
Aug 25,2020, 23:33 PM IST
Umesh Gopinath Jadhav
પુલવામાના શહીદ જવાનોને આ વ્યક્તિએ આપી અનોખા અંદાજમાં શ્રદ્ધાંજલિ
કાશ્મીરના પુલવામાં જિલ્લાના લેથપુરામાં ગત વર્ષે 14મી ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 40 જવાનોને લેથપુરામાં સીઆરપીએફની 185મી બટાલિયનના મુખ્યાલયમાં સ્થાપિત કરાયેલા શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અપાઈ.
Feb 14,2020, 23:53 PM IST
સમજૌતા એક્સપ્રેસ
Pic: યુદ્ધનો ડર દૂર થતા ભારત-પાકિસ્તાન વચ્ચેની ટ્રેન આજે ફરી દોડશે
પુલવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. સામસામે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હતી. બંને દેશોના તણાવ વચ્ચે વેપારથી લઈને કેટલાક કરાર પર પણ અસર થઈ હતી. પણ આ સાથે જ સૌથી મોટી અસર જેના પર થઈ હતી, તે બંને દેશોને જોડતી સમજૌતા એક્સપ્રેસ ટ્રેન પર હતી. યુદ્ધ જેવી સ્થિતિને કારણે પાકિસ્તાન તરફથી આ ટ્રેનને દોડતી બંધ કરાઈ હતી.
Mar 3,2019, 12:05 PM IST
Amit Shah
કાશ્મીરમાં વહેલું જવાનોનું લોહી વ્યર્થ નહી જાય: ગોરખપુરમાં બોલ્યા અમીત શાહ
પાંચ વર્ષમાં મોદી સરકારે આતંકવાદનો જવાબ આપ્યો છે, પછી કૂટનીતિક ક્ષેત્ર હોય, પછી ગોળીનો જવાબ ગોળીથી આપવાનો હોય, પછી સર્જીકલ સ્ટ્રાઇક હોય, મોદી સરકારે જવાબ આપ્યો છે
Feb 23,2019, 20:12 PM IST
હેકર્સ
પાકિસ્તાને ભારતની 300થી વધુ વેબસાઈટ હેક કરી, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષનો બ્લોગ પણ ન બચ્યો
પુલાવામા એટેક બાદ ભારતીય હેકર્સ પાકિસ્તાનની 200થી વધુ વેબસાઈટ હેક કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તો તેની સામે ભારતની પણ કેટલીક વેબસાઈટ હોવાની માહિતી સામે આવી હતી. જેમાં ગુજરાતની પણ વેબસાઈટ હોવાનું કહેવાય છે. ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનું પણ બ્લોગ એકાઉન્ટ હેક કરાયું છે.
Feb 19,2019, 12:10 PM IST
હેકર્સ
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનો બ્લોગ હેક, પાકિસ્તાન જિંદાબાદના સ્લો
પુલાવામા એટેક બાદ ભારતીય હેકર્સ પાકિસ્તાનની 200થી વધુ વેબસાઈટ હેક કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તો તેની સામે ભારતની પણ કેટલીક વેબસાઈટ હોવાની માહિતી સામે આવી હતી. જેમાં ગુજરાતની પણ વેબસાઈટ હોવાનું કહેવાય છે. ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનું પણ બ્લોગ એકાઉન્ટ હેક કરાયું છે.
Feb 19,2019, 12:27 PM IST
બે કર્મચારીઓ
દેશમાં જ છે ગદ્દારો! દેશ વિરોધી ટિપ્પણી બદલ ફાર્માના 2 કર્મચારીઓ સસ્પેન્ડ
અમદાવાદની ઝાયડસના ઇકલાબ હુસેન અને મુંબઇની મેકલોડ્સ ફાર્મા કંપની રિયાઝ અહેમદે પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇને ટિપ્પણી કરતા કહ્યું કે, ‘આને કહેવાય સર્જિકલ સ્ટ્રાઇક’.
Feb 16,2019, 12:30 PM IST
Trending news
Mahashivratri
Zodiac: મહાશિવરાત્રી પર આ 3 ગ્રહો આવશે એકસાથે, આ રાશિઓને કરાવશે જોરદાર ફાયદો
PM Poshan Scheme
શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે લેવાયો મોટો નિર્ણય, મટીરિયલ કોસ્ટમાં વધારો
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન