हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નિત્યાનંદ રાય
નિત્યાનંદ રાય News
નિત્યાનંદ રાય
NRC પર મોદી સરકારનું અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન
કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે હજુ સુધી સરકારે રાષ્ટ્રીય સ્તરે NRC બનાવવાનો કોઈ નિર્ણય લીધો નથી. દિલ્હીમાં વિપક્ષી દળોએ CAA અને NRCના વિરોધમાં બેઠક પણ યોજી હતી. જો કે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને બીએસપી ચીફ માયાવતી સામેલ થયા નહતાં.
Feb 4,2020, 13:34 PM IST
કરતારપુર કોરિડોર
કરતારપુર કોરિડોર દ્વારા જખમ આપવાનું PAKનું ષડયંત્ર, ભારતે આપ્યો જવાબ
કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) નો ઉપયોગ નાપાક ઈરાદાઓને અંજામ આપવા માટે પાકિસ્તાન (Pakistan) ઈચ્છુક હોવાના મુદ્દે દેશના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે (Nityanand Rai) નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ડેરાબાબા નાનક પર કરતારપુર સાહિબ કોરિડોર બીએસએફના હાથે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આપણા જવાનોની મહેનતના કારણે દુશ્મનોએ ઘૂસણખોરી કે કોઈ અપરાધને અંજામ આપતા પહેલા અનેકવાર વિચારવું પડશે. ગૃહ રાજ્યમંત્રી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના 55માં સ્થાપના દિવસ પર આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં.
Dec 1,2019, 17:13 PM IST
લોકસભા ચૂંટણી 2019
પટના: આરકે સિન્હાના સમર્થકોએ રવિશંકર પ્રસાદને બતાવ્યો કાળો ધ્વજ
પટના સાહિબ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આજે પટના એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ભાજપના જ કદાવર નેતા અને રાજ્યસભા સાંસદ આરકે સિન્હાના સમર્થક અને રવિશંકર પ્રસાદના સમર્થક વચ્ચે એકબીજાની સામસામે આવી ગયા હતા.
Mar 26,2019, 14:56 PM IST
લોકસભા ચૂંટણી 2019
આરકે સિન્હાના સમર્થકોએ લગાવ્યા ‘રવિશંકર પ્રસાદ પરત જાઓ’ના નારા
રવિશંકર પ્રસાદના સમર્થકોએ પટના એરપોર્ટ પર આરકે સિન્હાના સમર્થકોને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. થોડા સમય માટે એરપોર્ટ પર અફરાતફરીની સ્થિતિ સર્જાઇ હતી.
Mar 26,2019, 14:50 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા બેઠક બદલાતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ નારાજ
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ફાયરબ્રાંડ નેતા ગિરિરાજ સિંહ ટિકિટ વહેંચણીમાં પાર્ટી દ્વારા સંસદીય ક્ષેત્ર બદલવાથી ઘણા નારાજ છે. નવાદથી બેગુસરાય શિફ્ટ કરવાથી નારાજ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો ગુસ્સો ઓછો થતો જોવા મળી રહ્યો નથી. ટિકિટની જાહેરાતના થોડા દિવસ પછી પોતાની ચુપ્રીને તોડતા તેમણે આ વાતને તેમના સ્વાભિમાન સાથે જોડી દીધી છે.
Mar 26,2019, 10:17 AM IST
લોકસભા ચૂંટણી 2019
બિહારમાં કોઇ મંત્રી-સાંસદની બેઠક નથી બદલી, તો મારી સાથે આવું કેમ?: ગિરિરાજ
ગિરિરાજ સિંહે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, તેમની નારાજગી પાર્ટીના પ્રદેશ નેતૃત્વથી છે ના કે કેન્દ્રીય નેતૃત્વથી. તેઓ જાણવા માગ છે કે તેમને કયા કારણોથી નવાદાથી બેગુસરાય શિફ્ટ કરવામાં આવ્યા છે.
Mar 26,2019, 9:16 AM IST
nityanand rai
મોદી ફરી PM બનશે તો PoK અને સિંધ હશે ભારતનો હિસ્સો: નિત્યાનંદ રાય
નિત્યાનંદ રાયે કહ્યું, નરેન્દ્ર મોદી ફરીએકવાર વડાપ્રધાન બને છે તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર નહી રહે, સાથે જ સિંધી પણ ભારતનો હિસ્સો બનશે
Dec 1,2018, 19:51 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા