हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દેવુસિંહ ચૌહાણ
દેવુસિંહ ચૌહાણ News
Modi Cabinet expansion
ગુજરાતના 5 નેતાઓની મંત્રી મંડળમાં પસંદગી કરીને મોદી-શાહે ખેલ્યો મોદો દાવ
Jul 8,2021, 7:21 AM IST
Modi Cabinet expansion
મોદી કેબિનેટમાં ગુજરાતના આ ચહેરાઓને સ્થાન મળી શકે છે, કેટલાક તો દિલ્હી પહોંચ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ આજે સાંજે થશે. મળતી માહિતી મુજબ નવા ચહેરા અને પ્રમોશન પામનારા મળીને કુલ 43 નેતાઓ મંત્રીપદના શપથ લેશે. 24 જેટલા નામ સામે આવ્યા છે જે મંત્રી પદના શપથ લઈ શકે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંડ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 6 વાગે આ મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. ત્યારે ગુજરાતમાંથી પહેલેથી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા કેન્દ્રમાં છે, જેઓને પ્રમોશન મળશે. ત્યારે ગુજરાતના અન્ય નેતાઓના નામની પણ ચર્ચા શરૂ થઈ છે.
Jul 7,2021, 14:55 PM IST
Pankaj Desai
વિધાનસભાના દંડક પંકજ દેસાઈ અને સાંસદ દેવુસિંહ ચૌહાણે કરી ઉત્તરાયણની ઉજવણી
રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નડીયાદમાં વિધાનસભાના સંડક પંકજ દેસાઈ અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
Jan 14,2020, 20:50 PM IST
MP
જુઓ સુરત આગકાંડ મુદ્દે સાંસદ દેવુસિંહ ચૌહાણે શું કહ્યું
સુરતની ઘટનાને લઈ નવા ચૂંટાયેલા સાંસદોએ પણ દુખ વ્યક્ત કર્યુ. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે. સમગ્ર ગુજરાતની પ્રજા દુખી છે જે ચૂંક માત્ર ટ્યુશન પૂરતી થઈ પરંતુ ગુજરાતની તમામ મોટી બિલ્ડીંગમાં સેફ્ટીની વ્યવસ્થા ઉભી થાય એની ચિંતા કરવી જોઈએ
May 25,2019, 15:20 PM IST
ખેડા
લોકસભા ચૂંટણી પરિણામ 2019: ખેડા બેઠક પરથી ભાજપના દેવુસિંહની જંગી જીત
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ત્યારે ભાજપના ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જંગી બહુમતથી જીત હાસલ કરી હતી. ભાજપ દ્વારા ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા હતા. કારણ કે, દેવુસિંહનું પ્રભુત્વ ખેડા જિલ્લામાં સારુ હોવાથી ભાજપે ફરીએકવાર તેમના પર વિશ્વાસ મુકીને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી બિમલ શાહ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જે ગંદી રીતે હાર્યા છે.
May 24,2019, 0:12 AM IST
Devusinh Chauhan
MP દેવુસિંહ ચૌહાણ સાથે ખાસ મુલાકાત, જુઓ શું કહ્યું?
સાંસદ દેવુસિંહ ચૌહાણ સાથે ઝી 24 કલાકની ખાસ મુલાકાત, ચૂંટણી પરિણામ અંગે શું કહ્યું? જુઓ વીડિયો
May 20,2019, 18:40 PM IST
લોકસભા ચૂંટણી 2019
ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહે કર્યો દાવો, અઢીલાખ મતથી થશે વિજય
ખેડા લોકસભાની ચૂંટણીને લઇને મતદારો દ્વારા ભારે મતદાર કરીને કુલ 60.32 ટકા મતદાન થવાથી ભાજપના પંકજભાઇ દેસાઇએ લોકોનો આભાર માન્યો હતો. ખેડા લોકસભા બેઠક પર મતદારો દ્વારા જોરદાર મતદાન કરવાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ ફટાકડા ફોડીને જીતનો દાવો કર્યો હતો.
Apr 23,2019, 22:12 PM IST
Trending news
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ