हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દરગાહ
દરગાહ News
breaking news
દરગાહમાં દર્શન કરવા જઈ રહેલા યુવકને કાળ ભરખ્યો! ડમ્પર ચાલકે કચડી નાખતાં કરૂણ મોત
Surat News: ભેડવાડ દરગાહ પાસે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. 17 વર્ષે કિશોર ઘરેથી દરગાહ પર દર્શન માટે આવ્યો હતો.દરમિયાન એક પૂરપાટ ઝડપે દોડી રહેલા ડમ્પરના ચાલકે અડફેટે લીધો હતો. તેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Feb 14,2024, 15:59 PM IST
Uttarakhand
આ દરગાહમાં ભૂત-પ્રેતને સજા તરીકે અપાય છે ફાંસી! જિન્ન ભગાડવાનો પણ કરાય છે દાવો
Piran Kaliyar Dargah: ઉત્તરાખંડમાં અનેક પ્રસિદ્ધ મંદિર અને ધર્મસ્થળ છે. આથી ઉત્તરાખંડને દેવભૂમિ પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ઉત્તરાખંડમાં એક એવી દરગાહ પણ છે જેને લઈને દાવો કરાય છે કે ત્યાં ભૂત પ્રેતને ફાંસી આપવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જિન્ન વગેરેમાંથી છૂટકારો અપાવવામાં આવે છે. જો કે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે તેના વિશે કોઈ જાણતું નથી
Aug 29,2023, 11:23 AM IST
દરગાહ
જૂનાગઢમાં આગચંપી અને પોલીસ પર હુમલો, અત્યાર સુધીની 5 મોટી આ છે અપડેટ
Juanagadh Poilce attack: ગુજરાતના જૂનાગઢમાં મજેવડી ગેટ પાસેના ધાર્મિક સ્થળને હટાવવાને લઈને હોબાળો થયો છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને મુસ્લિમ સમુદાયની દરગાહને નોટિસ ફટકાર્યા બાદ પથ્થરમારો અને આગચંપીનો મામલો સામે આવ્યો છે.
Jun 17,2023, 18:59 PM IST
Old sculptures
ઇડરીયા ગઢમાંથી મળી આવ્યા શિલ્પ, જો કે આ મુર્તિઓ જોઇને સમગ્ર તંત્ર દોડતું થયું
જિલ્લાના ઇડરમાં આવેલો ઇડરીયો ગઢ આમ તો તેની સુંદરતા અને ભૌગોલીક સ્થિતીને લઇને પ્રસિધ્ધ છે. તેને અમુલ્ય વારસા તરીકે જોવામાં આવે છે, ઇડરીયા ગઢ પર આવેલા જૈન મંદીર પાસે સંત ભવનના નિર્માણ માટે ખોદકામ કરતા પૌરાણીક અને દુર્લભ અવશેષો મળી આવ્યા છે.ઇડરીયો ગઢ એટલે જાણીતા વારસા પૈકીનો એક છે અને એટલે જ આ ઇડરીયો ગઢ એ આકર્ષણ પણ ધરાવે છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર નજીક આવેલા ઇડરીયા ગઢ પર જૈન, હિન્દુ અને મુસ્લીમ ધર્મના સ્થાનકો આવેલા છે. જ્યાં દર્શન કરવા માટે અનેક લોકો આવતા જતા હોય છે. ખાસ કરીને જૈન ધર્મના મંદીર ખાતે વિશેષ સગવડો પણ રાખવામાં આવતી હોય છે.
Feb 28,2020, 19:52 PM IST
લોકસભા ચૂંટણી 2019
મહારાષ્ટ્રની 300 વર્ષ જૂની પરંપરા મુજબ ભવિષ્યવાણી થઈ, 'આ' દિગ્ગજ નેતા બનશે
લોકસભા ચૂંટણી 2019ના પરિણામ 23મી મેના રોજ જાહેર થવાના છે. દેશ તો શું આખી દુનિયાની નજર આ પરિણામો પર છે. પરંતુ આ અગાઉ અનેક જ્યોતિષીઓ અને સેફોલોજિસ્ટ પોતાના અનુમાનના આધારે આગામી વડાપ્રધાન અંગે ભવિષ્યવાણી કરી રહ્યાં છે.
May 8,2019, 15:41 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા