हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તૈયારીઓ
તૈયારીઓ News
gujarat
ગુજરાતમા નવાજૂનીના એંધાણ? આ 2 માપદંડો ધ્યાનમાં લેવાય તો કપાઈ શકે છે 20 સાંસદની ટિકિટ
લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકીય પાર્ટીના નેતાઓએ પ્રજાને રિઝવવાના નવા નવા કીમિયા શરૂ કરી દીધા છે. દરેક પાર્ટી પોત પોતાની જીતના દાવા કરી રહી છે. ત્યારે દેશમાં રાજકીય એપી સેન્ટર કહેવાતા ગુજરાતમાં ભાજપ આ વખતે કંઈક નવો જ ખેલ કરવા જઈ રહ્યું છે.
Jan 31,2024, 14:56 PM IST
gujarat
Elections 2024: ભાજપ ગુજરાતમાં આ 20 સાંસદોની કાપી શકે છે ટિકિટ, જાણો ફોર્મ્યુલા
Loksabha Eletion 2024: કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર બનાવવા માટે ભાજપે મોટી તૈયારીઓ કરી દીધી છે. પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવા પ્રયોગો કરવાના મૂડમાં છે. ભાજપના 26 સાંસદોમાંથી લગભગ 20ની ટિકિટ કપાઈ શકે છે. પાર્ટીની ટિકિટની વહેંચણીમાં મહિલાઓને વધુ તક અપાઈ શકાય છે.
Jan 30,2024, 17:57 PM IST
preparations
ભાજપ: નવા સંગઠન-સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે કમર કસી, પ્રશિક્ષણ વર્ગની તૈયારી
રાજ્યમાં યોજાયેલી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી બાદ પ્રદેશ કાર્યાલય પર આજે ભાજપની પહેલી બેઠક મળી. પેટાચૂંટણીઓના કારણે મોકૂફ રહેલા પ્રશિક્ષણ વર્ગના આયોજન માટે આ બેઠક મળી હતી. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નવા સંગઠનના કાર્યકરોના પ્રશિક્ષણ વર્ગ યોજાશે. સંગઠન સંરચના દરમિયાન મંડલ સ્તર સુધી આ પ્રશિક્ષણ વર્ગ યોજાશે. શુક્રવાર અને શનિવારે આ માટે પ્રદેશની કાર્યશાળા યોજાશે. મંડલ સ્તર સુધી જનારા વક્તાઓને તાલીમ માટે આ કાર્યશાળા યોજાશે. જેમાં પ્રદેશના હોદેદારો જોડાશે.
Nov 5,2020, 19:54 PM IST
જમ્મુ
જમ્મુ કાશ્મીર: પવિત્ર અમરનાથ યાત્રા આજથી થઈ શરૂ, જુઓ સુરક્ષા માટેની શું છે તૈયારીઓ
જમ્મુ કાશ્મીર: અમરનાથ યાત્રા 1 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી ચલાશે. આ યાત્રાની સુરક્ષા માટે જમ્મુ કાશ્મીર સરકાર, સુરક્ષા દળ અને કેન્દ્ર ગૃહ મંત્રાલયના યોગ્ય વ્યવસ્થા કરી છે. પાકિસ્તાનની સાથે સખત વલણ આપનાવવા અને ખાડીમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટે ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટને ધ્યાનમાં રાખી આ વખતે અમરનાથ યાત્રાને લઇને સુરક્ષા એજન્સી સતર્ક છે.
Jul 1,2019, 11:50 AM IST
Security Beefed Up
અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા સજ્જ, જુઓ શું છે તૈયારીઓ
આજે જમ્મુથી શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો યાત્રાધામ અમરનાથ જવા રવાના થયો છે. પહેલા જથ્થામાં 92 ગાડીઓમાં 2 હજાર 189 યાત્રીઓ રવાના થયા.પહેલી જુલાઈથી અમરનાથના દર્શન થઈ શકશે.પુલવામા હુમલા પછી અમરનાથ યાત્રામાં સુરક્ષા માટે સેનાએ અત્યાર સુધીની સૌથી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પહેલી જુલાઈથી સત્તાવાર રીતે યાત્રાનો પ્રારંભ થયા પછી 15મી ઓગષ્ટે પૂર્ણાહુતિ થશે.
Jun 30,2019, 13:00 PM IST
Mameru Darshan
રથયાત્રા સ્પેશિઅલ: ભગવાન જગન્નાથનું મામેરું દર્શન માટે મુકાશે
ભગવાન જગન્નાથજીનું મામેરું, ભક્તોમાં જોવા મળ્યો અનોખો અનેરો ઉત્સાહ. કાનજી પટેલને મળ્યું છે મામેરાનું સદભાગ્ય. ભગવાન જગન્નાથજીને લડાવવામાં આવ્યા લાડ.
Jun 30,2019, 13:02 PM IST
રથયાત્રા સ્પેશિઅલ
રથયાત્રા સ્પેશિઅલ: ભગવાન જગન્નાથના મામેરાની તૈયારીઓ, જુઓ વીડિયો
ભગવાન જગન્નાથજીનું મામેરું, ભક્તોમાં જોવા મળ્યો અનોખો અનેરો ઉત્સાહ. કાનજી પટેલને મળ્યું છે મામેરાનું સદભાગ્ય. ભગવાન જગન્નાથજીને લડાવવામાં આવ્યા લાડ.
Jun 30,2019, 11:57 AM IST
રથયાત્રા સ્પેશિઅલ
રથયાત્રા સ્પેશિઅલ: ભગવાન જગન્નાથના મામેરાની તૈયારીઓ, ભક્તોમાં ઉત્સાહ
ભગવાન જગન્નાથજીનું મામેરું, ભક્તોમાં જોવા મળ્યો અનોખો અનેરો ઉત્સાહ. કાનજી પટેલને મળ્યું છે મામેરાનું સદભાગ્ય. ભગવાન જગન્નાથજીને લડાવવામાં આવ્યા લાડ.
Jun 30,2019, 11:57 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે મુલાકાત અંગે વ્હાઈટ હાઉસે કર્યો મોટો ખુલ
અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસે કહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે મુલાકાત થશે. ટ્રમ્પ અને કિમ વચ્ચે આ બીજી મુલાકાત હશે. નોર્થ કોરિયા ડિપ્લોમેટ કિમ જયોંગ ચોલ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થયા બાદ વ્હાઈટ હાઉસે બંને દેસો વચ્ચે આગામી બેઠકનો ખુલાસો કર્યો છે.
Jan 19,2019, 15:06 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા