हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તીસ્તા સેતલવાડ
તીસ્તા સેતલવાડ News
Teesta Setalvad
Breaking : સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારના જામીન ફગાવ્યા
ગુજરાતના રમખાણ કેસમાં સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારના જામીન ફગાવ્યા છે. અગાઉ સરકારે જામીન અરજીનો વિરોધ કરી સોગંધનામુ રજૂ કર્યું હતું. જેના બાદ સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી 21 જુલાઈએ ચુકાદો અનામત રાખ્યો હતો. સરકારી સોગંદનામામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. તમામ બાબતોને ધ્યાને રાખી કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી છે.
Jul 30,2022, 15:51 PM IST
Gujarat Riots
તીસ્તાના એક સમયના સાથી રઈસ ખાનનો Exclusive ઈન્ટરવ્યૂ, જે લાખોની હેરાફેરીના સાક્ષી હત
Exclusive Interview : તીસ્તા સેતલવાડ અને અહેમદ પટેલની ડીલના સાક્ષી રહેલા રઈસ ખાન પઠાણનો Exclusive Interview
Jul 18,2022, 15:01 PM IST
Gujarat Riots
તીસ્તાએ કોર્ટમાં ઝડપી સુનાવણીની માંગ કરી, તો SIT વકીલે વધુ સમય માંગ્યો
તીસ્તા સેતલવાડ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. તીસ્તા સેતલવાડ તરફથી કેસની ઝડપી સુનાવણીની માંગ કરાઈ છે. તીસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમારની નિયમિત જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી થી હતી. જેમાં SIT ના વકીલે કોર્ટમાં વધુ સમયની માંગ કરી છે. તો બીજી તરફ, તીસ્તાએ ઝડપી સુનાવણીની માંગ કરી છે.
Jul 8,2022, 12:42 PM IST
EXCLUSIVE
‘દુનિયામાં એક ગ્રૂપ છે જે મુસ્લિમોની કબર પર તાજમહલ બનાવે છે’
Gujarat Riots 2022 : 2002 રમખાણો અંગે સામાજિક કાર્યકર જફર સરેશવાલાનો તિસ્તા પર મોટો આરોપ... તીસ્તાએ મુસલમાનોને દગો આપી, દેશની બદનામી કરી... નરેન્દ્ર મોદીની તોફાનોમાં કોઈ ભૂમિકા નહોતી
Jun 27,2022, 12:26 PM IST
તીસ્તા સેતલવાડ
હિંદુ દેવી-દેવતાનું અપમાન કરતા ફોટા વાયરલ કરનાર તીસ્તા સેતલવાડને રાહત
તીસ્તા સેતલવાડનએ ગુજરાત હાઇકોર્ટે રાહત આપી છે. હિંદુ દેવી-દેવતાનું અપમાન કરતા ફોટા વાયરલ કરવા અને ટ્વિટ કરવા બદલ તીસ્તા સેતલવાડ સામે ફરિયાદ થઈ હતી. જે રદ કરવા મામલે તીસ્તાએ ગુજરાત હાઇકોર્ટમમાં અરજી કરી હતી જે કોર્ટે માન્ય રાખી છે.
Aug 7,2019, 19:51 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા