हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
36/ 2
(7.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડુંગર
ડુંગર News
palitana
પાલીતાણાના ડુંગર વિસ્તારમાં ભીષણ આગ
પાલીતાણા હસ્તગિરી જાળીયા ડુંગર વિસ્તારમાં ભીષણ આગ લાગી. ડુંગર પર આગ વિકરાળરૂપ ધારણ કરી રહી છે. સિહોર અને પાલીતાણાના ફાયર ફાઈટર સ્થળ પર પહોંચ્યા. ઘાંસમાં ફેલાયેલી આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા.
Mar 3,2020, 23:10 PM IST
અમદાવાદ
અમદાવાદની મોટી સમસ્યાનો હવે જલદી આવશે અંત, ખાસ જુઓ VIDEO
અમદાવાદ શહેરનો વિકાસ અને વિસ્તરણ થઇ રહ્યું છે તેમ તેમ શહેરમાં એકઠા થતા ઘન કચરાના નિકાલની સમસ્યા પણ વિકરાળ થઇ રહી છે. હાલમાં આ તમામ કચરો પિરાણા ખાતે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ડમ્પ સાઇટ (Pirana dumping site) પર એકઠો થતા કચરાનો વિશાળ ડુંગર ખડકાઇ ગયો છે. જેનો નિકલ કરવો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે ખૂબ જ મોટી સમસ્યા છે. ત્યારે હવે વર્તમાન મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા (Vijay Nehra) એ આ બાબતને પ્રાથમિકતા આપી લાંબા ગાળાનું આયોજન કર્યુ છે અને નક્કર કામગીરી શરૂ કરી છે. જેના થકી વર્ષ 2022 સુધીમાં પિરાણા ખાતેના કચરાના ઢગલાને દૂર કરી દેવાની વાત તેઓએ કરી છે.
Feb 6,2020, 10:25 AM IST
Pavagadh
પાવાગઢ: ડુંગર પર ચઢવાના પગથિયાં પર ભરાયું વરસાદી પાણી
પાવાગઢ: ભારે વરસાદના કારણે પાવાગઢ ડુંગર પરથી વહેતાં થયાં પાણી.
Aug 27,2019, 14:25 PM IST
fire
અરવલ્લીમાં ડુંગર પર આગનો સિલસિલો યથાવત્...જુઓ સમગ્ર અહેવાલ
અરવલ્લીમાં ડુંગર પર આગનો સિલસિલો યથાવત્ ...ભિલોડાના રામનગરમાં ડુંગર પર ભીષણ આગ લાગતા મોટી સંખ્યામાં વૃક્ષો બળીને ખાખ...1 કિ.મી વિસ્તારમાં આગથી ભારે નુકસાન...વનકર્મીઓના આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ
Apr 1,2019, 18:10 PM IST
અરવલ્લી
અરવલ્લી: શામળાજીના જંગલોમાં લાગી વિકરાળ આગ, કારણ અકબંધ
શામળાજી પાસે જાગાબોરાના જંગલમાં આગ લાગવાની ઘટના સામે આવતા એકાએક દોડધામ મચી ગઇ હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરવાને કારણે વન્ય જીવોમા ગભરાહટને કારણે દોડધામ મચી હતી. આગના કારણે મોટું નુકસાન થયુ હોવાનો વન વિભાગ દ્વારા માહિતી આપાવામાં આવી હતી.
Feb 18,2019, 20:27 PM IST
Trending news
Mahashivratri
Zodiac: મહાશિવરાત્રી પર આ 3 ગ્રહો આવશે એકસાથે, આ રાશિઓને કરાવશે જોરદાર ફાયદો
PM Poshan Scheme
શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે લેવાયો મોટો નિર્ણય, મટીરિયલ કોસ્ટમાં વધારો
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન