हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટિકિટ બુકિંગ
ટિકિટ બુકિંગ News
Business
આજથી બદલાયો ટ્રેન ટિકીટ રિઝર્વેશનનો નિયમ! જાણો બુકિંગથી લઈને કેન્સિલેશનનો નિયમ
નવા મહિનાની શરૂઆતની સાથે નિયમ પણ બદલાઈ ગયા છે. 1 નવેમ્બરે ટ્રેન ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ટિકિટ બુકિંગના નિયમોમાં 1 નવેમ્બરથી ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કર્યો છે.
Nov 1,2024, 15:24 PM IST
irctc new website
હવે ચપટીમાં બુક થઈ જશે ટ્રેનની ટિકિટ, જુઓ કેવી છે IRCTC ની નવી વેબસાઈટ
IRCTC UPDATE: આજથી ટિકિટ બુક કરવાનો અંદાજ બદલાઈ ગયો છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે IRCTCની નવી વેબસાઈટ અને મોબાઈલ એપનું ઉદ્ધાટન કર્યું.
Dec 31,2020, 15:05 PM IST
Theater Open
15 ઓક્ટોબરથી ફરી એકવાર શરૂ થશે થિયેટર, આ રીતે કરવામાં આવશે સીટિંગ વ્યવસ્થા
શહેરમાં 15 ઓક્ટોબરથી ફરી એકવાર થિયેટર શરૂ થશે. થિએટર સંચાલકોએ SOP મુજબ તમામ તૈયારીઓ શરૂ કરી છે. 7 મહિના બાદ 50 ટકા બેઠક ક્ષમતા સાથે થિયેટરો ફરી એકવાર ખુલવા જઇ રહ્યાં છે
Oct 14,2020, 15:26 PM IST
ભારતીય રેલવે
હવે પૈસા આપ્યા વગર બુક કરાવો રેલવે ટિકિટ, જાણો આ સ્કીમ વિશે
રેલવે ટિકિટ બુક કરાવવાની તે પણ પૈસા આપ્યા વગર? વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યોને તમને. પરંતુ આ સુવિધા ઉપલબ્ધ છે અને તમે તેનો ફાયદો પણ ઉઠાવી શકો છો. કેવી રીતે, તેનો જવાબ અમે તમને આપશું. સાથે જ તમને જણાવી શું તે રીત જે એકદમ સરળ છે.
Jun 15,2020, 17:36 PM IST
ભારતીય રેલવે
રેલવેનો નિર્ણય- સ્ટેશન કાઉન્ટર પર શુક્રવારથી બુકિંગ કરાવી શકશો રિઝર્વેશન ટિકિટ
રિઝર્વેશન યાત્રા માટે યાત્રી સ્ટેશનો, રેલવે પરિસરમાં કાઉન્ટર પરથી ટિકિટનું બુકિંગ કરાવી શકશે. ટિકિટના બુકિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગની જવાબદારી ઝોનલ રેલવેની રહેશે.
May 21,2020, 22:36 PM IST
Indian railways
15 Passenger Trains Will Start In Country From Tuesday 12 May
15 Passenger Trains Will Start In Country From Tuesday 12 May
May 10,2020, 23:15 PM IST
Indian railways
12 મેથી ટ્રેનોનું સંચાલન ચાલુ કરાશે, કાલ સાંજે 4 વાગ્યાથી IRCTC પર શરૂ થશે બુકિંગ
ભારતીય રેલવેએ 12 મેથી આંશિક રીતે રેલવે સેવા ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. 12 મેથી ચાલુ થશે આંશિક રેલ સેવા, નવી દિલ્હીથી 15 શહેરો માટે વિશેષ ટ્રેન ચાલશે. 11 મેની સાંજે 4 વાગ્યાથી ટિકિટોના બુકિંગ ચાલુ થશે. 12 મે બાદ અન્ય રૂટ પર ટ્રેન ચાલુ થઇ શકે છે. આ ટ્રેન નવી દિલ્હી સ્ટેશનથી ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગ્લુરૂ, ચેન્નાઇ, તિરુઅનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ માટે રવાના થશે.
May 10,2020, 21:54 PM IST
air india
Air Indiaએ શરૂ કર્યું ઘરેલૂ ફલાઇટનું બુકિંગ, આંતરરાષ્ટ્રી આ તારીખથી શરૂ થશે યાત્રા
સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ શનિવારથી ઘરેલૂ ફ્લાઇટ માટે બુકિંગ શરૂ કર્યું છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સેક્ટરના કેટલાક પસંદગીના રૂટ્સ માટે પણ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે, તેઓ 4 મેથી ઘરેલૂ સેક્ટરના કેટલાક પસંદગીના રૂટ્સ અને 1 જૂનથી આતંરરાષ્ટ્રીય રૂટ્સ પર તેમની વિમાન સેવા શરૂ કરશે.
Apr 18,2020, 22:41 PM IST
એર ટિકિટ
12મું ધોરણ પાસ વ્યક્તિએ વગર પૈસે 1500થી વધુ એર ટિકિટ બુક કરી નાખી, જાણીને
27 વર્ષના રાજપ્રતાપ પરમાર પાસે દેશભરના ટ્રાવેલ એજન્ટ એર ટિકિટ બુક કરાવવા માટે લાઈન લગાવતા હતાં. જેની પાછળનું કારણ એ હતું કે માર્કેટ રેટથી ઓછા એટલે કે 80 ટકા પર તે ટિકિટ બુક કરી આપતો હતો.
May 15,2019, 22:24 PM IST
સ્પાઇસજેટ
1.75 રૂપિયા પ્રતિ કિ.મીના દરે હવાઇ મુસાફરી, અલગથી મળશે 10% એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ
જો તમે આગામી દિવસોમાં ક્યાંય યાત્રા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે એકદમ સસ્તા ભાવે ફ્લાઇટની ટિકિટ બુક કરી શકે છે. માત્ર 1.75 રૂપિયા પ્રતિ કિલોમીટરના હિસાબે તમે ફ્લાઇટ વડે યાત્રાની મજા માણી શકો છો.
Feb 5,2019, 19:03 PM IST
સ્પાઇસજેટ
બસ કરતાં પણ સસ્તામાં કરો હવાઇ મુસાફરી, પ્રતિ કિલોમીટર 1.75 રૂપિયા
જો તમે આગામી દિવસોમાં ક્યાંય યાત્રા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે એકદમ સસ્તા ભાવે ફ્લાઇટની ટિકિટ બુક કરી શકે છે. માત્ર 1.75 રૂપિયા પ્રતિ કિલોમીટરના હિસાબે તમે ફ્લાઇટ વડે યાત્રાની મજા માણી શકો છો. જોકે ખાનગી ક્ષેત્રની એરલાઇન સ્પાઇસજેટે પ્રતિ કિલોમીટરના દરે ભાડાનો સેલ લઇને આવી છે. તેમાં ઘરેલૂ ઉડાન માટે ભાડાના દર 1.75 રૂપિયા પ્રતિ કિલોમીટર અને ઇન્ટરનેશનલ ઉડાન માટે 2.50 રૂપિયા (શરૂઆતી) ઓફર કરી છે.
Feb 5,2019, 15:50 PM IST
Trending news
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર
Herbal Shampoo
Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે