हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જિલ્લા
જિલ્લા News
Find out
જાણો કેટલા જિલ્લાઓમાં વાવાઝોડાની થશે અસર, ક્યાં તોફાની વરસાદની ગંભીર અસર થશે
અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય છે અને 12 કલાકમાં વાવાઝોડું બની જશે. જે ઉત્તર ઉતર પશ્ચિમ તરફ આગળ વધશે. ગુજરાતનાં દરિયા કિનારા તરફ આગળ વધશે. 18 મેના રોજ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારા નજીક પહોંચશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે.
May 14,2021, 23:18 PM IST
વરસાદ
શ્રીકાર વર્ષા: અમદાવાદ સહિત રાજ્યનાં 63 તાલુકાઓમાં વરસાદ...
ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશનાં અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.
Sep 25,2019, 20:15 PM IST
વરસાદ
રાજ્યના 99 તાલુકામાં વરસાદ, 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ શહેરા અને દાહોદમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડોલવણમાં 5.5 ઈંચ અને ખેરગામ, વઘઇમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. મૌસમનો કુલ વરસાદ 120 ટકા થયો છે
Sep 14,2019, 9:36 AM IST
દ્વારકા
100 ટકા શૌચાલયનો લક્ષ્યાંક સિદ્ધ થતા દેશના 29 ગામડામાં ગુજરાતનું આ ગામ નં1
મોદી સરકાર હંમેશા શૌચાલયનો ઉપયોગ વધે તે લોકોમાં જાગૃતિ આવેએ માટે અનેક કાર્યક્રમો અને અભિયાનો ચલાવે છે. અને ૧૦૦ ટકા શૌચાલયનો લક્ષ્યાંક કરવાના પ્રયત્ન કરે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામ દેશમાંથી 29 ગામડામાં ગુજરાતનું કેશોદ નંબર-1 મોડેલ ગામમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Jul 18,2019, 20:17 PM IST
જનજીવન
ભારે વરસાદના કારણે વલસાડમાં જનજીવન ખોરવાયું, જુઓ વીડિયો
વલસાડઃ ઉપરવાસમાં ભારે વરસાદથી તમામ નદી બેકાંઠે, 24 કલાકમાં ધરમપુરમાં 6.72, પારડીમાં 2.24 વરસાદ ખાબક્યો.
Jun 30,2019, 16:45 PM IST
વલસાડ
વલસાડઃ જિલ્લા ભરમાં સાર્વત્રિક વરસાદ, જુઓ શું છે પરિસ્થિતિ
વલસાડઃ ઉપરવાસમાં ભારે વરસાદથી તમામ નદી બેકાંઠે, 24 કલાકમાં ધરમપુરમાં 6.72, પારડીમાં 2.24 વરસાદ ખાબક્યો.
Jun 30,2019, 14:31 PM IST
Ahmedabad
અમદાવાદ જિલ્લામા મેહકમની જગ્યા ખાલી પડતા લોકો પરેશાન
અમદાવાદ જિલ્લામા સરકારી મેહકમની અનેક જગ્યાઓ ખાલી પડેલી છે જેની સીધી અસર સરકારી કામકાજ પર થાય છે અનેક કર્માચારીઓ પાસે એક કરતાં વધારે ચાર્જ હોવાથી પ્રજાલક્ષી કામો અટવાયા છે
Jun 8,2019, 18:05 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત
બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સામે 9 ડિરેક્ટરો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે. ચેરમેન મેઘરાજ પટેલ સામે આરોપ છે કે તેઓ ડિરેક્ટરોની મંજૂરી વિના ઠરાવો પાસ કરે છે, સાથે તેમની પર પગાર વધારો અને ખોટી રીતે ગાડીનાં ઉપયોગનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે
May 28,2019, 17:05 PM IST
તાપી
તાપીના ભાજપ જિલ્લા ઉપ પ્રમુખના ઘરે પથ્થરમારા બાબતે ફરિયાદ
તાપીના વ્યારામાં ભાજપ જિલ્લા ઉપ પ્રમુખના ઘરે પથ્થરમારો થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ, કોંગ્રેસની બાઈક રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યાની ફરિયાદ નોંધાઈ
Apr 21,2019, 17:45 PM IST
તાપી
તાપી જિલ્લા ભાજપના ઉપ પ્રમુખના ઘરે પથ્થરમારો, જુઓ વિગત
તાપી જિલ્લા ભાજપના ઉપ પ્રમુખના ઘરે કોંગ્રેસની રેલી દરમિયાન કાર્યકરોઓ કર્યો પથ્થરમારો , ઉપ પ્રમુખે કોંગી કાર્યકરો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
Apr 21,2019, 15:45 PM IST
Vatavaran
ભર ઉનાળે ગુજરાતના 11 જિલ્લાના 38 તાલુકા ભીંજાયા, જુઓ વીડિયો
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મોટી અસર આજે જોવા મળી છે. બે દિવસના વાદળછાયા વાતાવરણ અને ક્યાંક છૂટાછવાયા વરસાદ બાદ આજે સૌરાષ્ટ્રના અનેક પંથકમાં બરફના કરા વરસ્યા હતા તો બીજી તરફ, અનેક ઠેકાણે બરફના કરા પડતા રસ્તાઓ પર સફેદ ચાદર છવાઈ ગઈ હતી
Apr 16,2019, 16:15 PM IST
Ahmedabad
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ યુવા મતદારોને લખ્યા પોસ્ટકાર્ડ, જુઓ વિગત
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીનો મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ, યુવા મતદારોને પોસ્ટકાર્ડ લખી વધુ મતદાન કરવાની વિનંતી કરી
Apr 15,2019, 14:15 PM IST
Chhotaudaipur
છોટાઉદેપુર જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવ, જાણો વિગત
છોટાઉદેપુર જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવમાં કુલ પાંચ લોકોને ગંભીર ઈજા, બોડેલીમાં અલગ-અલગ બે સ્થળે અને નસવાડીના સિંધીકૂવા પાસે સર્જાયો અકસ્માત
Apr 10,2019, 17:20 PM IST
Trending news
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય