हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના સમાચાર
કોરોના સમાચાર News
corona virus
Corona Update: રાજ્યમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ, જુઓ છેલ્લા 24 કલાકના આંકડા
રાજ્યમાં ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 480 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન એકપણ મૃત્યુ થયું નથી.
Mar 4,2021, 19:56 PM IST
કોરોના રસી
13મીથી કોરોના સામે 'અંતિમ યુદ્ધ' શરૂ!, જાણો કેવી રીતે પહોંચશે તમારા સુધી Vaccine
લેબમાંથી નીકળીને તમારા સુધી કેવી રીતે પહોંચશે કોરોનાની રસી? ખાસ જાણો Step-by-Step પ્રક્રિયા....
Jan 6,2021, 8:13 AM IST
કોરોનાનો નવો સ્ટ્રેન
ભારતમાં પણ સતત વધી રહ્યા છે કોરોનાના નવા સ્ટ્રેનના કેસ, જાણો લેટેસ્ટ સ્થિતિ
બ્રિટનથી પાછા ફરેલા મુસાફરોમાંથી કોરોનાના નવા સ્ટ્રેનના વધુ 20 કેસ મળી આવતા હવે ભારતમાં નવા સ્ટ્રેનના કુલ કેસનો આંકડો 58 પર પહોંચ્યો છે.
Jan 5,2021, 13:34 PM IST
ફાઈઝરની રસી
આ કંપનીની કોરોના રસી મૂકાવ્યાના બે દિવસ બાદ મહિલાનું મૃત્યુ, પિતાએ માંગ્યો જવાબ
કોરોના રસી(Corona Vaccine) અંગે આવી રહેલા સારા સમાચારો વચ્ચે એક ખુબ જ ડરામણા સમાચાર આવ્યા છે. પોર્ટુગલ(Portugal) માં ફાઈઝર(Pfizer Coronavirus Vaccine) ની કોરોના રસી લીધા બાદ એક મહિલા સ્વાસ્થ્યકર્મીનો મોત થઈ ગયું.
Jan 5,2021, 10:02 AM IST
કોરોના નવો સ્ટ્રેન
કોરોનાના નવા સ્ટ્રેનની દહેશત: બ્રિટન અને આ દેશમાં સ્થિતિ વણસી, તાબડતોબ Lockdown લાગુ
કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યા બાદ ઝડપથી વધેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને બ્રિટને આખા ઈંગ્લેન્ડમાં લોકડાઉન (Lockdown) લગાવી દીધુ છે.
Jan 5,2021, 8:49 AM IST
કોરોનાની રસી
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું- 'હું હાલ કોરોનાની રસી મૂકાવીશ નહીં', ખાસ જાણો કારણ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે કહ્યું કે તેમણે નક્કી કર્યું છે કે તેઓ હાલ કોરોનાની રસી મૂકાવશે નહીં.
Jan 4,2021, 13:30 PM IST
કોવિશીલ્ડ
DCGI એ 2 કોરોના રસીને આપી મંજૂરી, બંનેમાંથી કઈ વધુ અસરકારક, કિંમત સહિત ખાસ વાતો જાણો
DCGIના આ નિર્ણયની સાથે જ ભારત દુનિયાનો પહેલો એવો દેશ બની ગયો છે જેણે એક સાથે બે કોરોના રસીને મંજૂરી આપી છે.
Jan 3,2021, 16:42 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
'વૈજ્ઞાનિકો દેશને બનાવી રહ્યા છે આત્મનિર્ભર'
ભારતમાં કોરોના વાયરસ રસીને મંજૂરી મળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કોરોના વિરુદ્ધ લડતને મજબૂત કરવા માટે આ એક નિર્ણાયક વળાંક છે.
Jan 3,2021, 14:30 PM IST
કોરોનાની રસીને મંજૂરી
દેશી Corona Vaccine ને મંજૂરી મળતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, ઉપયોગને જોખમી ગણાવ્યો
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળ્યા બાદ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.
Jan 3,2021, 14:13 PM IST
કોરોનાની રસીને મંજૂરી
કોરોનાની રસી લોકોને નપુંસક બનાવી શકે? DCGI ડાઈરેક્ટરે જે જવાબ આપ્યો તે ખાસ જાણો
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ આજે કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ DCGIના ડાઈરેક્ટર વી જી સોમાણીએ સમાજવાદી પાર્ટીના એમએલસી આશુતોષ સિન્હાના એ વિવાદિત નિવેદન ઉપર પણ સ્પષ્ટતા કરી.
Jan 3,2021, 13:46 PM IST
કોરોનાની રસીને મંજૂરી
Big Breaking: DCGI એ આ 2 કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી
કોરોના રસી અંગે આજે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. DCGI એ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની 'કોવિશીલ્ડ' અને ભારત બાયોટેકની 'કોવેક્સીન'ના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
Jan 3,2021, 12:14 PM IST
COVID-19
નવા વર્ષમાં આ રીતે થશે જીવલેણ કોરોનાનો ખાતમો, 'લીલો' કોરોના બનશે 'લાલ' Corona નો કાળ
કોરોના મહામારી વચ્ચે નવા વર્ષમાં રાહત ભર્યા સમાચાર આવ્યા છે. દુનિયાના અનેક દેશોમાં કોરોના રસી લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. મહત્વના સમાચાર એ આવ્યા છે કે એકદમ અસલ કોરોના વાયરસ જેવા પાર્ટીકલની શોધ કરી લેવાઈ છે.
Jan 1,2021, 15:43 PM IST
અમેરિકા
Donald Trump એ નવા વર્ષે ભારતીયોને આપ્યો આંચકો, Work Visa પર લીધો મોટો નિર્ણય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષના અવસરે ભારતીયો સહિત તમામ અપ્રવાસી કામદારોને મોટો આંચકો આપ્યો છે.
Jan 1,2021, 13:44 PM IST
Pfizer corona vaccine
વર્ષના પહેલા જ દિવસે કોરોના રસી વિશે આવ્યા મોટા ખુશખબર
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ફાઈઝર(Pfizer) અને બાયોએનટેક(BioNTech) ની કોરોના વાયરસની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે દુનિયાભરમાં ફાઈઝરની રસીના ઉપયોગનો રસ્તો ખુલી ગયો છે.
Jan 1,2021, 9:11 AM IST
કોરોનાનો નવો સ્ટ્રેન
કોરોનાનો આ નવો સ્ટ્રેન ભારતીયો માટે કેટલો ઘાતક? ખાસ જાણો જવાબ
New Corona Strain અંગે AIIMS ના ડાઈરેક્ટરે વિગતવાર માહિતી આપી. જે દરેકે જાણવી ખુબ જરૂરી છે.
Dec 31,2020, 10:13 AM IST
કોરોના રસી
નર્સને આપવામાં આવી કોરોના રસી, 6 દિવસની અંદર જોવા મળેલી આ 'આડઅસર'થી ડોક્ટરો પણ ચોંકી
Dec 30,2020, 15:56 PM IST
AstraZeneca-Oxford vaccine
બ્રિટનમાં AstraZeneca-Oxford રસીના ઉપયોગ માટે મંજૂરી મળી, હવે બધાની નજર ભારત પર
યુનાઈટેડ કિંગડમ એટલે કે બ્રિટને ઓક્સફોર્ડની કોરોના રસીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. થોડા દિવસમાં બ્રિટનના લોકોને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના રસીનો ડોઝ મળવાનો શરૂ થઈ જશે. બ્રિટનની મંજૂરી બાદ હવે ભારતમાં આશા વધી ગઈ છે. કારણ કે ભારતમાં રસીને ઉપયોગમાં લેવા માટે મંજૂરી લેવાની લાઈનમાં ઓક્સફોર્ડની કોરોના રસી સૌથી આગળ છે.
Dec 30,2020, 13:44 PM IST
બ્રિટન
ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પગપેસારો થતા જ સરકારે તાબડતોબ લીધો મોટો નિર્ણય
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે બ્રિટનથી ભારત આવનારી અને જનારી તમામ પ્રકારની ફ્લાઈટ્સના અસ્થાયી સસ્પેન્શનને વધારવાનો નિર્ણય લેવાયો છે
Dec 30,2020, 12:30 PM IST
કોરોનાનો નવો સ્ટ્રેન
કોરોનાના નવા સ્ટ્રેનથી આ રાજ્યમાં હડકંપ, બ્રિટનથી આવેલા 565 લોકોની શોધખોળ
ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રીએ એકવાર ફરીથી ટેન્શન વધારી દીધુ છે. બ્રિટનમાં મળી આવેલા કોરોનાનો નવો સ્ટ્રેન યુપીની બે વર્ષની બાળકીમાં જોવા મળ્યો અને ત્યારબાદ પ્રદેશમાં તો જાણે હડકંપ મચી ગયો છે.
Dec 30,2020, 12:07 PM IST
કોરોના વાયરસ નવો સ્ટ્રેન
US: કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં યુવક કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત
બ્રિટન બાદ અમેરિકામાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો પહેલો કેસ જોવા મળ્યો છે. કોલોરાડોના પાટનગર ડેનવરમાં 20 વર્ષના એક વ્યક્તિમાં નવો સ્ટ્રેન મળી આવ્યો છે. જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી.
Dec 30,2020, 11:29 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા