हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કૃષિ કાયદા
કૃષિ કાયદા News
Bhavnagar
જે લોકો ખેડૂતોનો વિકાસ નથી જોઇ શકતા એ લોકો જ આ કાયદાનો વિરોધ કરે છે: ભુપેન્દ્રસિંહ
Dec 26,2020, 18:16 PM IST
કિસાન આંદોલન
સરકાર અને કિસાનો વચ્ચે સાડા સાત કલાક ચાલ્યું મંથન, હવે 5 ડિસેમ્બરે ફરી બેઠક
કિસાનો સાથે બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, કિસાનો સાથે સરકાર વાતચીત કરી રહી છે. તેમના મુદ્દાનું સમાધાન કાઢવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, કિસાનોએ આંદોલન સમાપ્ત કરી દેવું જોઈએ.
Dec 3,2020, 20:34 PM IST
પરગટ સિંહ
Farmers Protest: પરગટ સિંહ સહિત પંજાબના 27 ખેલાડીઓ પરત કરશે એવોર્ડ
ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન પરગટ સિંહ (Pargat Singh)એ સરકારને પોતાનો પદ્મશ્રી એવોર્ડ (Padma Shri) પરત કરવાની જાહેરાત કરી છે.
Dec 3,2020, 18:39 PM IST
કિસાન આંદોલન
Farmers Protest: 'કિસાનોના વેશમાં ખાલિસ્તાની?' સુખબીર સિંહે કર્યો વળતો પ્રહાર
સુખબીર સિંહ બાદલે કહ્યુ, 'આ આંદોલનમાં ઘણી વૃદ્ધ મહિલાઓ પણ સામેલ છે. શું તે ખાલિસ્તાની છે? આ દેશના કિસાનોને સંબોધિત કરવાની કોઈ રીત છે? આ તે કિસાનોનું અપમાન છે.
Dec 3,2020, 17:13 PM IST
કિસાન આંદોલન
Farmers Protest: કિસાનો પોતાની માંગણીઓ પર અડગ, 10 પેજનો ડ્રાફ્ટ સોંપ્યો
બેઠકમાં સામેલ થયેલા કિસાનો પોતાની માગ પર અડગ છે. કિસાનોએ સરકારનું ભોજન પણ ઠુકરાવી દીધુ હતું. ખેડૂતોએ બેઠક દરમિયાન પોતાનું ભોજન પણ સાથે લઈને આવ્યા હતા.
Dec 3,2020, 16:22 PM IST
દિલ્હી ચલો
Farmers Protest: દિલ્હીની સિંઘુ અને ટિકરી બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ
દિલ્હીની સિંઘુ અને ટિકરી બોર્ડર (Singhu and Tikri Border) પર અનેક રાજ્યોના ખેડૂતોનો જમાવડો થયો છે. ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ત્રીજા દિવસે પણ સતત ચાલુ છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચવાની માગણી સાથે હજારો ખેડૂતો પોતાની માગણી પર મક્કમ છે. બંને બોર્ડર પર જોરદાર નારેબાજી ચાલુ છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે સરકાર ખેડૂતોના મુદ્દા ઉકેલવામાં નિષ્ફળ રહી છે. ટિકરી બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન સતત ચાલુ છે.
Nov 28,2020, 13:30 PM IST
નોટબંધી
નોટબંધીની ચોથી વર્ષગાંઠ પર બોલ્યા પીએમ- આ પગલાથી કાળા નાણા પર લાગી લગામ
પ્રધાનમંત્રીએ રવિવારે ટ્વીટ કરીને કહ્યુ કે, નોટબંધીથી કાળા નાણા પર અંકુશ લાગ્યો અને ટેક્સ સંગ્રહના મોર્ચા પર વધુ સારૂ પાલન જોવા મળ્યું છે. તેનાથી પારદર્શિતામાં પણ વધારો થયો છે. પીએમ મોદીએ હેશટેગ DeMolishing Corruption નો પણ ઉપયોગ કર્યો.
Nov 8,2020, 17:38 PM IST
નોટબંધી
રાહુલ ગાંધીનો આરોપ- 'નોટબંધીએ અર્થવ્યવસ્થાને બરબાદ કરી
ગાંધી અને કોંગ્રેસ આરોપ લગાવતા રહ્યાં છે કે 2016મા કરવામાં આવેલી નોટબંધી લોકોના હિતમાં નહતી અને તેનાથી અર્થવ્યવસ્થા પર વિપરીત અસર પડી છે. આ આરોપને સરકારે વારંવાર નકાર્યા છે.
Nov 8,2020, 16:12 PM IST
સોનિયા ગાંધી
સોનિયા ગાંધીનો PM મોદી પર હુમલો, કહ્યું- પીડિતોનો અવાજ દબાવવો શું આ નવો રાજધર્મ છે
સોનિયાએ હાલમાં સરકાર દ્વારા લાગૂ ત્રણ કૃષિ કાયદાને કૃષિ વિરોધી કાયદા કહેતા આરોપ લગાવ્યો કે હરિત ક્રાંતિથી મેળવેલા ફાયદાને સમાપ્ત કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.
Oct 18,2020, 21:43 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા