हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
19/ 2
(4.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કુબેરનગર
કુબેરનગર News
inova car
7 અમદાવાદીઓના મોત વાળા કાર અકસ્માતમાં મોટો ધડાકો! સામે આવ્યો ચોંકાવનારો વીડિયો
Road Accident: મંગળવારે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી 8 મિત્રો શામળાજી અને રાજસ્થાન ફરવા ગયા હતા. ત્યાંથી તેઓ બુધવારે સવારે અમદાવાદ પરત ફરી રહ્યાં હતાં. જે દરમિયાન હિંમતનગર નજીક ટ્રેલર પાછળ ઈનોવા કાર ઘુસી જતાં સ્થળ પર જ 7 યુવકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ગંભીર રીતે ગવાયેલ એક યુવક હજુ સારવાર હેઠળ છે.
Sep 26,2024, 13:33 PM IST
gujarat
ગુજરાતની પ્રથમ મેગા ITIની નવનિર્મિત અદ્યતન બહુમાળી ઇમારત કાર્યરત, જાણો શું છે ખાસિયત
અમદાવાદ: રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ઉદ્યોગોમાં હાલની ઊભરતી ટેક્નોલોજી અંગેની તાલીમ આપવા માટે 41 નોડલ આઇ.ટી.આઇ.ને મેગા આઇ.ટી.આઇ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, અમદાવાદમાં આઇ.ટી.આઇ -કુબેરનગર, રાજકોટ, વડોદરા-તરસાલી, સુરત અને દાહોદ ખાતે પણ મેગા આઇ.ટી.આઇ. સ્થપાવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. હાલમાં અમદાવાદમાં આઇ.ટી.આઇ –કુબેરનગરની શરૂઆત થઇ છે, જે ગુજરાતમાં શરૂ થનાર અન્ય પાંચ મેગા આઇ.ટી.આઇ. પૈકીની પ્રથમ છે.
Jul 19,2023, 17:41 PM IST
extortionist
ક્રાઇમબ્રાંચે બુલેટપ્રુફ જેકેટ સાથે દરોડા પાડ્યા, સર્જાયા ફિલ્મી દ્રશ્યો
સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી વિશાલ ગોસ્વામી અને તેનાં સાગરીતોનું ખંડણીનું નેટવર્ક ચલાવતા હોવાની માહિતી મુદ્દે ક્રાઇમબ્રાંચે જેલમાં સર્ચ ઓપરેશન કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેલમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. વિશાલના ચાર સાગરીતો ખુબ જ માથાભારે છે. જેલમાંથી છૂટીને કુબેરનગર વિસ્તારમાં પોતાનો અડ્ડો બનાવ્યો હતો. જ્યાંથી તેઓ વેપારીઓને ધમકીઓ આપતા હોવાનું ખુલ્યું છે. ખુદ અમદાવાદ ક્રાઇમબ્રાંચનાં એશપી બી.વી ગોહિલ તેમની ટીમોને લઇને પહોંચ્યા હતા.
Jan 15,2020, 23:33 PM IST
ગુજરાત પોલીસ
અમદાવાદ: છારાનગરમાં 300 પોલીસ કર્મીઓની રેડ
અમદાવાદમાં દારૂના અડ્ડાઓથી જાણીતા કુબેરનગર અને છારાનગર વિસ્તારના કેકાડીવાસ અને અન્ય વિસ્તારોમાં દારૂની રેડ કરવામાં આવી હતી. જેમાં હજારો લીટરથી વધુ વોશનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ પોલીસની દસ ટુકડીઓએ આ રેડની કાર્યવાહી દરમ્યાન 30થી વધુ કેસો કરી કોમ્બિન્ગની કાર્યવાહી હાથ ધરી હતી.
Jan 24,2019, 15:06 PM IST
Trending news
Mahashivratri
Zodiac: મહાશિવરાત્રી પર આ 3 ગ્રહો આવશે એકસાથે, આ રાશિઓને કરાવશે જોરદાર ફાયદો
PM Poshan Scheme
શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે લેવાયો મોટો નિર્ણય, મટીરિયલ કોસ્ટમાં વધારો
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન