हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કાંકરિયા તળાવ
કાંકરિયા તળાવ News
hmedabad
ફરી કાંકરિયામાં મોડી રાત્રે મોટી દુર્ઘટના ટળી, હોરર હાઉસમાં આગ ફાટી નીકળી
Kankaria lake late night Fire: જો કે મોડી રાત્રે આગ લાગી હોવાના કારણે મોટી જાનહાની ટળી છે. રાત્રે હોરર હાઉસમાં કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ આગ લાગવાના કારણે હાઉસનો સામાન બળીને રાખ થઈ ગયો છે.
Feb 12,2022, 9:06 AM IST
કાંકરિયા તળાવ
કાંકરિયા લેકફ્રન્ટ મામલે મોટા સમાચાર, તહેવારોને ધ્યાનમાં રાખી લેવાશે આ નિર્ણય
કોરોના મહામારીના લીધે છેલ્લા સાત મહિનાથી કાંકરિયા લેક બંધ હતું. પરંતુ હવે દીવાળીના વેકેશનમાં મોટી સંખ્યામા લોકો કાંકરિયાની મુલાકાતે આવતા હોય છે. દિવાળીના તહેવારને જોતા પહેલી તારીખથી સમગ્ર કાંકરિયા પરિસર ખુલ્લું મુકવામાં આવશે.
Nov 1,2020, 11:41 AM IST
કાંકરિયા તળાવ
અમદાવાદઃ કાંકરિયામાં બંધ પડેલી રાઇડ ફરી શરૂ કરવા એએમસીની કવાયત
હવે દિવાળીની રજાઓ શરૂ થવાની છે. આ પહેલા અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન સક્રિય થઈ ગયું છે. એએમસીએ કાંકરિયામાં બંધ પડેલી રાઇડ ફરી શરૂ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
Oct 18,2019, 20:00 PM IST
કાંકરિયા તળાવ
કાંકરિયા તળાવનો SBI સાથે 50 વર્ષોથી છે ખાસ સંબંધ, આ પાછળ છુપાઈ છે એક કહાની
સ્ટેટ બેંક ઓફ ઓફ ઈન્ડિયાને અત્યાર સુધી બે લોગો મળ્યા છે. જેમાંથી બીજો હાલ સર્વસામાન્ય છે, અને લોકપ્રિય પણ છે. પહેલો લોગો ત્યારે બનાવાયો હતો, જ્યારે બેંકની સ્થાપના થઈ હતી. 1 જુલાઈ, 1955માં બેંકની સ્થાપના સમયે બનાવાયેલા લોગોમાં વડનું વૃક્ષ દર્શાવાયું હતું.
Jan 7,2019, 6:45 AM IST
કાંકરિયા કાર્નિવલ
એક-બે નહિ, પણ 3 નવી ખાસ સુવિધાઓ આવતીકાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ
આવતીકાલથી પાંચ દિવસ અમદાવાદના આંગણે કાંકરિયા કાર્નિવલનો રંગેચંગે પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે કાંકરિયાના મુલાકાતીઓ માટે નવુ નજરાણું મૂકવામાં આવ્યું છે. કાંકરિયામાં સંપૂર્ણ એસી ટ્રેન દોડતી જોવા મળશે. જેથી હવે કાંકરિયા આવનારા લોકોને આવતીકાલથી આ ટ્રેન જોવા મળશે. જેઓને બૂલેટ ટ્રેન જેવી અનુભૂતિ થશે. આ કાર્નિવલમાં હજારોની સંખ્યામાં અમદાવાદીઓ પાંચ દિવસ ઉમટશે. ભારતમાં પહેલીવાર કોઈ એમ્યુઝમેન્ટ પાર્કમાં એસી ટ્રેન મૂકાઈ હોય, તેવું પહેલીવાર કાંકરિયામાં થયું છે.
Dec 24,2018, 15:09 PM IST
કાંકરિયા કાર્નિવલ
કાંકરિયામાં દોડશે AC ટ્રેન, જાણો ક્યારથી શરૂ થશે આ સુવિધા Video
આવતીકાલથી પાંચ દિવસ અમદાવાદના આંગણે કાંકરિયા કાર્નિવલનો રંગેચંગે પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે કાંકરિયાના મુલાકાતીઓ માટે નવુ નજરાણું મૂકવામાં આવ્યું છે. કાંકરિયામાં સંપૂર્ણ એસી ટ્રેન દોડતી જોવા મળશે. બુલેટ ટ્રેનની પ્રતિકૃતિ સમાન આ ટ્રેનનો એક કોચ રુપિયા 1 કરોડની કિંમતનો છે અને આવા ચાર કોચ કાંકરિયામાં દોડતા કરાશે. 36 લોકોની બેઠકની ક્ષમતા ધરાવતો આ એક કોચ છે. મેક ઈન ઈન્ડિયા કોન્સેપ્ટ પર ટ્રેન તૈયાર કરાઇ છે. અને કાંકરિયા કાર્નિવલ દરમિયાન લોકોને જોવા મળશે,
Dec 24,2018, 14:45 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા