हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓડિસા
ઓડિસા News
challan
ઓડિસામાં કપાયું લાખો રૂપિયાનું ચાલાન, રસપ્રદ કિસ્સો જાણવા કરો ક્લિક
નવા મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act) લાગુ થયા બાદ ટ્રાફિકના નિયમો ભંગ કરનારા વાહનોના તો ભારે ભરખમ ચલણના કારણે વાટ લાગી ગઈ છે. નવાઈની વાત એ છે કે આ કોઈ નવા મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે નથી કપાયું પરંતુ જૂના મોટર વ્હીકલ એક્ટ મુજબ કપાયું છે. આ ચલણ ઓડિશા (Odisha)માં કપાયું છે. જેણે દેશના સૌથી મોટા ચલણનો રેકોર્ડ બનાવ્યો છે. આ ચલણ કોઈ એક કે બે લાખનું નહીં પરંતુ પૂરા સાડા છ લાખ રૂપિયાનં બન્યું છે. આ ચલણ પણ એક ટ્રકનું જ કપાયું છે જે અનેક ટ્રાફિક નિયમોનો ભંગ કરતો પકડાયો. જો કે આ ચલણ ગત 10 ઓગસ્ટના રોજ કપાયું હતું.
Sep 15,2019, 9:15 AM IST
ગાંજો
પોલીસે સુરતથી અગરબત્તી અને ખાતરના ગોડાઉનમાંથી ઝડપ્યો 99.54 લાખનો ગાંજો
ડીજીપીએ આપેલા નશીલા પદાર્થોની હેરાફેરીને અટકાવાના આદેશ બાદ પોલીસ દ્વારા શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચે 99.54 લાખનો 332 કિલો ગાંજાનો જથ્થો સુરતના પિપોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે.
Aug 11,2019, 20:37 PM IST
ઓડિસા
ઓડિસામાં યુવાનનો શોકિંગ આપઘાત, વીડિયો થયો વાઇરલ
ઓડિસામાં યુવાનનો શોકિંગ આપઘાત, વીડિયો થયો વાઇરલ
Jul 28,2019, 16:05 PM IST
ભગવાન જગન્નાથ
પુરીમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા, અમદાવાદમાં અમિત શાહે કરી પૂજા
આજે ભગવાન જગન્નાથની રથયાત્રા સંપૂર્ણ રીતરિવાજ પ્રમાણે કાઢવામાં આવશે
Jul 4,2019, 8:25 AM IST
વાવાઝોડુ
ફાની ચક્રવાત: ગુજરાતમાં શું થઇ અસર? જુઓ વીડિયો
દેશભરમાં આજ સવારથી ફાની વાવાઝોડાની અસર જોવા મળી છે જેને કારણે અમરેલીમાં પણ વાયુવેગે પવન ફૂંકાવા સાથે ક્યાંક છાપરાં ઊડવાની પણ ઘટનાઓ આવી સામે.
May 3,2019, 17:44 PM IST
fani cyclone
ઓડિસાના પુરીમા ફેનીના લીધે લોકોમા ફફડાટ
ફેની વાવાઝોડાના લીધે ઓડિસામા 225 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. ફેની વાવાજોડુ બંગાળ થી બાંગ્લાદેશ તરફ જશે. વડોદરામા NDRF ની ટીમ સ્ટેન્ડ બાય.
May 3,2019, 15:27 PM IST
સાતમું પગાર પંચ
દિવાળી પહેલા ભેટ: આ રાજ્યના કર્મચારીઓને મળશે 7માં પગાર પંચનો લાભ
ઓડિસા સરકારે તેમના કર્મચારીઓને 7માં પગાર પંચના લાભ આપવાના આદેશ કરી દીધી છે. અહિંના કર્મચારીઓ અને શિક્ષકો 59 દિવસોથી આ માંગને લઇને જ પ્રદર્શન અને આંદોલન કરી રહ્યા હતા.
Oct 15,2018, 9:52 AM IST
તિતલી
'તિતલી' વાવાઝોડાએ વિનાશક સ્વરૂપ ધારણ કર્યું, ઓડિશામાં લોકોનું સ્થળાંતર
વિશેષ રાહત બચાવ કમિશનર કચેરીને અધિકારીએ જણાવ્યું કે, બુધવાર બપોર સુધીમાં 50 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે, જેમાંથી મોટાભાગના લોકો ગંજમ અને પુરી જિલ્લાનાં છે
Oct 10,2018, 23:36 PM IST
Trending news
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા