हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇન્ડિગો
ઇન્ડિગો News
ઇન્ડિયન એર લાઇન્સ
એરપોર્ટ અથવા ફ્લાઇટમાં ફોટો ક્લિક કરવાનું પડી શકે છે ભારે, જો આ નિયમ તોડ્યો તો...
વિમાનની મુસાફરી દરમિયાન તસવીરો અને વીડિયો લેવાનો શોખીનોએ હવે સાવધાન રહેવાની જરૂર છે. હા, હવે જો કોઈ વિમાનની અંદરની તસવીર, વિમાનના ઉતરાણ સમયે અને વિમાનની ઉડાન સમયે અથવા એરપોર્ટ પર તસવીર ક્લિક કરવાનો પ્રયાસ કરે છે, તો તે તમારા અને વિમાનના કર્મચારીઓ માટે મોંઘુ પડી શકે છે. આ એટલા માટે કારણ કે હવે જે એરલાઇન્સ (Airline)ના અધિકારીઓ તસવીર ક્લિક કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે અને જો તેઓ તેમ નહીં કરે તો તેમને સજા પણ કરવામાં આવશે.
Sep 13,2020, 19:52 PM IST
ઇન્ડિગો
ઇન્ડિગો એરલાઇન્સમાં જોબ કટ, એરલાઇન્સમાં 10 ટકા લોકોની જશે નોકરી
કોરોના કાળને કારણે હજારો-લાખો લોકોની નોકરી જઇ રહી છે. આ કડીમાં ઇન્ડિગો એરલાઇન્સે જાહેરાત કરી છે કે, 10 ટકા લોકોને છૂટા કરવામાં આવશે.
Jul 20,2020, 21:54 PM IST
indogo
PM Modi ની અપીલનું પડ્યું વજન, આ એરલાઇન દ્વારા લેવામાં આવ્યો અદ્ભુત નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉનની આ આકરી ઘડીમાં સ્ટાફની સેલેરી નહી કાપવાની અપીલ રંગ લાગવી રહી છે. દેશમાં એખ મોટી એલાઇને સરકારની અપીલ પર અમલ કરતા સ્ટાફની સેલેરી કાપવાનો નિર્ણય પરત ખેંચી લીધો છે. ઇન્ડિગોનાં સીઇઓ રોનોજોય દત્તાએ ગુરૂવારે કર્મચારીઓને કહ્યું કે, એરલાઇનનાં પગારમાં ઘટા઼ાનાં નિર્ણયને પરત લીધો છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય સરકારની આ અપીલ અંગે કરવામાં આવ્યો છે. જેમાં તેમણે કંપનીઓને કર્મચારીઓનાં પગાર ઘટાડો નહી કરવાની વાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇંડીગો પહેલા વરિષ્ઠ કર્મચારીઓમાં એપ્રીલ મહિનામાં પગાર કાપવાની જાહેરાત કરી હતી.
Apr 23,2020, 18:27 PM IST
ગો એર
માત્ર 1299 રૂપિયામાં કરો હવાઇ પ્રવાસ, 2 મોટી એરલાઇન્સે આપી ઓફર
વિસ્તારા (Vistara) અને ગોએર (GoAir) દ્વારા આકર્ષક ઓફર આપવામાં આવી છે
Jun 18,2019, 7:57 AM IST
indigo
હવામાં અચાનક બંધ થઇ ગયું Indigo વિમાનનું એન્જિન, અટકી ગયો યાત્રીઓનો શ્વાસ
ડીજીસીએ દ્વારા અગાઉથી લગાવાયો હતો પ્રતિબંધ, પોર્ટ બ્લેયરથી કોલકાતા માટે ઉડ્યન ભરનારૂ વિમાન પોર્ટ બ્લેયર પરત આવી ગયું હતું
Dec 28,2018, 9:34 AM IST
વેબ એકઇન
હવાઇ મુસાફરો માટે માઠા સમાચાર, આ એરલાઇન ખર્ચ ઘટાડવા વસૂલી રહી છે પૈસા
જો તમે હંમેશા વિમાન યાત્રા કરતા રહો છો. અને વેબ ચેક-ઇનનો ઉપયોગ કરો છો. તે આ સમાચાર તમારા માટે છે. દેશમાં સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (Indigo)એ તેના રેવન્યુ વધારવા માટે અને કોસ્ટ ઘટાડવા માટે નવા નિયમમાં બદલાવ કર્યો છે.
Nov 26,2018, 13:03 PM IST
ઇન્ડિગો
હવામાં સામ-સામે આવ્યા ઇન્ડિગો એરલાઇન્સના બે પ્લેન પછી...
એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા(AAI)ના અધિકારીઓએ ગુરૂવારે જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશની સીમા હવાઇક્ષેત્રની વચ્ચે હવમાં ઇન્ડિગોના બે વિમાન એટલા નજીક આવ્યા કે બંન્ને વચ્ચે ટક્કર થતા બચી ગયા.
Nov 2,2018, 15:02 PM IST
indigo
Indigo એરલાઇન્સની સ્પેશિયલ ઓફર, ટિકિટમાં ફાયદો કરવો છે? આટલું કરો
સસ્તી ટિકિટ ઓફર આપનાર ઇન્ડિગો એરલાઇન્સે પોતાના મુસાફરો માટે એક સ્પેશિયલ ઓફરની જાહેરાત કરી છે. મુસાફરો પોતાની ટિકિટ બુક કરાવીને 15 ટકા સુધીનો ફાયદો મેળવી શકે છે.
Aug 27,2018, 15:22 PM IST
ઇન્ડિગો
ઇન્ડિગોની 4 દિવસ માટે સૌથી મોટી ઓફર, માત્ર 1212 રૂ.માં ટિકિટો
ઇન્ટરગ્લોબ એવિએશનની ખાનગી એરલાઇન ઇન્ડિગોએ મેગા ઓફર શરૂ કરી છે
Jul 10,2018, 11:37 AM IST
ઇન્ડિગો
ઇન્ડિગોના પ્લેનમાં પડી તિરાડ, માંડમાંડ બચ્યા 178 પ્રવાસીઓના જીવ
ટેક ઓફ પછી થોડીવારમાં જ ફ્લાઇટે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું
Jun 24,2018, 17:44 PM IST
Trending news
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા