हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અસિત વોરા
અસિત વોરા News
Paper Leak
યુવરાજસિંહની ચીમકી, સરકારે માત્ર નાની માછલી પકડી, અસિત વોરાની હકાલપટ્ટી નહિ કરો તો આ
હેડ ક્લાર્ક (head clerk paper leak) ની પરીક્ષાનું પેપર લીક થયાના ખુલાસા માટે 88 હજાર ઉમેદવારોના ભવિષ્ય પર સવાલ ઉભો થયો છે. પેપર રદ્દ (exam cancel) કરવા મામલે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આવામાં આખરે પેપર લીક (paper leak) થયાના છ દિવસ બાદ સરકારે પેપર ફૂટ્યાનો સ્વીકાર કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં દસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓને દાખલારૂપ સજા અપાવવાની સરકારે જાહેરાત કરી છે. ત્યારે યુવરાજસિંહે સરકારને અલ્ટિમેટમ આપ્યુ છે કે, 72 કલાકમા અસિત વોરા (Asit Vora) ની હકાલપટ્ટી ન થઈ તો ફરી રસ્તા ઉપર આંદોલન કરીશું.
Dec 17,2021, 12:43 PM IST
gujarat
હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું હોવાનું તંત્રએ કર્યો સ્વીકાર, અસિત વોરાએ ઈ-મેઈલ કરીને...
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલું પેપર ફૂટ્યું હોવાનો સ્વીકાર થતાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સાબરકાંઠા પોલીસને એક ઇ-મેઇલ કર્યો છે અને પેપરલીકની તપાસ કરવા જણાવ્યું છે.
Dec 16,2021, 16:22 PM IST
Asit Vora
વિવાદો છતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદે અસિત વોરા રિપીટ કરાયા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદે કાર્યકાળ પૂર્ણ થયા બાદ અસિત વોરાને રિપીટ કરવાનો નિર્ણય લેવાયો છે. રૂપાણી સરકારે આસિત વોરાને રિપીટ કરવા નિર્ણય લેવાયો છે. આગામી 1-2 દિવસમાં સત્તાવાર જાહેરાત થશે. બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષાના વિવાદ છતાં રિપીટ કરાયા છે.
Feb 9,2020, 18:30 PM IST
Bin Sachivalay Clerk Exam
વિદ્યાર્થીઓનું અભુતપુર્વ આંદોલન: પરીક્ષા રદ્દ નહી તો સરકાર પણ નહી
ગાંધીનગરમાં ઉઠેલા બિનસચિવાલય પરીક્ષા (bin sachivalay exam) ના મુદ્દે આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી હતી. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકાર (Vijay Rupani) નો ભારે વિરોધ થયો હતો. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ પાણી વહી ગયા બાદ પાળ બાંધતા હોય તેમ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેવા એક્શન લેવાયા છે તેની માહિતી આપી હતી. જો કે વિદ્યાર્થીઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જ્યાં સુધી પરીક્ષા રદ્દ નહી થાય ત્યાં સુધી તેઓ ઘરે નહી જાય.
Dec 4,2019, 19:03 PM IST
બિન સચિવાલયની પરિક્ષા
દુપટ્ટા ખેંચીને પોલીસે અમને ભગાડ્યા: યુવતીનો આરોપ
Bin Sachivalay Clerk Exam: બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ એક યુવતી દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, પોલીસે અમારા દુપટ્ટા ખેંચીને અમને ભગાડ્યા હતા.
Dec 4,2019, 17:15 PM IST
બિન સચિવાલયની પરિક્ષા
‘અસિત વોરાએ તપાસનું કહ્યું હતુંમ કેટલે પહોંચી તપાસ?’: ઉમેદવાર
બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે એક ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અસિત વોરાએ તપાસનું કહ્યું હતુંમ કેટલે પહોંચી તપાસ.
Dec 4,2019, 16:05 PM IST
બિન સચિવાલયની પરિક્ષા
ગાંધીનગરમાં ઉમેદવારોનો જમાવડો, પોલીસે લાગુ કરી કલમ 144
બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ કોઇ અઇચ્છનીય ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વાર ગાંધીનગરમાં કલમ 144 લગાવી દેવામાં આવી હતી.
Dec 4,2019, 15:55 PM IST
બિન સચિવાલયની પરિક્ષા
પોલીસ અંગ્રેજ શાસનની યાદ અપાવી રહી છે: સી. જે. ચાવડા
બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. જો કે, પોલી દ્વારા ઉમેદવારોને રોકવાના મુદ્દા પર કોંગ્રેસના નેતા સીજે ચાવડાએ જણાવ્યું હતું કે, પોલીસ અંગ્રેજ શાસનની યાદ અપાવી રહી છે
Dec 4,2019, 15:50 PM IST
બિન સચિવાલયની પરિક્ષા
બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની ઉમેદવારોની માગ
બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની ઉમેદવારોની માગ
Dec 4,2019, 15:50 PM IST
બિન સચિવાલયની પરિક્ષા
બિન સચિવાલયની પરિક્ષા ગેરરીતિ સામે ઉમેદવારોનો આક્રોશ
બિનસચિવાલય પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં થયેલી ગેરરીતિના કિસ્સા સીસીટીવી ફૂટેજ સાથે સામે આવ્યા બાદ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓનો આ આક્રોશ (Students protest) હાલ ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. બિનસચિવાયલયની પરીક્ષાના કૌભાંડો બહાર આવ્યા બાદ ઉમેદવારો દ્વારા પરીક્ષા કેન્સલ કરવાની માંગ ઉઠી છે. સાથે ઉમેદવારોએ ગાંધીનગર (gandhinagar) માં ઉગ્ર દેવાખો કરવાની પણ ચીમકી આપે છે. ત્યારે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનો ગાંધીનગરમાં વિરોધ પર ઉતરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી.
Dec 4,2019, 14:55 PM IST
ક્લર્કની પરીક્ષામાં ગેરરીતિ
ક્લર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજકોટમાં અસિત વોરાનું પુતળા દહન
ક્લર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજકોટમાં અસિત વોરાનું પુતળા દહન
Nov 29,2019, 19:15 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા