हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાસણા
વાસણા News
breaking news
આનંદો! ભારત-પાકિસ્તાન મેચને લઈ AMCનો મોટો નિર્ણય, 50 નવી બસ મુકાશે, આ રૂટવાળાને જલસા
ભારત-પાકિસ્તાન મેચના દર્શકો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. મેચમાં દર્શકોને મુશ્કેલી ન પડે તે માટે AMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. AMTS બસના રૂટમાં વધારો કરવામાં આવ્યો છે.
Oct 12,2023, 16:34 PM IST
Corona
કોરોના કે નિયમ નેતાઓને નથી નડતા? મેયર બીજલ પટેલના દિયરની દુકાન રાત્રી કર્ફ્યૂમાં પણ
હાલમાં જ પેટા ચૂંટણી સમયે જે પ્રકારે વિવિધ પક્ષો દ્વારા શક્તિ પ્રદર્શનનાં નામે તાયફાઓ કરવામાં આવ્યા તેના પરથી ગુજરાતની પ્રજા એટલું જાણતી તો થઇ જ ગઇ છે કે નિયમો માત્ર અને માત્ર સામાન્ય લોકો માટે જ બનાવવામાં આવેલા છે. જો કોઇ નેતા કે તેના ઓળખીતા હોય તો તેને કોઇ નિયમ પણ નથી નડતો અને તેમને કોરોના પણ નથી થતો.
Dec 6,2020, 21:25 PM IST
Fire at a flat
વડોદરામાં વાસણા રોડ પર ફ્લેટમાં આગ, લાશ્કરોએ પરિવારનું દિલધડક રેસક્યું કર્યું
વાસણા રોડ પર આવેલા વેદ એપાર્ટમેન્ટના એક મકાનમાં આજે સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઇ હતી. આગને પગલે ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. આગ લાગી ત્યારે પરિવાર આરામ કરી રહ્યો હતો. ઘટનાની જાણ થતા વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. પરિવારનાં 4 સભ્યોને રેસક્યું કરીને બહાર કાઢ્યા હતા.
Aug 7,2020, 20:02 PM IST
અમદાવાદ
Chaitri Norta people perform aarti in the gallery of their house
અમદાવાદ કોરોના સામેના જંગમાં સ્થાનિકો પણ જોડાયા. ચૈત્રી નવરાત્રી ના સમયે પોતાના ઘરની ગેલેરીમાં ઊભા રહીને કરી માતાજીની આરતી. વાસણા વિસ્તારના સિદ્ધિ એપાર્ટમેન્ટના સ્થાનિકોની પહેલ.
Mar 27,2020, 20:45 PM IST
woman
ધનાઢ્ય પરિવારનો ચોંકાવનારો કિસ્સો: પતિ યુવતીને મુખમૈથુન માટે પાડતો ફરજ અને
મુળવડોદરાની યુવતીનાં લગ્ન વાસણામાં થયા હતા જ્યાં સાસુ, સસરા અને પતિ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો
Oct 16,2019, 21:47 PM IST
વાસણા
અમદાવાદ: વાસણા બેરેજના ચાર દરવાજા ખોલાયા
વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. 21 અને 23 નંબરના ગેટ 3 ફુટ, જ્યારે 26 અને 28 નંબરના ગેટ 2.6 ફુટ ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજ ખાતે નદીનું સ્તર 132.75 ફુટ છે. નર્મદાના પાણીની આવક, 1099 ક્યુસેક, જ્યારે 9151 ક્યુસેક પાણીની જાવક નદીમાં અને 940 ક્યુસેક પાણીની જાવક ફતેવાડી કેનાલમાં થઇ છે.
Aug 27,2019, 12:55 PM IST
વાસણા
અમદાવાદ: વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા
મોડી રાતથી શહેરમાં વરસાદ બંધ થયો હતો. રિવરફ્રન્ટ ખાતેની સાબરમતી સંપૂર્ણ ખાલી કરી દેવાઈ. ગત રાતે 7 ગેટ ખોલીને બેરેજ ખાતે હાલની સપાટી 127 ફૂટ લાવી દેવાઈ છે. વાસણા બેરેજમાં 28 નંબર ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો છે. હાલમાં ફક્ત 1 ગેટ ઓપન રાખી 1300 ક્યુસેક પાણી જઈ રહ્યું છે.
Aug 1,2019, 10:34 AM IST
અમદાવાદ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં વધુ એક હત્યા, પાર્ટી પ્લોટ નજીક મળી યુવતીની લાશ
અમદાવાદમાં શહેરમાં આવેલા પાલડી વિસ્તારમાં આવેલા આકાશ-અમન પાર્ટી પ્લોટ નજીક યુવતીની લાશ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.
Nov 10,2018, 12:19 PM IST
Trending news
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત