हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વલ્લભીપુર
વલ્લભીપુર News
Rainfall
સૌરાષ્ટ્રમાં મેઘમહેર: ગોંડલ અને ભાવનગરમાં 1-1 ઇંચ વરસાદ, જૂનાગઢના તરસિગડામાં બળદગાડુ
ભારે પવન અને વીજળીના કડાકા સાતે મોડી રાત્રે ભાવનગરમાં 1-1 ઇંચ અને ગોંડલમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વરસાદનાં કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને લઇને વહેલી સવારે ટ્રાફિકજામ થયો હતો. બીજી તરફ જૂનાગઢનાં તરસિગડામાં ધોધમારધોધમાર વરસાદનાં પગલે એક બળદગાડુ પાણીમાં તણાયું હતું. બળદગાડામાં રહેલ એક પુરૂષ અને મહિલા પાણીમાં તણાયા હતા. જો કે પુરૂષને તરતા આવડતું હોવાનાં કારણે ખેડૂત પોતે કિનારે નિકળી ગયો હતો. જો કે મહિલાનું મોત નિપજ્યું હતું.
Jun 13,2020, 17:58 PM IST
ભાવનગર
સાવધાન ગુજરાત: લગ્નપ્રસંગમાં ફાયરિંગની મજા બીજા માટે બની મોતની સજા
ભાવનગર જિલ્લાના વલ્લભીપુરનું આ છે પચ્છે ગામ. ગામમાં લગ્નના પ્રસંગે દાંડિયારાસનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ આનંદનો હતો પણ એક ભૂલને કારણે આ આનંદના પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો. આ કાર્યક્રમમાં આવેલા એક મહેમાન વિશ્વરાજ ગોહિલે પોતાની પાસે રહેલી ગનથી અચાનક જ હવામાં ફાયરિંગ કર્યું. રોફ બતાવવા કરેલા ફાયરિંગને કારણે બે યુવાનોને પહોંચી ઈજા.જેમાં એક યુવાનનું સારવાર દરમિયાન નિપજ્યું મોત.
Feb 17,2020, 0:00 AM IST
ભાવનગર
વલ્લભીપુરના રતનપર ગામે કેરી નદીમાં નાહવા પડેલા એક જ પરિવારના 5ના મોત
વલ્લભીપુર તાલુકાના રતનપર ગામે નદીમાં નાહવા પડેલા 5 લોકોના પાણીમાં ડૂબી જવાને કરાણે મોત થયા છે. જૂના રતનપર ગામના દેવીપૂજક સમાજના ખેત મજૂરો કામ કરીને કેરી નદીમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન એક વ્યક્તિ ખાડામાં ગરકાવ થઇ જતા તેને બચવા જતા અન્ય ચાર લોકોના પણ મોત થયા હતા. એક જ પરિવારના એક આધેડ, બે યુવતીઓ, એક યુવક અને એક 13 વર્ષનું બાળક સહિત 5ના મોત થયા છે.
Aug 27,2019, 17:01 PM IST
કાળિયાર
ભાવનગર: નદીઓના પૂરમાં ફસાતા ભાલ પંથકમાં 12થી પણ વધુ કાળિયારના મોત
જીલ્લાના વલ્લભીપુર અને ઉમરાળામાં થયેલ ભારે વરસાદ બાદ નદીઓના પુરના પાણી ભાલ પંથકમાં ફરી વળ્યા હતા. માણસ તો માણસ પણ મૂંગા જાનવર પણ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને આ ભાલ વિસ્તારમાં પુરના પાણીમાં ફસાવા અને કુતરાઓ દ્વારા ફાડી ખાવાથી ૧૨ કરતા વધુ કાળીયારના મોત થયા છે. અને હજુ સમગ્ર વિસ્તારમાં પાણી ઉતર્યા બાદ પાક ચોક્કસ મૃત્યુઆંક સામે આવી શકશે.
Aug 13,2019, 21:50 PM IST
જમ્મુ કાશ્મીર
જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં ભાવનગરનો જવાન શહિદ, આવતીકાલે થશે અંતિમવિધિ
ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામના વતની અને ઇન્ડીયન આર્મીમાં જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટર ખાતે ફરજ બજાવતા જવાન શહીદ થતા નાનકડા એવા કાનપર ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. શહીદ જવાન સમગ્ર પરિવાર સાથે જમ્મુ કાશ્મીર રહેતા હતા અને આવતીકાલે તેમના પાર્થિવ દેહને વતન કાનપર લાવવામાં આવશે અને ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.
Jul 10,2019, 18:27 PM IST
બસ અકસ્માત
ભાવનગર: ખાનગી મીની બસના થયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત
ભાવનગરમાં ખાનગી મીની બસનાં અકસ્માતની ઘટના બની હતી. વલ્લભીપુરનાં ચમારડી જતા રસ્તા પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.
Dec 10,2018, 17:30 PM IST
નીતિન ગોહેલ
આ તસવીર છે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર કાળો ડાઘ, હકીકત છે ચોંકાવનારી
આ તસવીર કોઈ કોચિંગ સેન્ટર કે ટ્યૂશન ક્લાસિસની નથી
Jul 8,2018, 12:59 PM IST
Trending news
Detox Water
શરીરને અંદરથી સાફ કરી નાખશે આ 5 ડ્રિંક્સ, યુરિન મારફતે નીકળી જશે બીમાર કરતાં ટોક્સિન
heart attack
હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs
Salary Hike
DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે વધારો
Shocking News
ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, મહિલાઓએ પણ બનાવ્યા હતા આવા વીડિયો
icc Champions Trophy 2025
વિરાટ કોહલીની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જાણો શું હતો સમગ્ર મામલો
Provident Fund
ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત
Gujarat IPS
ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Modern Muslim Country
દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા