हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
140/ 2
(28)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વકીલો
વકીલો News
property disput
બિલ્ડર ફ્લેટનું સમયસર પઝેશન ના આપે તો તમારી પાસે છે આ અધિકાર, આ કાયદાનો સહારો લો
Property Rights: સૌથી પહેલાં દેશની સૌથી મોટી કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સમજીએ. બેંગલુરુના કેસનો ચૂકાદો અહીં ફીટ બેસે છે. ખરીદદારોએ ફ્લેટ બુક કરાવ્યો હતો. પૈસા ચૂકવવામાં આવ્યા હતા, પરંતુ બિલ્ડર ફ્લેટની ડિલિવરી કરવામાં વિલંબ કરી રહ્યો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
Oct 2,2024, 17:21 PM IST
law
ઘરની મહિલાએ પણ બનાવી લેવું જોઈએ વસિયતનામું, વકીલોએ આપી આ 6 સલાહ
Legal will in india and points to adhere : જો તમારા નામના, તમારા હકના પૈસા કે મિલકત કોઈ એવી વ્યક્તિ છીનવી લે જે તમને પસંદ નથી તો તમને કેવું લાગશે. જેથી ઘરની સ્ત્રીએ પણ કાયદેસરનું વિલ બનાવવું જોઈએ.
May 23,2024, 16:05 PM IST
property registration rules change
ફરી બદલાયા દસ્તાવેજના નિયમો! સરકારને ગણતરીના કલાકોમાં જ રદ કરવો પડ્યો નવો પરિપત્ર
Property Registration Rules Change: અગાઉના પરિપત્ર મુજબ દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું હતું જે અંગેની સૂચના રદ કરી દેવાની ફરજ સરકારે પડી છે. આમ સરકારે વકીલોના દબાણ હેઠળ અહીં પીછેહઠ કરવાની ફરજ પડી છે.
Mar 22,2024, 12:25 PM IST
Bar Council of Gujarat
ગુજરાતના વકીલો માટે ખુશખબર: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો મોટો નિર્ણય, મળશે આ સુવિધા
દેશમાં સુપ્રીમકોર્ટ અને જુદા-જુદા રાજ્યની હાઇકોર્ટ દરરોજ મહત્વના ચુકાદા આપે છે. જેની અસર સમાજના દરેક વ્યક્તિને થતી હોય છે. આ વાત તે વ્યક્તિ સુધી પહોંચાડવા વકીલોએ પણ અપડેટ રહેવું પડશે.
Aug 18,2023, 20:49 PM IST
વકીલો
પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં 200થી વધુ વકીલો જોડાયા ભાજપમાં
કલાકારો બાદ વકીલો જોડાયા ભાજપમાં, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં 200થી વધુ વકીલો ભાજપમાં જોડાયા.
Aug 21,2019, 17:05 PM IST
વકીલો
200થી વધુ વકીલો જોડાશે ભાજપમાં, જુઓ વિગત
કલાકારો બાદ હવે વકીલો ભાજપમાં જોડાશે, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રહેશે હાજર.
Aug 21,2019, 16:00 PM IST
ભારતીય ફિલ્મો
પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય ભારતીય ફિલ્મો, જુઓ વિગત
ભારતે હવે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધી છે ત્યારે પાકિસ્તાને આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની જાહેરાત કરી છે. પુલવામા હુમલા પછી ભારત તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને આ સમયથી પાકિસ્તાન ભારે નુકસાનમાં છે. એમએફએનનો દરજ્જો હટી ગયા પછી પાકિસ્તાન તરફથી ભારતમાં જે નિકાસ થતી હતી એ ઓછી થઈ ગઈ છે. હવે પાકિસ્તાને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની સાથેસાથે જાહેરાત કરી છે કે હવે તેના રાજદૂત દિલ્હીમાં નહીં રહે.
Aug 8,2019, 16:15 PM IST
india
પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો તોડ્યા, જુઓ શું કહે છે ઉદ્યોગપતિઓ
ભારતે હવે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધી છે ત્યારે પાકિસ્તાને આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની જાહેરાત કરી છે. પુલવામા હુમલા પછી ભારત તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને આ સમયથી પાકિસ્તાન ભારે નુકસાનમાં છે. એમએફએનનો દરજ્જો હટી ગયા પછી પાકિસ્તાન તરફથી ભારતમાં જે નિકાસ થતી હતી એ ઓછી થઈ ગઈ છે. હવે પાકિસ્તાને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની સાથેસાથે જાહેરાત કરી છે કે હવે તેના રાજદૂત દિલ્હીમાં નહીં રહે.
Aug 8,2019, 14:59 PM IST
રક્ષામંત્રી રાજનાથસિંહ
રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનને લઈને આપ્યું મોટું નિવેદન, જુઓ શું કહ્યું
ભારતે હવે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધી છે ત્યારે પાકિસ્તાને આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની જાહેરાત કરી છે. પુલવામા હુમલા પછી ભારત તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને આ સમયથી પાકિસ્તાન ભારે નુકસાનમાં છે. એમએફએનનો દરજ્જો હટી ગયા પછી પાકિસ્તાન તરફથી ભારતમાં જે નિકાસ થતી હતી એ ઓછી થઈ ગઈ છે. હવે પાકિસ્તાને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની સાથેસાથે જાહેરાત કરી છે કે હવે તેના રાજદૂત દિલ્હીમાં નહીં રહે.
Aug 8,2019, 13:50 PM IST
india
ગભરાયેલા પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો તોડ્યા, જુઓ શું કહે છે અમદાવાદના વકીલો
ભારતે હવે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધી છે ત્યારે પાકિસ્તાને આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની જાહેરાત કરી છે. પુલવામા હુમલા પછી ભારત તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને આ સમયથી પાકિસ્તાન ભારે નુકસાનમાં છે. એમએફએનનો દરજ્જો હટી ગયા પછી પાકિસ્તાન તરફથી ભારતમાં જે નિકાસ થતી હતી એ ઓછી થઈ ગઈ છે. હવે પાકિસ્તાને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની સાથેસાથે જાહેરાત કરી છે કે હવે તેના રાજદૂત દિલ્હીમાં નહીં રહે.
Aug 8,2019, 13:10 PM IST
Vadodara
વડોદરામાં વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર, જાણો કારણ
વડોદરામાં આજથી વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. કોર્ટમાં ટેબલ-ખુરશી ન મૂકવા દેતા વકીલોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. કોર્ટ બની ત્યારથી વકીલોની બેઠક વ્યવસ્થાની સમસ્યા સર્જાયેલી છે. બેઠક વ્યવસ્થાની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વકીલોએ હડતાળનું એલાન આપ્યુ છે
Apr 16,2019, 14:57 PM IST
વડાપ્રધાન મોદી
સુરત: પીએમ નરેન્દ્ર મોદીનો મેગા શો, યુથ કોન્કલેવ માટે રજીસ્ટ્રેશન શરૂ
2019ની તૈયારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરી દીધી છે, ત્યારે સુરતથી તેઓ એક રીતે જોઈએ તો ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરશે તેવું કહી શકાય છે, પીએમ મોદીનો મેગા શો એવા યુથ કોન્કલેવમાં રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. અને તમે પણ આ કોન્કલેવ માટે રજીસ્ટ્રેશન કરવા માટે newindiayouthconclave.com પર ક્લિક કરી શકો છે.
Jan 23,2019, 22:20 PM IST
Trending news
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું